KAILASA Library/નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)/લાઇફ બ્લીસ પ્રોગ્રામ લેવલ -૧, આનંદ સ્ફૂરણા પ્રોગ્નામSign in
નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)

લાઇફ બ્લીસ પ્રોગ્રામ લેવલ -૧, આનંદ સ્ફૂરણા પ્રોગ્નામ

(LBP Level-1, ASP) તમારામાં શક્તિ પ્રગટાવો.

તમારામાંના સાત મુખ્ય ચક્રો અથવા સૂક્ષ્મ ઉર્જા કેન્દ્રોને તણાવ મુક્ત કરી તેમને શક્તિશાળી બનાવતો ચક્ર આધારિત મેડિટેશન પ્રોગ્રામ. એ તમારી લોભ, ભય, ચિંતા, ધ્યાનાકર્ષણની જરૂરિયાત, તણાવ, અહમ અને અસંતોષ જેવી વિવિધ લાગણીઓ બાબતે બૌદ્ધિક અને અનુભવ કક્ષાએ સ્પષ્ટ સમજણ આપે છે. આ કાર્યક્રમ ભૌતિક કક્ષાએ આધ્યાત્મિક અસર પેદા કરવા ડીઝાઇન કરેલ છે. તમારા પોતાના દિવ્ય આનંદનો અનુભવ કરવા માટેનો સચોટ ઉકેલ છે. તમે કોઈ એક લાગણીમાંથી મુક્ત થાવ છો ત્યારે તેમને નવી દુનિયા અને નવી શક્તિનો અનુભવ થાય છે. વિશ્વભરમાં લાખો લોકોએ અનુભવેલ, આ ખુબ જ અસરકારક શિબિર છે.