KAILASA Library/કૃતજાતામાં (Krutajatanmam)/Inner Awakening કાર્યક્રમ દરેક વ્યક્તિમાં જીવન મૃક્તિના દરેક પરિમાણને પેદા કરવા માટે પ્રચોજેલ છે.Sign in
કૃતજાતામાં (Krutajatanmam)

Inner Awakening કાર્યક્રમ દરેક વ્યક્તિમાં જીવન મૃક્તિના દરેક પરિમાણને પેદા કરવા માટે પ્રચોજેલ છે.

મારો દરેક કાર્ચક્રમ એક ભાગને, મારા એક પરિમાણને તમારામાં પેદા કરે છે.

દાખલા તરીકે, લાઈફ બ્લીસ પ્રોગ્રામ લેવલ - ૧ (LBP-1) 'આનંદ પૂર્ણ જીવન' એ એક ભાગને પેદા કરવા પ્રચોજયો છે. લાઈફ બ્લીસ પ્રોગામ લેવલ-૨ ( NSP )-'મૃત્યુ સુંદ ર રીતે અનુભવવું' એ ભાગને પેદા કરવા પ્રયોજયો છે. નિત્યયોગ એ બીજા એક ભાગ 'યોગી શરીર' માટે પ્રયોજયો છે. દરેક કાર્યક્રમ તમારામાં જીવનમુક્તિનો એક ભાગ પેદા કરવા બનાવ્યો છે.

એક પરિમાણનો અનૂભવ થાય ત્યારે એક જાતનું દ્વાર મળે છે, એક પ્રેરણા, લાગણી વધારે ઉંડા ઉતરવાની, કમભાગ્યે જીવનમુક્તિમાં પ્રવેશવા અને જીવન મુક્તિમાં રહેવા માટે આ એક દ્વાર પુરતું નથી. એ તો માત્ર જીવનમૃક્તિની ઝલક આપે છે.

Inner Awakening કાર્યક્રમ પૂર્ણ રીતે પ્રયોજેલો છે. એ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM નિત્ય યોગ, વિ. બધા કાર્યક્રમોને ભેગા કરીએ એનાથી પણ કંઈકે વધુ છે. જીવનમુક્તિના મારામાં છે તે બધાં પરિમાણો તમારામાં પેદા કરે છે.

સંપૂર્ણ વસ્તૂ તમને એક સાથે મળે છે.

જીવન તમારામાં બ્રહ્માંડના નવા પરિમાણો લાવી રહ્યું છે એ સમજણ સાથે દરેક ક્ષણેં જીવવું એજ જીવન મુક્તિ.