KAILASA Library/નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)/ગણિત શિક્ષકSign in
નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)

ગણિત શિક્ષક

ઉત્સુક શોધખોળ કરનારાની આંખો યુવાન THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMમાં રહેલી દિવ્યતા જોવાનું ક્યારેય ચૂકતી નહીં.

તેના સ્કૂલના દિવસો દરમ્યાન THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તેના ગણિતના વર્ગમાં મોડા પડયા હતા. તેઓ અંદર પ્રવેશવાની રજા મેળવવા માટે દરવાજા બહાર ઊભા હતા. ગણિત શિક્ષક તેમના ટેબલ ઉપર નમેલા હતા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM રાહ જોઈ રહ્યા હતા, ત્યારે જ શિક્ષકના મનમાં કંઈક આત્મ સ્કૂરણ થઈ અને તેમણે તેની તરફ જોયું. તેમને લાગ્યું કે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM મેડિટેશનમાં હોય તેવું દેખાય છે. શિક્ષકે ધીરેથી પોતાના બંન્ને હાથ ઊંચા કર્યા અને જોડ્યા અને ગહન પવિત્ર મુદ્રામાં ઊભેલા છોકરાને નમસ્કાર કર્યા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ખરેખર ગુંચવાઈ ગયા હતા !

પછીથી ગણિત શિક્ષકે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને તેના માતા-પિતા સાથે તેમની મુલાકાત કરવા માટે વિનંતી કરી, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM પોતાના માતા-પિતા સાથે તેમના ઘરે ગયા. શિક્ષકે જેવો બાળકને પોતાના ઘરમાં જોયો કે તરત જ તેમણે તેને સાષ્ટાંગ દંડવતુ પ્રણામ કર્યા અને એવો મહાન આનંદ અને લાગણી વ્યક્ત કરી, જાણે કે તેમણે તેમના પ્રિય દેવતા-ભગવાન અપ્યપ્પાનાં આ છોકરામાં દર્શન કર્યા હોય. આવો જ અનુભવ તેમને દરવાજા બહાર રાહ જોઈને ઊભેલા THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને જોઈને થયો હતો. તેમણે પોતાને આ છોકરાના શિષ્ય તરીકે જાહેર કરી દીધા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM અવાકુ થઈ ગયા !