KAILASA Library/નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)/પાડોશી ગુરુ, કુપ્પામ્માલ હવાલો લઈ લે છેSign in
નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)

પાડોશી ગુરુ, કુપ્પામ્માલ હવાલો લઈ લે છે

જયારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સાતેક વરસના હતા અને એક દિવસ અરૂણાચલેશ્વર મંદિરમાં દેવી સંનિધી પાસે હતા, ત્યારે તેમને એકાએક એક સોનેરી રંગની આકૃતિ દેખાઈ. આ આકૃતિએ તેમના પર એટલી ગહન છાપ પાડી કે તેને તરત જ દોરી લેવાની તાલાવેલી થઈ. તે પોતે જ તાંબાનું પતરૂં અને છીણી લઈ આવ્યા અને પોતાની યાદમાંથી તેના પર કોતરણી કરવાનું શરૂ દીધું.

જયારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનાં દાદીમાંએ તેમને આ કામમાં લાગેલા જોયા, ત્યારે એ છોકરો શું કરી રહ્યો છે અને શાની આકૃતિ છે એ જાણવા માટે ઉત્સુક બની ગયા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તેમને કહ્યું કે પોતે પોતાના મનમાં જે જોયું છે તે દોરી રહ્યો છે. તેમના આ ખુલાસાથી દાદીમાને સંતોષ ના થયો. પોતાનો પૌત્ર આ બધું શું કરી રહ્યો છે એ નક્કી ન થતાં તેણે તેમની સહેલી કુપ્પામ્માલ પાસે સલાહ માંગી