KAILASA Library/કૃતજાતામાં (Krutajatanmam)/THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM મિશનની પ્રવૃત્તિSign in
કૃતજાતામાં (Krutajatanmam)

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM મિશનની પ્રવૃત્તિ

વિશ્વભરમાં મે કીટે શન વ્યસન મુક્તિ શિબિરો : આજ સુધીમાં ઘણા લોકોએ લાભ લીધો છે .

  • ❖ નિત્યા રુપીરીરચ્યુઅલ હીલીંગ કોસ્મીક એનર્જી હીલીંગ પદ્ધતિમાં માન્યા હીલર દ્વારા વિનામૂલ્ચે હીલીંગ કરવામાં આવે
    • છે. વિશ્વભરના આશ્રમો અને

કેન્દ્રો દ્વારા દરરોજ માનસિક અને શારીરિક હિલીંગનો લાભ અપાય છે .

  • ** અન્નદાન : બધા આશ્રમોના અન્ન મંદિર દ્વારા દર અઠવાડીચે મુલાકાતીઓ, ભકતો અને શિષ્યોને આરોગ્ચપ્રદ ભોજન વિનામૂલ્ચે આપવામાં આવે છે.
  • ** THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સંપ્રદાય અને તેની તાલીમ : સન્યાસી, બ્રહ્મચારી અને બ્રહ્મચારણી તરીકે દિક્ષીત સાધકો, ચોગ, મેડીટેશન, આધ્યાત્મિક ક્રિયાઓ, સંસ્કૃત, વેદ ઉચ્ચારણ, જીવન કળાની વર્ષોની સધન તાલીમ લે છે. આ સાધકો THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM મિશનના વિશ્વભરના આશ્રમોમાં ૧૦૦% સ્વચં સેવક તરીકે મિશનની પ્રવૃત્તિઓ ચલાવે છે.
  • ❖ નિત્ય ચોગ : મહર્ષિ પતંજલિના મૂળ યોગ સૂત્રના આધારે વિશ્વભરમાં ક્રાંતિકારી ચોગ પદ્ધતિ શીખવાડાય છે.
  • ❖ મંદિરો અને આશ્રમો : વિશ્વભરમાં ૩૦ થી વધુ વેદીક મંદિરો અને આશ્રમો.
  • ❖ જેલમાં મેડીટેશન પ્રોગ્રામ : જેલો અને રીમાન્ડ હોમમાં અંતિમવાદી વલણોને સુધારવા મેડીટેશન પ્રોગ્રામ ચોજવામાં આવે છે. અંતેવાસીઓમાં આશ્ચર્ચકારક પરિવર્તન જોવા મળ્યાં છે.
  • તબીબી શિબિરો : વિના શુલ્ક સારવાર, એલોપથી, હોમીયોપથી, આચુર્વેદ, એકયુપંકચર, આંખોના ચેક અપ, આંખોની સર્જરી, બનાવટી અંગોના ડોનેશન, સ્ત્રીરોગ અને ઘણું બધુ.

ઇન્ટરનેટ દ્વારા આપવામાં આવે છે.

  • ❖ ચુ-ટ્યુબ ઉપર ફ્રી ઉપદેશો : www.youtube.com પર ૫૦૦થી વધુ વ્યાખ્યાનો ઉપલબ્ધ છે. આના દ્વારા માસ્ટરનું જ્ઞાન સહેલાઇથી સૌને મળી શકે છે. આ વ્યાખ્યાનો સૌથી વધુ જોવાય છે.
  • ** વૈજ્ઞાનિકો અને સંશોધકોને સહાચ : આધ્યાત્મિક શક્તિ અને હીલીંગના વિષચમાં સંશોધન દ્વારા વિજ્ઞાન અને આધ્યાત્મિકતા વચ્ચેનો અવકાશ પુરવાનો સતત પ્રચત્ન.
  • ❖ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ચૂથ ફાઉન્ડેશન : ભાવનાશીલ યુવકોનું જૂથ કે જે શાંતિ અને જીવન મુક્તિના સહિચારા આદર્શ સાથે દિવ્ય અને ગતિશીલ સમાજનું ઘડતર કરે છે.
  • ❖ નિત્યા ધીર સેવા સેના ਃ આનંદ સેવકન્ આ સ્વેચ્છિક જૂથ પોતાના રૂપાંતર દ્વારા માનવ જાતની સેવા માટે કાર્ચ કરે છે એ આપત્તિઓ વખતે પૂર્નવસન માટે રાહત કાર્ચો પણ કરે છે.