KAILASA Library/કૃતજાતામાં (Krutajatanmam)/THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે :Sign in
કૃતજાતામાં (Krutajatanmam)

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે :

"જયારે હું આ વટવૂક્ષ કે જેની નીચે યુવાન માસ્ટર પોતાની મોટી ઉંમરના શિષ્યોને અરૂણાગીરી યોગીશ્વરા અથવા દક્ષિણામૂર્તિ તરીકે ઉપદેશ આપે છે, એવા ઉલ્લેખો જોઉં છું ત્યારે હું માની લઉં છૂં કે તેઓ શંભાલા સપ્તર્ષિઓના સામ્રાજયના ઉલ્લેખ કરે છે. જે બ્રહ્માંડીય શક્તિના કેન્દ્રો છે.''

છીએ કે ગૌમુખ અને તેની ઉપરના સ્થાને જવા માટે પોતાનું સ્થળ શરીર છોડવું ખરેખર ખૂબ જ જોખમી કામ છે. ગંગોત્રીના નીચેના સ્તરે પણ સમાધિની અવસ્થામાં બહાર રહેવું અતિશય મુશ્કેલ અને કઠીન કામ છે. ૨૦૦૪માં જયારે તેમણે ગૌમુખની યાત્રા કરી ત્યારે તેઓ ઘણા કલાકો સુધી ગહન સમાધિમાં ઉતરી ગયા હતા.

એમના એક અનુભવ વિષે વાત કરતી વખતે માસ્ટરે કહ્યું અને હસી પણ પડ્યા, હું શંભાલામાં શક્તિની સાથે હતો. મેં તેમને કહ્યું કે જો તેમની ઈચ્છા હોય કે હું અહીં જ રહું તો મને ખુબ જ આનંદ થશે અને હું પાછો મારા સ્થૂળ સ્વરૂપમાં નહીં જાઉં, કાચી સેકંડમાં તેમણે મને મારા ભૌતિક શરીરમાં પાછો ફેંકી દીધો, કમસે કમ એ સમયે નજીકના ભક્તોને રાહત થાય એ માટે જતો !"