KAILASA Library/કૃતજાતામાં (Krutajatanmam)/THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ગ્રંથ - ૧Sign in
કૃતજાતામાં (Krutajatanmam)

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ગ્રંથ - ૧

છોકરાને દરરોજ ઓછામાં ઓછા ૨૪ સ્તંભો પર ચડવું પડતું હતું. છોકરો થોડો તેમના પ્રત્યેના માનને લીધે અને થોડા તેમની સાથેના લગાવને લીધે તેમની દરેક આજ્ઞાનું પાલન કરતો હતો. વળી તેને સ્કૂલમાં કોઈ તકલીફ પડતી ન હોતી ! જો THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને હોમવર્ક કરવાનું હોય અને તે યોગીને ફરીયાદ કરે તો પછીના દિવસે શિક્ષક બિમાર પડી જતા હતા !

યોગીએ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને કહ્યું હતું કે ૧૪ વરસની ઉંમર પહેલાં યોગા શીખી લેવા જોઈએ અને એટલે જ તેમણે તેને ૩ વરસની ઉંમરથી જ તાલીમ આપવાનું શરૂ કર્યું હતું, જેથી તેને તાલીમ આપવા માટે પુરા ૧૦ વરસ મળે. તેમણે તેને આસનો, પ્રાણાયામ, ધ્યાન, મંત્ર અને બીજી ઘણી વિવિધ પધ્ધતિઓ શીખવી હતી. યોગી અવાજથી જાદુઈ બાબતો કરી શકતા હતા. એક અવાજથી તેઓ હજારો વાર દૃર રહેલા કૃતરાઓને આકર્ષી શકતા હતા. તેઓ પથ્થર પર હથોડા ઠોકવાનો અવાજ કરીને પથ્થરને તોડી શકતા હતા. બીજા એક અવાજથી તેઓ લોકોને દેખાતું બંધ કરી શકતા હતા. એક દિવસ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સ્કૂલમાં ગયો નહોતો એટલે સ્કૂલનો ચોકીદાર તેને શોધવા આવ્યો ત્યારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM દોડીને યોગી પાસે પહોંચી ગયો. એ વખતે યોગીએ એવો અવાજ કાઢ્યો કે છોકરો ચોકીદાર અને યોગીની સામે જ ઊભો હોવા છતાં ચોકીદાર તેને જોઈ શક્યો જ નહીં !