કૃતજાતામાં (Krutajatanmam)
લાઇફ બ્લીસ પ્રોગ્રામ લેવલ-૨, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સ્કુરણા પ્રોગ્રામ (LBP Level-2. NSP) મૃત્યુનું રહસ્યોદ્ધાટન
આ મેડિટેશન કાર્યક્રમ મૃત્યૂની પ્રક્રિયા પરથી પડદો ઉઠાવીને જીવવાની કળા ખુલ્લી કરે છે. આ કાર્યક્રમ ગુનાહિત ભાવ, આનંદ, પીડા વગેરે આપણી સાથે વણાઈ ગચેલી અજાગૃત લાગણીઓથી જે બધી જ મૃત્યુના અંતિમ ડરમાંથી ઉભી થાય છે, મુક્ત થવા માટે અવકાશ ઉભો કરે છે એ કુદરતી સમજ શક્તિ, સ્વચં સ્કૃરિત ઉત્સાહ પ્રેરિત નવા જીવનનું પ્રવેશદ્ભાર છે.