KAILASA Library/કૃતજાતામાં (Krutajatanmam)/અરૂણાચલ મૂક ઈશારાથી બોલાવી રહેલ પર્વતSign in
કૃતજાતામાં (Krutajatanmam)

અરૂણાચલ મૂક ઈશારાથી બોલાવી રહેલ પર્વત

જયારે અરૂણાચલ માણસની સૂઝ અને ગણિતથી પર છે, તો પછી કોઈ તેને કેવી રીતે જાણી શકે ? તેને સમર્પિત થઈ જાવ પર્વત જાતે જ તમારી સમજમાં આવી જશે. માત્ર આ એક જ રસ્તો છે.

અસ્તિત્વની શક્તિથી શક્તિ સ્કૂર્ત થયેલ અરૂણાચલ સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્ર છે. અહીં જે દેખાય છે તે અરૂણાચલ ટેકરી છે, તે દુનિયાભરમાંથી સાધકોને તેમના ધર્મ સંપ્રદાય, પ્રણાલી, પંથના બંધનો તોડીને પોતાના તરક આકર્ષે છે

  • ત સચોટ ઉકેલો
  • ત મેડીટેશન (ધ્યાન) તમારા માટે જ છે.
  • ત જીવન મુક્તિ(THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનો પ્રબોધ)
  • ત પરમાનંદ પૂર્ણ જીવનની ચાવીઓ
  • ત સામાન્ય સવાલોનાં અસમાન્ય જવાબો

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના ૫૦૦થી વધુ વ્યાખ્યાનો

બાળક THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM પહેલા દિવસથી જ મોહક !

પાછળ અરૂણાચલ મંદિરના નવ શિખરોમાંથી બે દેખાઈ રહ્યા છે. મંદિરોના સાનિધ્યમાં ફરતા રહેવું તેમને માટે સૌથી વધુ આનંદદાયક બાબત હતી.

૧૦ વરસની ઉંમરે જયારે મેડિટેશનમાં બેઠા હતા ત્યારે લેવાયેલ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનું ચિત્ર

ઊપરનું ચિત્ર જેને સંગ્રહી રાખવા માટે વધારે સ્પષ્ટ બનાવવાયું છે.

દેવી-દેવતાઓના સ્વરૂપોના ભાગો. આનાથી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM પાયાની સામગ્રી તરીકે ભીની માટીનો ઉપયોગ કરીને વિવિધ મૂર્તિઓ બનાવતા હતા અને પોતાના હૃદયના સંતોષ માટે શણગારતા હતા.

પૂજાની સામગ્રી અને દેવતાઓના વસ્ત્રો જેનો તેઓ પૂજા વિધિમાં ઉપયોગ કરતા હતા.

રૂદ્રાક્ષ માળાની પેટી. તેઓ જયારે સબરીમાલા ટેકરી પર આવેલ ભગવાન અપ્યપ્પાની વાર્ષિક યાત્રાએ જતા ત્યારે પહેરતા હતા. તેના પર તેમનું સન્યાસ પહેલાનું નામ રાજ શેખરન કોતરેલું જોઈ શકાય છે.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ધગશ અને ઉત્સાહથી દેવતાઓની ભક્તિ કરતા હતા, તેમાં તેમને અસ્તિત્વની જીવંત નિશાનીઓ માનતા હતા. ઉપરની પાંચ મૂર્તિઓને તેઓ જયાં પણ જતા ત્યાં સાથે લઈ જતા અને તેની ભક્તિ કરતા હતા.

ગણેશની મૂર્તિ જેણે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના આગ્રહથી પ્રસાદ આરોગ્યો હતો.

ભારતની કન્યાકુમારીની કૌટુંબિક ધાર્મિક યાત્રાએ. પાછળ છાયા ચિત્રમાં દેખાતું દેશ્વ સૂર્યાસ્ત વખતે દેખાતા વિખ્યાત વિવેકાનંદ રોકનું છે.

ચંદનના લેપથી શણગારેલ ગણેશની મૂર્તિ જે તેમની સૌથી પ્રિય મૂર્તિ છે તે ની સાથે નો જૂથ ફોટો.

યો ગી. રઘ પતિ િનત્યા નંદદ ની આધ્યાત્મિક સાધનમાં મિત્ર, ફીલોસોફર અને માર્ગદર્શક.

દેવી પરાશક્તિ (અસ્તિત્વની સ્ત્રૈણશક્તિની ઓળખ) જેના તેમનો મનમાં દર્શન થયા હતા અને તેમણે તેને નરમ પથ્થરમાંથી કોતરીને તૈયાર કરી હતી.

તિરૂવશ્રામલ્લર્ઈના અરૂણાચલ મંદિરમાં આવેલ ક્રિતિક મંડપ, જ્યાં રઘુપતિ યોગીએ તેમને આકરી કસરતો કરાવીને તાલીમ આપી હતી. તેઓ તેમને આ સ્તંભો ઉપર વારંવાર ચડવાની કસરત કરાવતા અને અમુક વખતે માત્ર એક જ હાથનો ઉપયોગ કરીને ચડવાનું કહેતા હતા.

ભૌતિક વસ્તુઓ પેદા કરવાના ખ્યાલનું નિર્દેશન કરવા માટે રઘુપતિ યોગીએ હાજર કરેલ શંખ.

રઘુપતિ યોગીએ હવામાંથી હાજર કરીને THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને આપેલ રૂદ્રાક્ષની માળા, જેને તેઓ દરરોજ પહેરી રાખે છે. ચંદનનો લેપ અને કંકુ જે તેઓ પોતાની છાતી પર લગાવે છે તેના ડાઘ માળા પર જોઈ શકાય છે.

ભાવાતીત ધ્યાનના સેમીનારમાં નાના THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ચમકતી આંખો અને ઉત્સાહથી વ્યાખ્યાન સાંભળી રહ્યા છે.

તિરૂવશ્રા મલાઈમાં માસ્ટર–યોગી રામ સુરતકુમારની કૃપા દ્રષ્ટિમાં ઉજવણી થઈ રહી છે.

તેમને જયારે પૂછવામાં આવ્યું કે મોટા થઈને તમે શું બનશો ત્યારે લાગણીના આવેશમાં આવીને પોતાનું આ ભાવિ ચિત્ર દોર્યું હતું. આ સ્વચિત્ર જોઈને કોઈપણ સમજી શકશે કે તે મણે છોકરમતમાં બનાવેલ ચિત્રનો અર્થ અને અગત્યતા કેટલી બધી છે.

તિરૂવશામલાઈમાં પરિભ્રમણ વખતે તેમના આધ્યાત્મિક માર્ગદર્શક અને તેમની સંભાળ રાખનાર માતાજી વિભૂધાનંદા સાથે.

પવિત્ર શ્રી ચક્રના માનસિક દર્શનને આધારે તેમણે તાંબાના પતરાં પર કોતરેલું શ્રી ચક્ર, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ગૂંચવાડા ભરેલી આકૃતિ તમે આટલી સરળતાથી કેવી રીતે કોતરી હતી, ત્યારે તેમણે સમજાવ્યું કે, તેમાં નવ ત્રિકોણો વિવિધ ખૂણાઓ પ્રમાણે ગોઠવેલા છે. તમે જયારે ખ્યાલને સમજી જાવ છો, ત્યારે એ સરળ બની જાય છે.

વિભૂધાનંદાએ આપેલ પાદૂકા, જેને તેમણે નાની ઉંમરે જ અભિરૂચિમાં લીધી હતી. આ જે જયારે તેઓ ઘરમાં આ પાદુકા પહેરીને ચાલતા ત્યારે કાનફાડી નાંખે એવો પટ અવાજ આવતો. એ યાદ કરીને હસી પડે છે.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જ્યારે પોતાની ભૌતિક શાસ્ત્ર અને રસાયણ શાસ્ત્રની પ્રયોગશાળાની નોંધપોથી તૈયાર કરતા ત્યારે,

અને યજ્ઞોની રીતો લખતા હતા. આ બધું એમણે એ ઉંમરે કર્યું હતું જ્યારે સ્કૂલનું હોમવર્ક પૂરું કરવું અઘરું કામ ગણાય. અહીં જે નોંધો દેખાય છે, એ તેમની ઉત્કટ અભિરૂચિની સાબિતી છે. આજે મંત્રોના આ પુસ્તકોની

આત્મપુરાણ (ઊપનિષદોનો સંચય) જે ઈસાક્કી સ્વામીગલે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને ભેટ આપ્યો હતો. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ વેદાન્ત ઉપર વાંચેલ સૌ પ્રથમ પુસ્તક.

ઈસાક્કી સ્વામીગલે ભેટ આપેલો શંખ, તિરૂવણા મલાઈની શે રીઓ માં જયારે અ રૂણા ચ લે શ્વર નાં વરઘોડો નીકળે ત્યારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM આ શંખ ફંકતા.

ઓલાઈ યુવાડી (તાડના પાંદડા પર લખાયેલ હસ્તપ્રત) જેમાં રૂદ્રમ, ચમકમ્ અને બીજા વૈદિક મંત્રો લખેલા છે. આ હસ્તપ્રત ઈસાક્કી સ્વામીગલે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને આપી હતી.

માતાજી વિભૂધાનંદાએ તામીલમાં આપેલ દીક્ષા પત્ર

બ્રહ્મયોગીની વિબુથાઈ, જેમણે મહા લૂ લૂ શ્રી શ્રી શ્રીલા શ્રી પંચમુખ યોગી બ્રહ્માર્ષિ ઈસાક્કી મહામુનિવરની કુપાથી ઊચ્ચ આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરી છે, એવી હું મારા વહાલા લોકનાયકી અને અરૂણાચલમુના પુત્ર રાજશેખરને આજે ભાવ વરસના ૧૦મા દિવસે, વૈસાખીના મહિનામાં મંગળવાર પૂર્ણિમાના વિકાસમ તારા ના દિવસે, તેના અતિ ઉત્સાહના પ્રતિભાવરૂપે દીક્ષા આપું છું જેથી તે મેં અનુભવેલ દિવ્ય આનંદનનો અનુભવ કરી શકે.

દિક્ષા શિષર્ક : બ્રહ્મ સુખી

આપની

ઈસાક્કી મુનિવરની શિષ્યા વિપુથાઈ ઉર્ફે કુપ્પામ્માલ બ્રહ્મયોગીની

તિરૂવન્ના મલાઈ

રામકૃષ્ણ પરમહંસનું ચિત્ર જેઓ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના બીજા સૌથી વધુ આદરણીય માસ્ટર હતા અને તેમનું આ ચિત્ર તેઓ હંમેશા પોતાની સાથે જ રાખતા.

રમણ મહર્ષિના શિષ્ય અન્નામલાઈ સ્વામીગલ, જેમણે 'શરીર અને મન'થી ૫૨ જવાનો મહત્વપૂર્ણ ખ્યાલ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને તેમની સત્યની શોધખોળ વખતે આપ્યો હતો.

અરૂણાચલ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM માટે સર્વસ્વ હતો. તેનો એકપણ કરાડ કે ખડક એવો નહીં હોય જેણે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની અભિરૂચિનો અનુભવ નહીં કર્યો હોય. આ ચિત્રોમાં તેમને પોતાના પ્રિય અરૂણાચલની ભવ્યતામાં સૂર્યપ્રકાશનો આનંદ માણતા જોઈ શકાય છે.

તિરૂવશ્રા મલાઈમાં આવેલ સ્મશાન -THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના મેડિટેશન માટેના પવિત્ર સ્થળો, તેઓ પોતાના ઘરમાં બહુ જ ઓછો સમય ગાળતા. પોતાની પાસે રાખેલ ચાવીથી ઘર ખોલીને આવતા. તેમના માતા-પિતાએ તેમના આ અનિયમિત સમય માટે ક્યારેય ટોક્યા નહોતા.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ જયાં િપ્લો મા મિકેનીકલ એ ન્જી ની ય રીંગ નો અભ્યાસ કર્યો હતો એ ગુડીયાથામ કોલેજમાં તે મના સહપાઠીઓ સાથેનો ફોટોગ્રાફ

નીચેનો ફોટોગ્રાફ એ.આર.નટરાજન દ્વારા લખાયેલ પુસ્તક "અરૂણાચલ ઋગ્વેદથી રમણ સુધી"ની પહેલી આવૃત્તિ ડીસે. ૨૦૦૨માંથી લેવામાં આવેલ છે.

આ એ વટવૃક્ષ છે, જેની અરૂણાચલ પર્વતમાં રમણ મહર્ષિએ એક વખત મુલાકાત લીધી હતી અને તેના વિશે વાત કરી હતી. તેઓ કહે છે કે એક દિવસ તેઓ અરૂણાચલ પર્વત પર ચાલી રહ્યા હતા ત્યારે તેઓ એક વટવૃક્ષ તરફ ખેંચાઈ ગયા હતા. એ વૃક્ષની નીચે એક યુવાન યોગી તેમનાથી ઘણી વધારે મોટી ઉંમરના શિષ્યોને ઉપદેશ આપી રહ્યા હતા. પરોક્ષ રીતે રમણ મહર્ષિ આ વૃક્ષ અને તેમણે જોયેલા યોગીની સરખામણી ભગવાન દક્ષિણામૂર્તિ સાથે કરી છે. જે સ્વયં શિવનો અવતાર છે.

આ એ જ વટવૃક્ષ છે જેના વિષે શંકરાએ પોતાના દક્ષિણામૂર્તિ સ્ત્રોતમાં ગાયું છે : જેની નીચે યુવાન દક્ષિણ તરફ મોં રાખીને પોતાની મોટી ઉંમરના સાધુઓને શાંતવાતાવરણમાં ઉપદેશ આપી રહ્યો હતો.

તિરૂવશ્વામલાઈના મંદિરમાં અરૂણાચલેશ્વરની સમાધી. જે મુખ્ય મકાનના પાછળના ભાગમાં આવેલ છે. એ ચાર સ્તંભોવાળો અંધારો ખૂણો, જેમાં અરૂણાગીરી યોગીશ્વરાની જીવ સમાધી આવેલ છે, જેમાંથી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના બોલાવવાથી યોગીશ્વરા દરરોજ બહાર આવતા હતા અને THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ એમ ધારી લીધું હતું કે ત્યાં કોઈ દરવાજો છે, જેમાંથી તેઓ આવે છે જે એક ગફા જેવો ભાગ છે.

અરૂણાગીરી આધીભૌતિક વટવૃક્ષની અંદર ભેટ આપેલ ભગવું વસ્ત્ર જે આજે બેંગલોરના આશ્રમના સંગ્રહ સ્થાનનો એક ભાગ છે.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે :

"જયારે મેં આ વટવૃક્ષ નીચે યુવાન માસ્ટર પોતાનાથી મોટી ઉંમરના શિષ્યોને, અરૂણાગીરી યોગીશ્વરા અથવા દક્ષિણામૂર્તિ તરીકે ઉપદેશ આપી રહ્યા હતા. તેના બધા ઉલ્લેખો જોયા ત્યારે તેને ખાત્રી થઈ ગઈ કે, તેઓ શંભાલા, સપ્તર્ષિઓનું સ્રામાજય, જે બ્રહ્માંડીય શક્તિનું કેન્દ્ર છે તેનો ઉલ્લેખ કરી રહ્યા હતા."

હિમાલયમાં ગંગોત્રી અને ગૌમુખથી ઉપર ૧૭,૫૦૦ ફૂટની ઊંચાઈ પર આવેલ તપોવનમાં થઈને શંભાલા પહોંચી શકાય છે. માસ્ટરની મદદથી માણસ કોઈ પણ જગ્યાએથી શંભાલા પહોંચી શકે છે. એન્લાઈટેન્ડ માસ્ટર તમને ત્યાં પહોંચાડવા માટે કોઈ પણ સમયે હવાઈ પટ્ટીનું કામ કરે છે. આ હવાઈ પટ્ટીઓને શક્તિ ક્ષેત્રો કહેવાય છે. જ્યાંથી તમે શંભાલા પહોંચવા માટે ઉડાન ભરી શકો છો.

જો કે શંભાલા આ પૃથ્વી પરનું ભૌતિક સ્થાન નથી. શંભાલા એક આધ્યાત્મિક અનુભવ છે. જે રમણે જોયું હતું અને મેં અરૂણાગીરી યોગીશ્વરા સાથે જોયું હતું અને બન્ને એ જે વટવૃક્ષ જોયું હતું એ બિદાડીમાં આવેલ આપણા આશ્રમમાંનું જ વટવૃક્ષ છે.

રમણ મહર્ષિ જે વટવૃક્ષનો ઉલ્લેખ કરે છે, અને બિહાડીમાં આવેલું વટ વૃક્ષ એરપોર્ટ અથવા હેલી પેડ જેવાં છે, જેના પર સવાર થઈને તમે આધ્યાત્મિક પ્લેનમાં બેસીને જયાં શુદ્ધ ચેતનામાં અરૂણાગીરી યોગીશ્વરા, દક્ષિણામૂર્તિ સ્વરૂપે, જે સ્વયં 'શિવ' છે, તે રહે છે ત્યાં પહોંચી શકો છો.