KAILASA Library/કૃતજાતામાં (Krutajatanmam)/લાઇફ બ્લીસ પ્રોગ્રામ લેવલ -૧, આનંદ સ્કૂરણા પ્રોગ્નામSign in
કૃતજાતામાં (Krutajatanmam)

લાઇફ બ્લીસ પ્રોગ્રામ લેવલ -૧, આનંદ સ્કૂરણા પ્રોગ્નામ

(LBP Level-1, ASP) તમારામાં શક્તિ પ્રગટાવો.

તમારામાંના સાત મખ્ય ચફ્રો અથવા સુક્રમ ઉર્જા કેન્દ્રોને તણાવ મકત કરી તેમને શક્તિશાળી બનાવતો ચક્ર આધારિત મેડિટેશન પ્રોગ્રામ. એ તમારી લોભ, ભચ, ચિંતા, ધ્યાનાકર્ષણની જરૂરીચાત, તણાવ, અહમ અને અસંતોષ જેવી વિવિધ લાગણીઓ બાબતે બૌદ્ધિક અને અનુભવ કક્ષાએ સ્પષ્ટ સમજણ આપે છે. આ કાર્ચક્રમ ભૌતિક કક્ષાએ આધ્યાત્મિક અસર પેદા કરવા ડીઝાઇન કરેલ છે. તમારા પોતાના દિવ્ય આનંદનો અનુભવ કરવા માટેનો સચોટ ઉકેલ છે. તમે કોઈ એક લાગણીમાંથી મુક્ત થાવ છો ત્યારે તેમને નવી દનિયા અને નવી શક્તિનો અનુભવ થાય છે. વિશ્વભરમાં લાખો લોકોએ અનુભવેલ, આ ખુબ જ અસરકારક શિબિર છે.