KAILASA Library/નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)/કાર્યક્રમો અને શિબિરોSign in
નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)

કાર્યક્રમો અને શિબિરો

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM મિશન વિશ્વભરમાં લાખો લોકોને શરીર, મન અને આત્માના સ્તરે લાભ આપવા માટે વિશિષ્ટ મેડિટેશનના કાર્યક્રમ યોજે છે તેમાંના થોડા નીચે પ્રમાણે છે.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે,

આંતરીક ઉજાગરણ (Inner Awakening)

આંતરિક ઉજાગરણ ઉત્કટ પરિવર્તનકારી 'માસ્ટર' કાર્યક્રમ છે. આ ૨૧-દિવસનું ઊર્જ ચક્ર છે. આમાં ભૌતિકમાંથી દિવ્યતા તરફ જવાનો એક માર્ગી કિમીયો છે. સાચા સાધક પર કામ કરી તેને પરમ તરફ દોરવા માટે માસ્ટર પૂર્ણ રીતે હાજર હોય છે. વધુમાં, ઉત્કટ ઊર્જ

ક્ષેત્ર, બીડદી આશ્રમમાં ૨૧ દિવસ રહેવાનો જીવનભરનો લ્હાવો મળે છે.

Inner Awakening કાર્યક્રમ દરેક વ્યક્તિમાં જીવન મૃક્તિના દરેક પરિમાણને પેદા કરવા માટે પ્રચોજેલ છે.

મારો દરેક કાર્ચક્રમ એક ભાગને, મારા એક પરિમાણને તમારામાં પેદા કરે છે.

દાખલા તરીકે, લાઈફ બ્લીસ પ્રોગ્રામ લેવલ - ૧ (LBP-1) 'આનંદ પૂર્ણ જીવન' એ એક ભાગને પેદા કરવા પ્રચોજયો છે. લાઈફ બ્લીસ પ્રોગામ લેવલ-૨ ( NSP )-'મૃત્યુ સુંદર રીતે અનુભવવું' એ ભાગને પેદા કરવા પ્રયોજયો છે. નિત્યયોગ એ બીજા એક ભાગ 'યોગી શરીર' માટે પ્રયોજયો છે. દરેક કાર્યક્રમ તમારામાં જીવનમુક્તિનો એક ભાગ પેદા કરવા બનાવ્યો છે.

એક પરિમાણનો અનૂભવ થાય ત્યારે એક જાતનું દ્વાર મળે છે, એક પ્રેરણા, લાગણી વધારે ઉંડા ઉતરવાની, કમભાગ્યે જીવનમુક્તિમાં પ્રવેશવા અને જીવન મુક્તિમાં રહેવા માટે આ એક દ્વાર પુરતું નથી. એ તો માત્ર જીવનમૃક્તિની ઝલક આપે છે.

Inner Awakening કાર્યક્રમ પૂર્ણ રીતે પ્રયોજેલો છે. એ નિત્યાનંદમ નિત્ય યોગ, વિ. બધા કાર્યક્રમોને ભેગા કરીએ એનાથી પણ કંઈકે વધુ છે. જીવનમુક્તિના મારામાં છે તે બધાં પરિમાણો તમારામાં પેદા કરે છે.

સંપૂર્ણ વસ્તૂ તમને એક સાથે મળે છે.

જીવન તમારામાં બ્રહ્માંડના નવા પરિમાણો લાવી રહ્યું છે એ સમજણ સાથે દરેક ક્ષણેં જીવવું એજ જીવન મુક્તિ.

લાઇફ બ્લીસ એન્જીનીયરીંગ

પ્રબુદ્ધ ગુરૂની હાજરીમાં રહેવાના ઉત્કટ અને પરિવર્તનકારી અનૂભવ માટેનો આ એક નિવાસી કાર્યક્રમ છે. લાઈફ બ્લીસ એન્જીનીયરીંગ (LBE) બેંગલોર આશ્રમમાં ૯૦ દિવસ નો નિવાસી કાર્યક્રમ છે. આ કાર્યક્રમ તમને યોગ અને ધ્યાન દ્વારા તમારા 'સ્વ'ના ઉંડાણમાં લઇ જાય છે. અને તમારા આંતરિક ક્ષમતા ની ચરમસીમાએ લઇ જવામાં મદદ કરે છે.

પરમહંસ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM પાસેથી પ્રત્યક્ષ રૂપે તમારા શરીર અને મનને પ્રબુદ્ધ જીવન માટે તૈયાર કરો.

LBE માં તમે.

  • જીવન મૂક્તિ ના રૂપમાં જીવનને ખરા રૂપમાં અનૂભવશો,
  • પરમહંસ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એ પોતે આપેલ વાર્તાલાપ અને ધ્યાન દ્વારા પ્રાચીન આંતરિક વિશ્વના આત્મ જાગૃતિના વિજ્ઞાનને શીખશો અને આત્મસાત્ કરશો.
  • પતંજલીના યોગસૂત્રને આધારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એ પ્રયોજેલા નિત્ય યોગ-પ્રબૂદ્ધતા માટેના યોગ- ના દરરોજ અભ્યાસ દ્વારા યોગીક શરીર બનાવશો. નિત્ય યોગ શરીર, મન અને 'સ્વ' ને સયોજીને વધુ શકિત, માનસિક સ્પષ્ટતા, શારીરિક અને ભાવનાશીલ સ્વાસ્થ્ય આપો છે.
  • 'આંતરિક ઉજાગરણ' કાર્યક્રમમાં ભાગ લેશો, આ માસ્ટર સાથેનો ૨૧-દિવસનો ઉત્કટ પ્રબુદ્ધતાનો કાર્યક્રમ જીવનના હેતુ શોધવા અને તમારા મનની પકડમાંથી ઉપર ઉઠવા માટેના ઉકેલો અને ધ્યાન, દૈનિક નિત્ય યોગના સત્ર, નિત્યા સ્પીરીટર્યુઅલ હીલીંગની દીક્ષા, વિ. નો સમાવેશ

થાય છે.

  • સાંસ્કૃતિક. ઐતિહાસિક અને આધ્યાતિમક રીતે અગત્યના સ્થળોની ચાત્રા કરી શકશો જેવાં કે પરમહંસ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM નું જન્મ સ્થળ તિરુવત્રમલાઈ, પતજંલીનું જન્મસ્થળ ચિદમ્બરમ્ વિ.
  • મન-શરીર સચંત્ર વિષેની સમજણ અને જીવનને ઉત્સવ તરીકે કેવી રીતે જીવાય એ વિષે ગહન સૂઝ અને સમજણ માટે અભ્યાસ વિ, ચર્ચાઓ અને વાદવિવાદ માં ભાગ લેશો.
  • જવાબદારી પૂર્વક સમાજ સેવા માટે અને તમારી સર્જનાત્મકતા અને બૌદ્ધિકતાની ક્ષમતાને વિસ્તારવા માટેની યોજનાઓની કલ્પના, પ્રયોજન અને અમલ કરશો.
  • બેંગલોર બેંગલોર આશ્રમમાં ના રહસ્યવાદી વટવુક્ષની આસપાસના ક્ષેત્રમાં સતત આંતરિક હીલીંગ અનુભવશો.
  • દિવસના બધા જમણ વખતે સાત્વિક આર્યુવેદિક ભોજન માણશો.

વિશ્વભરમાંથી લોકો આ કાર્યક્રમમાં ભાગ લે છે અને તેમના આંતરિક અવકાશ અને બાહ્ય જીવનમાં Quantum છલાંગ અનુભવશો.

કલપતરુ

આ એક દિવસના મેડિટેશન પ્રોગ્રામથી તમારામાં જીવન મુક્તિના બીજ નંખાય છે. કલ્પતરૂ ધ્વારાતમને મળશે :

  • શક્તિ જીંદગીમાં જે બદલવાની જરૂર હોય તે સમજવા અને બદલવા માટેની શક્તિ.
  • બુદ્ધિ જાંદગીમાં જે બદલવાની જરૂર નથી તેને સમજીને સ્વીકારવાની બ્રદ્ધિ.
  • યુક્તિ ગમે તેટલું બદલવાનો પ્રયત્ન કરો પણ તમે જે વાસ્તવિકતા તરીકે જુઓ છો તે પોતે જ એક સતત બદલાવું સ્વપ્ન છે તે સમજવા અને સ્વીકારવાની સ્પષ્ટતા.
  • ભક્તિ શ્રદ્ધા, સવિચલ, શાશ્વત અને પરમ સાથે ગહન જોડાણની લાગણી.
  • મુક્તિ આ ચારે વચ્ચે સંવાદિતા સધાય ત્યારે મળતી અંતિમ મુક્તિ, જીવન મુક્તિ.

આ કાર્યક્રમ તમને તમારા કાર્યો અને હેતુઓ વચ્ચે સંવાદિતા લાવવાની ઊર્જાથી સજ્જ કરે છે જેથી તમે સફળતા અને આંતરિક પરમાનંદ સાથે જીવો છો.