KAILASA Library/કૃતજાતામાં (Krutajatanmam)/સમાજના દંભ માટે અણગમોSign in
કૃતજાતામાં (Krutajatanmam)

સમાજના દંભ માટે અણગમો

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના પિતૂપક્ષના દાદીઓમાંના એક દાદી મૂત્યા પામ્યા ત્યારે લગભગ ૧૦૪ વર્ષના હતા, અને THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM બાર વરસના હતા. આ મહિલાનું નામ કશ્વામ્મા હતું તેમને પોતાનું કોઈ સંતાન ના હોવાથી

સમજણો વચ્ચે લાવીને આપણા આધ્યાત્મિક માર્ગમાં અવરોધો ઊભા કરીને આપણને આગળ વધતા અટકાવશે. આશ્રમમાં લોકો આપણને મહાન સત્ય સુધી પહોંચવા માટે ઉત્સાહિત કરે છે.

માણસ માત્ર એક વ્યક્તિ તરીકે દૂર એકાંતવાસી બનીને એકલો રહી શકે નહીં. કોઈ માણસ ટાપુ નથી. એવું જહોન ડોત્રે કહ્યું હતું. માણસ સામાજિક પ્રાણી છે. જો આપણને સતત ફરી ફરીને ઉચ્ચતર સત્યોની યાદ અપાવવામાં આવે તો, આપણે તેને જીવીએ છીએ, તેને વિકિરણીત કરીએ છીએ.

આશ્રમો, દિવ્ય આનંદથી ભરેલા મજબૂત તરંગોના ઉદ્દૂભવ કેન્દ્રો છે. તરંગો આંતરિક 'સ્વ' ને ધ્રુજાવે છે અને ખસેડે છે; પહેલાં આપણે જે કંઈપણ બાધ્યું હોય તેનો ભાંગીને ભૂક્કો કરી નાંખે છે અને સપાટ બનાવી દે છે. સંઘ એવું પર્યાવરણ છે જે દિવ્ય આનંદના તરંગો પ્રસારિત કરે છે, દિવ્ય આનંદમાં રહેવાની વારંવાર યાદ અપાવે છે આટલા માટે જ આશ્રમો ઊભા કરવામાં આવે છે.

કોઈ જ્યારે માસ્ટરના ચરણોમાં બેસે છે, ત્યારે બધી જ શંકાઓ દૂર થઈ જાય છેઃ ઉચ્ચતમ આધ્યાત્મિક સ્તરો સુધી પહોંચવાની ઈચ્છાઓ પરિપૂર્ણ કરવાની શક્તિ પેદા થાય છે.

માસ્ટરને પ્રેમ કરવો સહેલો છે ; આપણી સાથેના બીજા લોકોને પ્રેમ કરવો વધારે મુશ્રેલ છે. આશ્રમમાં લોકો શરતો અને કારણો વગર એક બીજાને પ્રેમ કરતા શીખે છે. માસ્ટરનો સ્વતંત્ર દિવ્ય આનંદ વહેંચાય છે. આશ્રમ એક આદર્શ સંયુક્ત કુટુંબ છે. એ લોહીના સંબંધોનું બંધન નથી. એ ગહન લાગણીભર્યા અને આદર્શ સંબંધોનું જોડાણ છે. આશ્રમ જીવનમાં પ્રવેશવા માટે પરિપક્વતાની જરૂર પડે છે. આ કાંઈ થિયરી નથી પરંતુ હકીકત છે જે અનુભવાય છે અને વ્યક્ત થાય છે.

શબ હજુ ઘરમાંજ પડ્યું હતું અને સંબંધીઓ કુટુંબના સગાંઓ અને પાડોશીઓને બોલાવી ભેગા કરે એ પહેલાં જ પોતાનું ફુટૂંબ તરત જ મૃતક બાઈના ખાનગી ઓરડામાં પહોંચી ગયું. જ્યાં મહિલાએ પોતાના પલંગ નીચે ઝવેરાતની પેટી રાખેલી હતી. મૃતક સ્ત્રીનું શરીર હજુ ઠ્ઠંડુ પણ પડે એ પહેલાં જ કુટુંબના સભ્યોએ પેલીના ઘરેણાં અને બીજી વસ્તૂઓ પર પોતાનો હક્ક હોવાનો દાવો કરીને વાટાઘાટો અને ખેંચતાણ કરવાનું શરૂ કરી દીધું. ફટુંબે ઘરેણાની અંદાજીત કિંમત નક્કી કરવા માટે સોનીને બોલાવી લીધો.

આ ક્ષણોમાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ પોતાના કુટુંબ અને સામાજિક રિવાજો તરફનું બધું જ માન ગુમાવી દીધું હતું. તેણે એ લોકોના વર્તન તરફ મોટેથી હસવાનું શરૂ કરી દીધું. તેના કાકાએ છોકરાને હસતો બંધ કરવા માટે મારવાનો પ્રયત્ન કર્યો. તેને થયું કે લાગણી પર થયેલા આઘાતથી છોકરો ગાંડો થઈ ગયો છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ કાકાનો હાથ પકડી લીધો અને તેમને કહ્યું કે જો તમે ફરીથી મને મારવાનો પ્રયત્ન કરશો તો હું અહીં ભેગા થયેલા બધા લોકોને કહી દઈશ કે શબને સ્મશાને પહોંચાડ્યા પહેલાં જ ફટૂંબના સભ્યો દાદીના ઘરેણાં માટે ઝૂંટાઝૂંટ કરી રહ્યા હતા. ભાગ પાડવા માટે વાટાઘાટો કરી રહ્યા હતા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની માતાએ તેના દિયરને કહ્યું કે મારા દીકરાથી સાવચેત રહેજે. તે જાણતી હતી કે છોકરો જે કહે છે કે કરી બતાવે તેવો છે. માતાએ છોકરાને બીજે વાળવા માટે જમવા બેસાડવા માટે પ્રયત્ન કર્યો. પછી સંબંધીઓમાં અંતિમ વિધિનો ખર્ચો કોણ ભોગવશે એ બાબતમાં રકઝક શરૂ થઈ ગઈ. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના પિતા નરમ સ્વભાવના અને ભોળા હતા અને તેમને આ બધી માથાકૂટો પ્રત્યે નફરત હતી, એટલે તરત જ બર્ધો ખર્ચો ભોગવવા તૈયાર થઈ ગયા. જેથી આ બાબતમાં કોઈ ઝઘડો ના થાય.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના એક કાકા તેમની સંભાળ રાખતા હતા. કાકા-કાકી આ મહિલાની સંભાળ રાખતી વખતે ખુશ નહોતા, અને તેણીને મદદરૂપ ના થવું પડે એટલે હંમશા એક યા બીજા બહાના શોધી કાઢતા હતા. મહિલા પોતે પણ ચીડીયણ અને દુ:ખી વ્યક્તિ હતી. તેણી પૈસાદાર હોવા છતાં પણ ખૂબ જ દુ:ખી અને કંજુસ હતી. તેણી ઘણીવાર THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને તમાકુ ખરીદી લાવવાનું કહેતી અને છોકરો પૈસા માગતો ત્યારે તે કહેતી કે તારા પિતા પાસેથી લઈલે. આ બાઈ ઉનાળાની સખત ગરમીના મહિનાઓમાં પણ તેના પાડોશીઓને પોતાના કૂવામાંથી પાણી ભરવા માટે ના પાડતી.

જયારે તે મૃત્યુ પામી ત્યારે તેને માટે ફ્રટૂંબમાંથી કોઈએ આંસુ સાર્યા નહોતા ! તેની સૌથી વધુ સંભાળ રાખનાર વ્યક્તિ નજીકમાં રહેતા ડોક્ટર હતા. જે તેની પાસે જરૂર વખતે હાજર રહેતા. તેની સાથે પણ તેણી ખરાબ વર્તન કરતી અને ભૂતકાળમાં પોતાના કૂવામાંથી ડોક્ટરને પાણી લેવા નહોતું દીધું. તેમ છતાં તેમણે તેણીના મૃત્યુ સુધી ખૂબ જ દયા ભાવથી તેની સારવાર કરી હતી.

જો કે તેણીના મૃત્યુથી કોઈપણ ખાસ દુ:ખી થયું નહોતું. મિત્રો અને પાડોશીઓને સાંત્વના આપવા માટે તેમની સામે ગૃહિણીઓએ પોતાના બધાં ઘરેણાં ઉતારી નાંખ્યા હતા અને હલકી સસ્તી સાડીઓ પહેરી લીધી હતી. જેમ જેમ મહેમાનો આવવા માંડે, તેમ તેમ બૈરાઓ વિલાપ કરવાનું શરૂ કરી દે. અને એક વખત ઔપચારિક રડવાનું પુરું થઈ જાય એટલે તરત મહિલાઓ સામાજિક કૂથલીમાં પડી જાય અને ખરખરો કરવા આવેલા મહેમાનોને કોફી-નાસ્તો આપવા લાગે. સંબંધીઓનું નવું જૂથ આવે એ દરેક વખત રોવા કકળવાનું ફરીથી શરૂ થઈ જાય અને તરત જ કૂથલી થાય અને કોફી નાસ્તો અપાય. આ બધા દંભથી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM આઘાત પામી ગયા.

કુટુંબે અતિઉત્સાહથી શક્ય ઠેકાણાંઓની ચર્ચા કરવાનું ચાલુ કરી દીધું હતું.

એક દિવસ એ મોટી ઉંમરની સંબંધી સ્ત્રીએ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની સામે જ આ ચર્ચા શરૂ કરી. છોકરાએ તેના તરફ તીખી નજરે જોવાનું શરૂ કર્યું. સ્ત્રીએ પૂછ્યું કે તું મારી સામે આમ કેમ તાકી રહ્યો છે ? THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એ તેની સાથે નજર મેળવીને તીખી નજરે જોવાનું ચાલુ રાખ્યું. પેલી સ્ત્રી સમજી ગઈ કે છોકરાને તેના સગપણ માટેની ચર્ચા થાય છે તે ગમતું નથી અને પૂછયું કે તું શું લગ્નની વિરુધ્ધમાં છો ? તું શા માટે અકળાઈ ગયો છે? THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ પોતાના સ્વભાવથી વિરુધ્ધ પેલી સ્ત્રીને ઉધ્ધત રીતે પૃછયું. "લગ્ન કરવાથી તમને શું મળ્યું ?" સ્ત્રી જવાબ ના આપી શકી; બદલામાં તારે મોટા થઈને શું બનવું છે એમ પૂછયું. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ બેધડક કહી દીધું કે એને સંન્યાસી, સ્વામી બનવું છે. તેમણે પોતે મોટા થશે ત્યારે કેવા લાગશે એનું ચિત્ર પણ દોર્યું હતું.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની માતા પોતાના દિકરાનો માનસિક અનુરાગ તેના બચપણથી જ જાણી ગયા હતાં. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તેમની માતાની ખૂબ જ નજદીક હતાં. યુવાવસ્થામાં પહોંચ્યા પછી પણ તેઓ પોતાની માતાના ખોળામાં માથું રાખીને સૂતા અને તેને પોતાના આધ્યાત્મિક અનુભવો વિશે વાતો કરતા. તેઓ પોતાની માતા સાથે રસોડામાં પુષ્કળ સમય વિતાવતા. કોઈ પ્રસંગે જ્યારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM હસે, જોક કરે અથવા મૂર્ખામી કરે ત્યારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જોતા કે તેમની માતા આંખોમાં આંસુ સાથે ઉદાસ થઈ ગયા છે. માતાને દિકરાના આવા વર્તનથી ખાત્રી થઈ જતી કે, નજીકના ભવિષ્યમાં જ તે મને છોડીને જતો રહેવાનો છે.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની સત્ય પાછળની શોધમાં શિક્ષણ આકસ્મિક જ મળતું ગયું હતું. તેણે પોતાના ભણવાના પુસ્તકો પાછળ ક્યારેક જ સમય આપ્યો હતો.