KAILASA Library/કૃતજાતામાં (Krutajatanmam)/તિરૂવત્રામલાઇમાં પુસ્તક મેળોSign in
કૃતજાતામાં (Krutajatanmam)

તિરૂવત્રામલાઇમાં પુસ્તક મેળો

તિરૂવશ્વામલાઈમાં એક વખત પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના માતૃપક્ષના દાદાજી રાજુ મુદલીયારને આધ્યાત્મિક

બાળક THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM આ માણસની લાગણીઓને સમજી શક્યો નહીં, પરંતુ તેના તરફની આગ્રહભરી માંગણીથી તેણે બોલવાનું ચાલુ રાખ્યું. તેણે જયારે એક કલાકે બોલવાનું પુરું કર્યું ત્યારે તેની આસપાસ ભેગા થઈ ગયેલા લોકોએ તેને તાળીઓ પાડીને વધાવી લીધો.

સ્ટોલનો માલિક હવે અભિભૃત થઈ ગયો હતો. તેણે બાળકના ચરણસ્પર્શ કર્યા અને ભાવાવેશમાં વારંવાર કહેવા લાગ્યો કે બાળકને ચોક્કસ કોઈ પ્રકૃત્તિદત્ત દિવ્યતાની બક્ષિસ મળેલી છે, નહીંતર તેની આવી નાની ઉંમરમાં આટલા વિશ્વાસથી અને સરળ રીતે કોઈ બાળક વાર્તા કહી શકે જ નહીં. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તેના દાદાને પૃછ્યું કે મેં એવું શું કર્યું છે કે આ દુકાનદાર રડી રહ્યો છે. તેના દાદા પણ લાગણીશીલ બની ગયા હતા. તેણે છોકરાને સમજાવ્યું કે આટલા નાના છોકરાને આટલી બધી વાકુચાતુરીથી છટાદાર રીતે બોલતા સાંભળીને તે આનંદના અતિરેકથી રડી રહ્યો હતો. તે તેની અતિશય ખુશીના આંસુ હતા.

જેવા તેઓ ઘરે પહોંચ્યા કે તરત જ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તેના દાદા પાસે ફરીથી ખાત્રી મેળવી લીધી કે પેલા માણસને રડાવીને તેણે કશું જ ખોટું કર્યું. અને પછી તરત જ તે અદ્દભૂત રાહતની લાગણી સાથે પોતાના પ્રિય પૂજા ઘર તરફ દોડી ગયો !