અન્નામલાઈ સ્વામીગલ અને પોતાની જાતે જ કરેલો ઘાવ
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જયારે પણ થઈ શકે ત્યારે પોતાનો સમય અરૂણાચલ મંદિરમાં વિવિધ દેવી-દેવતાઓની મૂર્તિઓને સાફ કરવામાં ગાળતા હતા. અત્યારે તો તેમની પાસે જુવાન અનુયાયીઓનું જૂથ છે. જે તેમને કહેવામાં આવ્યું હોય તે કરે છે. તેઓ આસપાસમાં બધું સ્વચ્છ રાખે છે અને મૂર્તિઓને શણગારીને નાના ઉત્સવોનું આયોજન કરે છે. કુટુંબના મિત્ર જેવી એક લેડી ડોક્ટર યાદ કરતાં કહે છે કે જ્યારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને દેખાય કે દેવી- દેવતાઓની સંભાળ નથી લેવાઈ અને મંદિરમાં સાફ-સૂફી નથી થઈ ત્યારે તેમની આંખોમાં આંસુ આવી જતા અને તરત જ સાફ-સફાઈના કામમાં લાગી જતાં.
૧૦ વરસની ઉંમરની આસપાસ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તિરૂવજ્ઞામલાઈમાં શ્રી રમણ આશ્રમમાં જવાનું શરૂ કરી દીધું હતું. સૌથી પહેલાં એક સંબંધી તેમને ત્યાં લઈ ગયા હતા. પછી તેણે પોતે જ આશ્રમની મુલાકાતો લેવાનું શરૂ કરી દીધું હતું તેઓ ત્યાં મેડિટેશન કરવામાં અને આશ્રમની લાઈબ્રેરીમાંના પુસ્તકો વાંચવામાં કલાકો વિતાવતા હતા. આમાં એક પ્રસંગે, તેમના
નાના THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તેમને પછ્છયું, સૌથી વધુ બુધ્ધિશાળી માણસ પણ તેને અલગ કરવા બંધાયેલો છે, જયારે તે દોરી બદલે છે ત્યારે તેને દૂર કરવું જ પડે છે. તમે સૂચવો છો તેનો ગર્ભિત અર્થ એ છે કે, જ્યારે તમે પરમાત્મા સાથે એક થઈ જાવ છો, જ્યારે તમે તમારી ભીતરના પરમાત્માને ઓળખી લીધો છે. ત્યારે તમે અને તમારી અંદરનું લિંગ અલગ થઈ શકે નહીં. તમે અને તમારી અંદરના પરમાત્માને ક્યારેય જુદા કરી શકાય નહીં. તમારા કહેવાનો મતલબ આ થાય છે. તમે આત્મસાક્ષાત્કાર વિષે વાત કરી રહ્યા છો, તમે હકીકતમાં એન્લાઈટેન્ડ વ્યક્તિની મૃળભૃત સ્થિતિનો ઉલ્લેખ કરી રહ્યા છો, કે તે કેવી રીતે પરમાત્મા સાથે એક થઈ ગઈ છે; આ કારણે તે ક્યારેય તેનાથી કોઈપણ ક્ષણે અલગ થઈ શકે નહીં. તમે આ વિધાનને એક ટેકનીક તરીકે સામાન્ય માણસને કેવી રીતે ઓફર કરી શકો ?
ક્રિયાનંદાવારીયાર THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને કોઈ બૌધ્ધિક જવાબ આપીને તેને શાંત કરી શક્યા હોત પરંત્ તેમણે આવું ના કર્યું. તેમણે તરત જ છોકરાએ જે કહ્યું હતું એ અનુગ્રહપૂર્વક સ્વીકારી લીધું અને તેને કહ્યું કે તું તદ્દ્રન સાચો છે.
વ્યાખ્યાનના અંતે છોકરો જ્યારે તેમને વંદન કરવા ગયો, ત્યારે ક્રિયાનંદા વારીયારે તેને કહ્યું, "આપ્યા, આ વ્વાયકુક્ર મુરુગન માદીરીનીઈના કકુ, વાન્ડુ વાઝી કટ્ટીનાઈ," જેનો અર્થ છે. ''પ્રિય બાળક, જેવી રીતે મુરુગને અવ્વીયાર માટે કહ્યું હતું, તેવી જ રીતે તું મને માર્ગ બતાવવા માટે આવ્યો છે." તેઓ કહેતા ગયા કે જેવી રીતે ભગવાન મુરુગને સંન્યાસીની આવ્વીયારને બાળક સ્વરૂપે પોતાને ચોક્કસ પ્રશ્નથી દિગ્મૂઢ કરી નાંખ્યા હતા, અને તેણીને તરત જ તેણીનો અહમુ સમર્પિત કરી દેવો પડ્યો હતો. નાના છોકરાએ તેને પ્રશ્ન પૂછીને હલાવી દીધા હતા. જાગૃત કરી દીધા હતા. આવી જ રીતે વારીયાર માનપૂર્વક ઊભા થઈ ગયા હતા.
કુટંબીજન તેમને. રમણ મહર્ષિના એન્લાઈટેન્ડ શિષ્ય હતા એવા વધ્ધ માણસ અન્નામલાઈના સ્વામીજીને મળવા માટે લઈ ગયા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM અન્નામલાઈના શિષ્યો સાથે નિયમિત બેસવા લાગ્યા.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે કે અન્નામલાઈ સ્વામીગલ પાસે જવાનું એક આકર્ષણ એ હતું કે તેઓ વ્યાખ્યાન પુરું થાય પછી કેન્ડીઓ વહેંચતા અને નાના THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને કેન્ડી અતિશય પ્રિય હતી ! અન્નામલાઈ સ્વામીગલ "અદ્વેત" ફિલોસોફીના નિષ્ણાત હતા. 'અદ્વેત' ફિલોસોફીમાં વ્યક્તિ અને દિવ્યતા વચ્ચે અલગતા નથી; બંન્ને એક જ છે. માયા અથવા ભ્રમના સ્વરૂપમાં આપણું અજ્ઞાન છે જે આપણને ભાન થતાં અટકાવે છે કે આપણે બંશ્વે દિવ્ય છીએ, આપણે પરમાત્મા સ્વરૂપ જ છીએ.
વ્યાખ્યાન દરમ્યાન એક દિવસ, અન્નામલાઈ સ્વામીગલે ભ્રમ અથવા માયા નો ખ્યાલ સમજાવતી વખતે, તેમણે જયારે કહ્યું, "આપણે શરીર નથી; આ શરીર સત્ય નથી. જે સત્ય છે તે આત્મા છે; આત્મા ઉપર પીડાની કોઈ અસર થતી નથી; આપણે પીડા અને દ્દુઃખથી પર છીએ.''
માયાનો ખ્યાલ શંકરાની અદ્વેત ફિલોસોફીનો પાયો છે અને તેમણે વેદાન્ત ફીલોસોફીના સિદ્ધાંતોમાં ચર્ચા વિચારણા અને નિર્ણય કરવા માટે એ મુદ્દો ઊભો કર્યો હતો. વેદાન્તનો ખરો મતલબ છે 'જ્ઞાનનો અન્ત' અને આ અર્થમાં સમજાવવા માગે છે કે જીદગીના સત્ય વિષે જે જાણવાનું હતું, એ જણાઈ ગયું છે. રમણ મહર્ષિ જેવા ઋષિઓ અને અન્ને અન્નામલાઈ સ્વામીગલ જેવા તેમના શિષ્યોએ ભ્રમ અથવા માયાના ખ્યાલની લંબાણપૂર્વકની વિગતવાર ચર્ચા દ્વારા વ્યક્તિની દિવ્યતા વિષેના અંતિમ સત્યને સમજાવ્યું છે.
'યા, મા, ઈતિમાયા', શાસ્ત્રો કહે છે, એનો મતલબ છે. 'જે નથી એ માયા છે.' માયાનું અંગ્રેજીમાં શિથિલ ભાષાંતર 'illusion' 'ભ્રમ' કરવામાં
આવે છે. આપણે બધા જ આપણે જે જોવું હોય તે જ જોઈએ છીએ. ખરેખર આપણી આસપાસ જે વાસ્તવિકતા અસ્તિત્વ ધરાવે છે તે નથી જોતા. આપણે બધાં જ આપણાં મન, આપણાં વિચારો અથવા વાસનાઓથી દોરવાઈએ છીએ. આપણે કાલ્પનિક દ્દનિયામાં જીવીએ છીએ જે આપણે જ પેદા કરી છે.