અરૂણાચલ પ્રત્યેનો આદરભાવ
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM અરૂણાચલના પ્રેમમાં પડી ગયા હતા. તેઓ દરેક સરઘસમાં જોડાતા અને આખરી પડાવ સુધી તેની સાથે જતા. તેઓ તેમનો દિવસ મંદિરમાં પસાર કરતા અને સંન્યાસીઓ સાથે મંદિરમાં મળતું ભોજન લેતા. જેવી રીતે કૃષ્ણ માટે વૃદાવન અને રામકુષ્ણ માટે દક્ષિણેશ્વર હતું, તેવી જ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM માટે તિરૂવન્નામલાઈમાં અરૂણાચલેશ્વરનું મંદિર રમત-ગમતનું મેદાન હતું.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સવારે જ્યારે ઊઠતા ત્યારે આંખો બંધ કરીને ઘરની બહાર આવતા જેથી સવારના પહોરમાં સૌથી પહેલા અરૂણાચલ ટેકરીના દર્શન કરી શકે. તેના ભાઈઓ તેને હંમેશા 'કુરુદ્ધુ સામીઆર' અથવા આંધળો સાધુ કહેતા. તેઓ તેને ચીડવવા માટે તે જયારે આંખો ખોલે ત્યારે તેની સામે ઊભા રહી જતા હતા અથવા તેને ઊલ્ટો ફેરવી દેતા જેથી તેનો ચહેરો ઊલ્ટી દિશામાં રહે, અથવા જોરથી બૃમ પાડીને તેને ચોંકાવી દેતા, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તેમને દર ધકેલી દેતા, ક્રોધાવેશમાં બબડતા, અને પથારીમાં પાછા જઈને બધું ફરીથી કરતા.
થાય તેઓ ત્યાં રોકાય અને પોતાના ભવિષ્ય વિષે પ્રશ્નો પછે. બાળકો સ્ક્લે જતી વખતે ત્યાં રોકાય અને પોતાના ભવિષ્ય વિષે પ્રશ્નો પૂછે. બાળકો સ્કૂલે જતી વખતે ત્યાં રોકાય અને પોતાની પરીક્ષાના પરિણામ વિષે પૂછે તેઓ આ ગુઢ રહસ્યવાદી પાસેથી ભાગ્યે જ વાત કઢાવી શકતા હતા. એક દિવસ, સ્કૂલે જતી વખતે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તેમની પાસે રોકાયા અને પૂછ્યું કે હું આજે સ્કૂલની ટેસ્ટમાં પાસ થઈશ કે નહીં ? તેને જવાબ મળ્યો, "મારા દિકરા, તું જીંદગીની પરીક્ષામાં પાસ થઈ જઈશ. !'' THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM આ શબ્દોનો અર્થ સમજી શક્યા નહીં. એક મહિલા જેણે આ શબ્દો સાંભળ્યા હતા તેણે તેને કહ્યું, "આગળ વધ બાળક ! તું અત્યારે આ શબ્દો નહીં સમજી શકે; પરંતુ પછીથી તું તેને યાદ કરીશ !"
પવિત્ર શહેર તિરૂવશ્રામલાઈના અમુક કબ્રસ્તાનો THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM માટે મેડિટેશન માટેનાં ૫વિત્ર સ્થાનો હતા. એક દિવસ સવારના સમયે અમે નાના જૂથમાં માસ્ટર સાથે તિરૂવત્રામલાઈમાં ફરી રહ્યા હતા, ત્યારે તેઓ અમને આ કબ્રસ્તાનમાં લઈ ગયા અને તેઓ જ્યાં બેસીને મેડિટેશન કરતા હતા તે ચોક્કસ સ્થાનો બતાવ્યા હતા. તેમણે એક મોટી કબર તરફ આંગળી ચીંધી ને કહ્યું, તમે ત્યાં પેલો ડબલ બેડ જોઈ શકો છો ? તેના પર જ યોગી રામ સુરતકુમાર કાયમ બેસતા હતા. હું આજુબાજુમાં છુપાઈ જતો અને તેમનું નિરીક્ષણ કર્યા કરતો અને તેમનામાંથી પ્રસરતા રહસ્યના કિરણોનો આનંદ લેતો હતો. તેઓ મને દૂર જતા રહેવાનો ઈશારો કરીને કહેતા, 'મને એકાંતમાં રહેવા દે, દૂર ભાગી જા !
તેઓ એક રાતને યાદ કરે છે, જયારે તેઓ કબ્રસ્તાનમાં મેડિટેશન કર્યા પછી પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે રસ્તા વચ્ચે એક માણસ પડેલો છે અને અરૂણાચલની દિશામાં દંડવતુ પ્રણામ કરી રહ્યો છે, દેખાતી. સ્થાનિક પોલિસ ઈન્સ્પેક્ટર આવતા અને થાત્થાના ચરણોમાં બેસતા.
ચોરો તેમની પાસે વિનવણી કરવા આવતા કે પોલિસ સામે તેમને ખુલ્લા ના પાડે. જયારે તેઓ તેમની ખાત્રી આપતા ત્યારે અરીસો કશું જ બતાવતો નહીં. તેઓ ચોરેલા પૈસાનો અમુક ભાગ મંદિરમાં આપી દેવાનું કહેતા. અમુક વખતે ચોરોએ કોઈ સારા માણસને લૂંટ્યો હોય તો તેના પૈસા પાછા આપી દેવાનું કહેતા. દરરોજ તેમની પાસે હજારો રૂપિયા ભેગા થતા હતા. ```
આ સેવાના બદલામાં થાત્થાને લોકો તરફથી જે કંઈ મળતું એ બધું જ એ જ દિવસે ત્યાગી દેતા. એમણે કોઈપણ ભૌતિક સામગ્રી અથવા પૈસા ભેગા ના કરવાનું વ્રત લીધું હતું. સાધુઓ અને ભિખારીઓ થાત્થા જે છોડી દેતા હતા તે લેવા માટે તેમની આસપાસ ટોળે વળતા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની માતા આધ્યાત્મિક લોકોને ભોજન કરાવવામાં ઉદાર સ્વભાવવાળી હોવાથી તેઓ થાત્થા માટે ઘરેથી ભોજન લઈને આવતા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તેમનો પરચૂરણ કામગીરી કરનાર છોકરો હતો, જે અરીસામાં ટેલીવિઝન શો જોઈને ખુશ થતો, શહેરમાં થતી બધી ગપશપ જાણી લાવતો અને જે લોકો કંઈક શોધવા માટે મદદ મેળવવા આવ્યા હોય તેમને તે મળ્યા પછી તેમને થતા આનંદની વાતો કરતો. એક વખત, તિરુનીર અજામલાઈ નામના નજીકના ગામમાં આવેલ મંદિરમાંથી મૂર્તિની તેના પાયામાંથી ઉખેડીને ચોરી કરવામાં આવી. થાત્થાના અરીસાએ બતાવ્યું કે મૂર્તિને વપરાયા વગર રહેતી પાણીની ટાંકીની અંદર સંતાડવામાં આવેલી છે અને પોલિસ તે શોધી કાઢી હતી. ચોરી કરનારે મૂળ મંદિરને નુકસાન પહોંચાડ્યું હતું એટલે થાત્થાએ પોલિસને પોલિસ સ્ટેશનમાં જ નવું મંદિર બાંધવાનું કહ્યું અને તેમણે બાંધ્યું. દાદાનો અરીસો પણ આ મંદિરમાં છે. મોટે ભાગે આ એક જ મંદિર એવું
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM માટે અરૂણાચલ ટેકરી જીવંત હસ્તી હતી. માત્ર ખડકોથી બનેલ ટેકરી નહોતી. તેઓ ઝેન મેડિટેશનમાં ઝાઝે ન બેસવું, બનવું, અ-મનની સ્થિતિની જેમ ટેકરીની સામે ધ્યાનસ્થ થઈને બેસી રહેતા.