KAILASA Library/કૃતજાતામાં (Krutajatanmam)/લાઇફ બ્લીસ એન્જીનીચરીંગSign in
કૃતજાતામાં (Krutajatanmam)

લાઇફ બ્લીસ એન્જીનીચરીંગ

પ્રબુદ્ધ ગુરૂની હાજરીમાં રહેવાના ઉત્કટ અને પરિવર્તનકારી અનૂભવ માટેનો આ એક નિવાસી કાર્યક્રમ છે. લાઈફ બ્લીસ એન્જીનીયરીંગ (LBE) બેંગલોર આશ્રમમાં ૯૦ દિવસ નો નિવાસી કાર્યક્રમ છે. આ કાર્યક્રમ તમને યોગ અને ધ્યાન દ્ભારા તમારા 'સ્વ'ના ઉંડાણમાં લઇ જાય છે. અને તમારા આંતરિક ક્ષમતા ની ચરમસીમાએ લઇ જવામાં મદદ કરે છે.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM પાસેથી પ્રત્યક્ષ રૂપે તમારા શરીર અને ઉનને પ્રબુદ્ધ જીવન માટે તૈયાર કરો.