KAILASA Library/નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)/ટેલીપથીક વૃદ્ધ માણસ અને શાંત સંન્યાસીSign in
નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)

ટેલીપથીક વૃદ્ધ માણસ અને શાંત સંન્યાસી

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જયારે સાત વરસના હતા ત્યારે કે. એસ. નારાયણ સ્વામી તરીકે જાણીતા, નારાયણ સ્વામી થાત્થા (તામિલમાં થાત્થા એટલે દાદા)ને મળ્યા હતા. થાત્થા તિરૂવશ્રામલાઈની શેરીમાં આવેલ થિરૂમાંજના ગોપુરમુ પર ગણપતિના નાના મંદિરમાં રહેતા હતા. તેઓ તંત્ર, યંત્ર અને મંત્રના માસ્ટર હતા, આ ત્રણેય ટેકનીકો આત્માની સમજણ માટેની છે. તેમની પાસે સામાન્ય ઇન્દ્રિયોનો ઉપયોગ કર્યા વગર જ વિચારોનું આદાન-પ્રદાન કરવાની મહાન શક્તિ હતી. સ્થાનિક પોલિસ ગુનેગારોની ઓળખ કરવામાં તેમની મદદ લેવા આવતી હતી.

થાત્થા એક અરીસો લેતા અને તેના પર એક ચોરસ દોરતા. આ ચોરસમાં ગુનેગારની છબી દેખાતી. જે લોકોની વસ્તુઓ, બાળકો અથવા સંબંધીઓ ગુમ થઈ ગયા હોય તેઓ તેમની પાસે આવતા અને થાત્થા અરીસાનો ઉપયોગ કરીને તે ક્યાં છે તે બતાવતા હતા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM દિવસો સુધી અવિરત પણે તેમને આ બધું કરતાં નિહાળતા રહેતા હતા.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એ નારાયણ સ્વામી થાત્થાની આસપાસ છ વરસ ગાળ્યા હતા. લોકો જયારે તેમની પાસે મદદ માગવા આવે ત્યારે થાત્થા દિવો સળગાવતા અને મંત્ર જાપ કરતા. પછી તેઓ દિવામાંથી કાળી મેશ ભેગી કરીને અરીસા પર ચોપડતા. તરત જ જે કંઈ બન્યું હોય તેનું ચિત્ર ટેલિવિઝનની જેમ જ અરીસા પર દેખાવા લાગતું. જે કંઈ બન્યું હોય તે બનાવોની હારમાળા, પછી તે ચોરી-લૂંટની હોય અથવા ગુમ થયેલ વ્યક્તિની હોય, અરીસા પર

એક વખત THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ થાત્થાનું કહ્યું કે મને મંત્ર આપો, થાત્થા એ જવાબ આપ્યો કે તારે એવી કોઈ જરૂર નથી, તારી પોતાની પાસે પોતાનો જ હજારગણો શક્તિશાળી પોતાનો જ મંત્ર છે. પરંતુ સમય જતાં તેમણે મંત્રની સાથે બીજી ઘણી બધી ટેકનીકો શીખવી હતી.

પોલિસ સ્ટેશનના મંદિરમાં મૂર્તિનું સ્થાપન કર્યા પછી, એક વખત થાત્થાએ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને બોલાવ્યો અને કહ્યું, ''ચિન્નાપૈયા (નાના છોકરા) મારી પાસે આવ અને શીખ."

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ કહ્યું, ''હું'' તમારી પાસેથી ઘણું બધું શીખ્યો છું. તમે મને

માણસ કે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM બન્નેમાંથી કોઈપણ શું બની રહ્યું છે તેનો અર્થ સમજી શક્યા નહીં, પરંતુ પેલા માણસની સમસ્યાનો ઉકેલ આવી ગયો હતો.

નારાયણ સ્વામી થાત્થા પાસેથી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તંત્ર, મંત્ર અને યંત્ર અને તે કેવી રીતે કામ કરે છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેનું વિજ્ઞાન શીખ્યા હતા. તંત્ર, આત્મ સાક્ષાત્કાર પામવા માટેની મેડિટેશન ટેકનીક છે. મંત્ર, વારંવાર જપવાના પવિત્ર ઉચ્ચારો છે જે પણ એન્લાઈટેન્મેન્ટ તરફ લઈ જતો માર્ગ છે. યંત્ર, તાંબાના પત્રા પર કરવામાં આવતી બ્રહ્માંડની અર્થાલંકારીક રજૂઆત છે, જેનો એન્લાઈટેન્મેન્ટ પ્રાપ્ત કરવા માટે મેડિટેશનના સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

સલાહ આપી કે શિવના મંદિર આસપાસ ત્રણ વખત પરિક્રમા કર. પેલા માણસે કહ્યું કે પોતે નીચી જાતિનો હોવાથી મારા ગામમાં મને મંદિરમાં પ્રવેશવા દેવામાં નહીં આવે. પછી થાત્થાએ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તરફ આંગળી ચીંધીને કહ્યું કે આ છોકરાની આસપાસ ત્રણ પરિક્રમા કરી લે. જ્યારે પેલાઓ આવું કર્યું ત્યારે થાત્થાએ તેને કહ્યું કે તારી સમસ્યાનો ઉકેલ આવી ગયો છે. પેલો

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ગ્રંથ - ૧

છે જે ભારતમાં પોલિસ સ્ટેશનની અંદર બંધાયું હોય અથવા કદાચ દ્દુનિયામાં પણ ક્યાંય નહીં હોય !

એક દિવસ થાત્થા જયારે બાથરૂમમાં હતા ત્યારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ અરીસાની ચકાસણી કરવાનું નક્કી કર્યું. તેણે અરીસા પર કાળી મેશ ચોપડી પરંતુ તેની પાસે પૃછવા જેવું કશું જ નહોતું. એકાએક અરીસા પર દેવીનું સ્વરૂપ દેખાયું. તેણી તેના તરફ હસ્યા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ગભરાઈ ગયા કે દેવી થાત્થાને કહી દેશે કે મેં અરીસાનો ઉપયોગ કર્યો છે. તે નીચે બેસી ગયા અને દેવીને પ્રાર્થના કરી કે મહેરબાની કરીને થાત્થાને કહેતા નહીં. દેવી એવી રીતે મુસ્કરાયા જાણે કે કહેતા હોય હું તેને કશું જ નહીં કહું. પરંતુ સમસ્યા એ હતી કે દેવીને અદેશ્ય કેવી રીતે કરવા.

જયારે થાત્થા બાથરૂમમાંથી બહાર આવ્યા ત્યારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તેમને અરીસો બતાવ્યો અને કબૂલાત કરી લીધી. તેઓ માત્ર હસ્યા. તેમણે કહ્યું "જો દેવીની ઈચ્છા અદેશ્ય થવાની નહીં હોય તો તેઓ નહીં થાય, તેં કશું જ ખોટું કર્યું નથી.'' થાત્થાએ અરીસો મૂકવા માટે પોતે જે ચાંદીનું બોક્સ વાપરતા હતા તે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને આપ્યું. આ બોક્સ આજે બેંગલોરના આશ્ર્રમમાં છે.

ઘણીવાર જ્યારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સ્કૂલમાં નહોતા જતા ત્યારે શિક્ષકો પોતાને શિક્ષા ના કરે તે માટે થાત્થાની મદદ માંગતા હતા. થાત્થા તેને ખાત્રી આપતા હતા કે સ્કૂલમાં તારી હાજરી પૂરાઈ ગઈ હશે !

થાત્થા હવામાંથી વસ્તુઓ હાજર કરતા હતા. તેઓ લોકોને તેમની સમસ્યાઓનું સમાધાન પૂરું પાડતા હતા. એક વખત એક નીચી જાતિનો માણસ પોતાની સમસ્યા લઈને થાત્થા પાસે આવ્યો અને થાત્થાએ તેને

ઘણી બધી બાબતો શીખવી છે, મંત્રો અને ટેકનીકો શીખવી. હવે બીજું શું શીખવવાના છો ?''

થાત્થાએ કહ્યું, "જો તારું મન શુધ્ધ છે તો કોઈપણ ચમત્કાર પર અસર કરવા માટે મંત્રની જરૂર નથી. ફક્ત તારી હાજરીથી જ ચમત્કારો થશે.''

આ શબ્દોથી જાણે કે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની ભીતરમાં કોઈ ઘા લાગી ગયા જેવું થયું. તેણે નારાયણ સ્વામી થાત્થાને કહ્યું, "તો પછી તમારે મને આ બધા મંત્રો, જેને તમે બિન ઉપયોગી કહો છો, તે શીખવવાને બદલે મારા મનને શુધ્ધ કરી દેવું જોઈતું હતું. "

થાત્થાએ પ્રતિભાવ આપતા કહ્યું, ''ચિંતા ના કર, આ મંત્રો જ તારૂં મન શુધ્ધ કરી નાંખશે"

એ દિવસથી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ શીખેલા મંત્રો અને તંત્રોની પ્રેક્ટિસ બંધ કરી દીધી.

નારાયણ સ્વામી થાત્થાએ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને એક યંત્ર અને જપ કરવાનું એક પુસ્તક આપ્યું હતું. તેમણે તેને "મૂલીગાઈ પ્રાણ પ્રતિષ્ઠા" મંત્ર આપ્યો હતો, જેનો પૂર્વ તરફ મોં રાખીને ઔષધીય છોડવા સામે હજારવાર ઉચ્ચાર કરવામાં આવે તો તે છોડને ઉખાડી નાંખ્યા પછી અથવા કાપી લીધા પછી પણ તે પોતાની કુદરતી શક્તિઓ જાળવી રાખી શકે છે.

દિવસના અંતે જયારે પણ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM થાત્થાની રજા લેવા જાય ત્યારે તેઓ તેને મૌન આશિર્વાદ આપતા અને પોતાની પાસે રહેલાં ફળોમાંથી એક ફળ તેના હાથમાં મૂકતા. એક દિવસ જયારે છોકરાએ તામિલ પરંપરા મુજબ 'પોયુદ્ધ વોરેન' (જઈને પાછાં આવું છૂં) કહીને રજા લીધી ત્યારે થાત્થાએ બિનલાક્ષણિક રીતે તેના હાથમાં ફળ મૂકવાને બદલે તેને જાતે જ

વાસણમાંથી ફળ લઈ લેવાનું કહ્યું અને 'જા' એવું કહ્યું. આ બનાવ પછી ત્રીજા જ દિવસે થાત્થા દેવલોક પામી ગયા. તિરૂવન્નામલાઈમાં તેમની સમાધિ છે. જેનું નામ થોદ્વાકારા થાત્થા છે. માળી દાદાના નામથી તેઓ ખૂબ જ જાણીતા હતા.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તેની પ્રથા મુજબ વધારે આધ્યાત્મિક જોડાણો વિકસાવવાનું ચાલુ રાખ્યું. તેઓ અરૂણાચલ મંદિરની બાજુમાં થિરૂમાંજના ગોપુરમુ પાસે બેસી રહેતા સંન્યાસીને મળ્યા. આ સંન્યાસી, નારાયણ સ્વામીગલના નામથી તિરૂવત્રામલાઈમાં ખૂબ જ લોકપ્રિય હતા. તેઓ મૌની સ્વામીગલ અથવા શાંત સાધુ કહેવાતા હતા, તેઓ ક્યારેય બોલતા જ નહોતા. એવી જ રીતે તેઓ ક્યારેય ભોજન પણ લેતા નહોતા. જ્યારે પણ કોઈ વ્યક્તિ તેમના આશીર્વાદ લેવા જાય ત્યારે તેઓ પોતાના બંન્ને હાથ ઊંચા કરતા અને દસ મિનિટ સુધી એ મુદ્રામાં રાખતા. તેમની પાસે એક સ્લેટ હતી, જેમાં તામીલમાં લખેલું હતું કે, "સુમ્માઈરૂ સોલ્લારેન" જેનો અર્થ છે, 'બસ શાંત રહો.' તેઓ ખરેખર મનની અંદરના બડબડાટ વગર જ શાંતિથી બેઠા રહેતા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જયારે પણ મૌન સ્વામિગલ સાથે બેસતા ત્યારે તેમને પણ આંતરિક શાંતિનો અનુભવ થતો હતો. મૌનસ્વામિગલ હજુ પણ જીવે છે. તેઓ અરૂણાચલ ટેકરી પર જતા રહ્યા છે. આ એકાંત જગ્યાએ છે અને જ્યાં તેઓ પંદર વરસથી ખોરાક અને પાણી વગર જ રહે છે.

બચપણથી જ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની શક્તિ જેવી જ શક્તિ અને અભિગમ ધરાવતા લોકો તેના તરફ આકર્ષાતા હતા, જેમણે બાળકને તેણે પસંદ કરેલા આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવા માટે સ્વેચ્છાએ રાજીખુશીથી મદદ કરી હતી. બચપણની શરૂઆતથી જ સાધુ સંતો સાથેની મુલાકાતોએ બાળકમાં એ લોકો જેવા બનવાની તીવ્ર ઈચ્છાની જગાવી હતી.