THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ગ્રંથ - ૧
અશાંતિ જ આપણી અંદરની નિરર્થકતાને છપાવી રાખે છે: એ ધ્યેય સાથે માર્ગને છુપાવી દે છે. જો આ સમજી લેવાય તો આપણે સ્વસ્થ થઈ જઈએ છીએ. ભવિષ્ય વિષેના આપણાં બધાં જ સ્વપ્ના, ભૂતકાળ વિષેની આપણી બધી જ દોષભાવના અદેશ્ય થઈ જશે; બધા જ ક્ષણભંગુર સુખો અને દ્દઃખો નેસ્તનાબૂત થઈ જાય છે.
શરૂઆતમાં આપણે તિરૂવન્નામલાઈમાં વિસીરી સ્વામીગલ અથવા યોગી રામસુરત કુમારનો ઉલ્લેખ કર્યો હતો. તેઓ બાળક જેવા નિખાલસ હતા. જયારે પણ લોકો તેમની પાસે આવતા, તેમની સમસ્યા ગમે તે હોય, તેઓ કહેતા, "બધું બરાબર છે." જો કોઈએ કહ્યું હોય, "સ્વામી મારા પિતાજી ગુજરી ગયા,' તો તેઓ કહેતા, ''બધું બરાબર છે''; જો કોઈ કહે, "સ્વામી મારા દીકરાના લગ્ન થયા," તેઓ કહેતા," બધું બરાબર છે."
એક દિવસ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તેમને પૂછયું, ''તમે દરેક બાબતને બધું જ બરાબર છે એમ શા માટે કહો છો ? તેમણે જવાબ આપ્યો, ''દરેક બાબત નિરર્થક છે. તમે જે કંઈપણ વિચારો છો તેનો કોઈ અર્થ જ નથી; માટે બધું જ બરાબર છે. ''
જયારે પણ આપણે નિરર્થકતાના સત્યને યાદ કરીએ છીએ ત્યારે સ્વસ્થ થઈ જવાય છે, દુ:ખો અદેશ્ય થઈ જાય છે; આપણી પાસે હોય અથવા ના હોય, આપણને ભાન થાય છે કે તેનો કોઈ અર્થ નથી. સત્યનો પીછો કરવા માટે અને એન્લાઈટેન્ડ થવા માટે હિંમતની જરૂર પડે છે. પછી જ જિંદગી અલગ માર્ગ પકડે છે. આપણે મુક્ત આત્મા તરીકે જીવીએ છીએ. આપણે માત્ર આપણી પાસે જે નહોતું તેનો જ ત્યાગ કરીશું. આપણે આપણી નોકરી, ધંધાઓ, સંબંધો અથવા આપણી મિલ્કતો છોડીશું નહીં. આપણે વસ્તુઓ અને પ્રસંગો સાથે જોડાયેલ આપણાં માનસિક વળગણોનો ત્યાગ કરીશું. આપણે મુગુટની કપોળ કલ્પનામાં રાચવાને બદલે બેઠકનો આનંદ
બની ગયું હતું એ કુપ્પામ્માલને કહ્યું. તેણીએ તેને સમજાવ્યું કે તેણે જે દોર્યું છે તે અતિશય શક્તિશાળી શ્રી ચક્ર છે, એ ખુબ જ જટિલ અને બ્રહ્માંડકીય શક્તિનું અર્થાલંકારિક પ્રતિક છે, જે ને દોરવું મંજાયેલા કલાકાર માટે પણ અતિ મુશ્કેલ કામ છે. તેણી નવાઈ પામી ગયા કે એક નાના છોકરાએ પોતાની યાદશક્તિની મદદથી આસાનીથી એ આકૃતિ દોરી હતી. કુપ્પામ્માલે, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને-તંત્રનું વિજ્ઞાન કે જેમાં શ્રી ચક્રનો ઉપયોગ, મેડિટેશન કરવામાં પાયા તરીકે થાય છે,-તે શીખવા માટે પૂછયું હતું અને છોકરાએ આતુરતાથી તરત જ એ ઓફર સ્વીકારી લીધી હતી.
કુપ્પામ્માલ પહેલી વ્યક્તિ હતા જેમણે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને ભાન કરાવ્યું હતું, કે તેની ઉંમરના બીજા બાળકો કરતાં તે અલગ છે; તેની જિંદગીમાં કશુંક અસાધારણ હતું. ત્યાં સુધી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને ખ્યાલ નહોતો આવ્યો કે તેની સાથે જે કંઈપણ બની રહ્યું છે, એવો અનુભવ તેના આસપાસના બીજા બધાને કેમ નહોતો થતો.
કુપ્પામ્માલ છોકરા સાથે વાતો કરવામાં કલાકો વિતાવતાં અને તેણીના પોતાના માસ્ટર ઈસાક્કી સ્વામીગલની મદદથી તેને ભક્તિમાંથી જ્ઞાન તરફ અને જ્ઞાનમાંથી ધ્યાન તરફ દોરી ગયા હતા. તેણીને પોતાના લગ્ન બાબતમાં દ્વઃખ થયું હતું અને તેથી તેણીએ પોતાનું સંપૂર્ણ લક્ષ્ય આધ્યાત્મિકતામાં કેન્દ્રિત કરી દીધું હતું. ઈસાક્કી સ્વામીગલે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને આત્મપુરાણ ગ્રંથ-જેમાં ઉપનિષદોમાંથી લીધેલી સામગ્રીનો સંગ્રહ હતો -ભેટ આપીને તેના ઉછેરના વર્ષોમાં યોગદાન આપ્યું હતું. આ ગ્રંથના વાંચને તેનામાં સર્વવ્યાપી બ્રહ્માંડીય શક્તિમાં અટલ શ્રધ્ધાનું સર્જન કર્યું હતું. આ ગ્રંથની તામિલ આવૃત્તિ કાપ્યુ અને શેખ જે ઈસાક્કી સ્વામીગલે
કુપ્પામ્માલ, બ્રહ્મયોગિની વિભુધાનન્દા દેવી માતાજી કુપ્પામ્માલ તરીકે જાણીતા હતા, જે સાચા આધ્યાત્મિક માર્ગી હતા. કુપ્પામ્માલના માતા ઘણાં સમય સુધી સંતાન વિહોણાં હતા. માતાના ગુરુ, શેષાદી સ્વામીગલ તિરૂવશ્રામલાઈમાં રમણ મહર્ષિના સમકાલીન હતા અને મહાન ખ્યાતિવાળા એન્લાઈટેન્ડ માસ્ટર હતા. શેષાદી સ્વામીગલે મહિલાને આશીર્વાદ આપ્યા અને ખાવા માટે મુફી ભરીને કાદવ આપ્યો. મહિલા સંપૂર્ણ શ્રદ્ધા સાથે અને કોઈપણ જાતના ખચકાટ વગર એ કાદવ ખાઈ ગયા. એ વર્ષના અંત ભાગમાં કુપ્પામ્માલનો જન્મ થયો હતો, જાણે કે દિવ્યતાની દિર્ઘદ્રષ્ટિ કામ કરતી હોય.
કુપ્પામ્માલે ૧૨ વરસની ઉંમરે જ કુંડલિની તંત્રની કળામાં નિપૂણતા મેળવી લીધી હતી. તેણી ૨૧ વર્ષના થયાં ત્યાં સુધીમાં ક્યારેય માસિક, ઋતુદર્શન થયું નહોતું, તે જયારે ૧૯ વરસના હતા, ત્યારે તેમની મરજી વિરુદ્ધ પરણાવી દેવામાં આવ્યા હતા અને તેમની આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરતાં અટકાવી દેવામાં આવ્યા હતા. તેમના લગ્ન પછી બે વરસ પછી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ છોડ્યા પછી જ તેમનું રજ: સ્વલા બનવાનું શરૂ થયું હતું.
તેઓ-તિરૂપ્પુગાઝ માદર સંગમ – જે તિરૂપ્પુગાઝ વગેરે જેવાં મહાન તામિલ સાહિત્યના પ્રચાર કરતી નાની ચળવળ છે તેની સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા. કુપ્પામ્માલ તાંત્રિક પ્રક્રિયાઓમાં નિષ્ણાત હતા અને તેઓ જે ઈચ્છે છે તે વસ્તુઓ હાજર કરી શકતા હતા. તેમને દેવી પાર્વતીના દર્શન રાજરાજેશ્વરી રૂપે થયાં હતાં. તેણી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM માટે મહાન પ્રેરણા અને કરૂણામય માર્ગદર્શિકા બની રહ્યા હતા. તેના વ્યક્તિત્વને ઘડવામાં તેણીનો ઘણો મોટો ફાળો હતો.
કુપ્પામ્માલે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને પૂછ્યું કે તે આ આકૃતિ કેવી રીતે દોરી અને તેણે શું
ઝરણાં પાસેના એક સ્થળે જરખોનું ટોળું તેની નજીક આવી ગયું
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM નીચી આંખો રાખીને ભજનો ગાતા ગાતા પોતાની ધૂનમાં ચાર્લ રહ્યા હતા. તેઓ ગાવામાં એટલા બધા મશર્ગુલ હતા કે જરખનું ટોળું તેમની નજીક આવી ગયું તો પણ તેમનું ધ્યાન તેના પર ગયું જ નહોતું, જયારે તેમણે ઉંચે જોયું અને જરખ દેખાયા, ત્યારે પ્રાણીઓ તેમના પર તરાપ મારીને તૂટી પડવા તૈયાર હતા.
તેમના સ્વાધિષ્ઠાન ચક્રની ઊંડાઈમાંથી, બરોલના શક્તિકેન્દ્રના બિંદુમાંથી ભયના માર્યા ચીસ નીકળી ગઈ. એ ભયનું એવું લખલખુ હતું, કંપારી હતી, જે તેમણે પહેલાં અને પછી ક્યારેય અનુભવ્યું નહોતું. એ ભયની ચીસ સાથે જ તેઓ ગહન શ્રદ્ધા સાથે અરૂણાચલની શરણાગતિમાં જતા રહ્યા અને માની લીધું કે તેઓ જ તેમની રક્ષા કરશે. એકાએક તેમની સામે એક વૃદ્ધ સંન્યાસી પ્રગટ થયા, જેમના હાથમાં મોટી લાકડી હતી અને તેમણે જરખોને દૂર હાંકી કાઢચા. જેવા પ્રાણીઓ દૂર ભાગી ગયા કે તરત જ વૃદ્ધ અદેશ્ય થઈ ગયા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જાણી શક્યા નહીં કે આ માણસ ક્યાંથી આવ્યા અને ક્યાં જતા રહ્યા.
ભયની આ કંપારી પછી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને લાગ્યું કે તેનું શરીર એકાએક વધારે હળવું બની ગયું છે. તેમણે મોટેભાગે, તરી રહ્યા હોય એ રીતે ચાલવાનું શરૂ કરી દીધું, જાણે કે તેમની જાતની તરંગ લંબાઈમાં વધારો થઈ ગયો હોય. (આ જૂના સિધ્ધાંતનો અમલ આધુનિક માનસિક સારવારમાં કરવામાં આવે છે, જેમાં દર્દી પોતાના હાર કેન્દ્રમાંથી ચીસ પાડે છે, જેથી તેનો ભય અને દમન કરેલી નકારાત્મક લાગણીઓનું વમન થઈ જાય છે.)
પછીના દિવસોમાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ અમને કોઈપણ જાતના અહમુને વચ્ચે લાવ્યા વગર સંપૂર્ણ ભરોસાથી અસ્તિત્વની શરણાગતિ સ્વીકારી લેવા વિષે
આપ્યા હતા અને કુપ્પામ્માલ દ્વારા THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM પાસે આવ્યા હતા. એ આજે બિદાડીના આશ્રમના સંગ્રહ સ્થાનમાં હાજર છે.
ઈસાક્કી સ્વામીગલ અવધત હતા. તેઓ ક્યારેય કોઈ કપડાં પહેરતા જ નહોતા. કુપ્પામ્માલે છોકરાને ઘણાં બધા પુસ્તકો આપ્યા હતા અને અનુમાન કર્યું હતું કે છોકરો આ પુસ્તકો ઉપર તેના પોતાના ડહાપણ આધારિત વિવરણો આપશે ત્યાં સુધી પુસ્તકો તેની પાસે જ રાખી મુકશે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM યાદ કરે છે કે તે ઈસાક્કી સ્વામીગલ અને કુપ્પમ્માલ સામે કલાકો સુધી બેસીને વિવિધ ઉપનિષદોમાંથી શાસ્ત્રીય માહિતીનો સંગ્રહ જે તામિલમાં લખાયેલો હતો, એ પુસ્તક આત્મપુરાણ વાંચ્યા કરતા હતા. કુપ્પામ્માલ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ જે વાંચ્યુ હોય તે સમજાવતા જતાં અને જરૂર પડે ત્યારે ઈસાક્કી સ્વામીગલ તેના પર ટીપ્પણી કરતા અને સુધારા કરતા. આત્મપુરાણ વેદાંતનું પહેલું પુસ્તક હતું જેનું THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ અભિદર્શન કર્યું હતું.