યોગી રામ સુરત કુમાર - વીસરી સ્વામીગલ
બચપણમાં જ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ઘણા બધાં બીજા સંતો સાથે મિત્રની જેમ વર્તતા હતા. તેમાંના એક સાક્ક્રુપાઈ સ્વામી માત્ર ગુણપાટમાંથી બનાવેલા શણનાં વસ્ત્રો જ પહેરતાં હતાં, તામીલમાં તેને સાક્કુપાઈ કહે છે. અને મંદિરમાં સૂતા હતા. બાળકો તેમનાથી ડરતાં અને દુર જ રહેતા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સાક્ક્રપાઈ સ્વામી પાસે ગયા અને તેમને પૂછયું કે તે અરૂણાચલને માનવ સ્વરૂપમાં કેવી રીતે જોઈ શકે. સાક્કૃપાઈ સ્વામી હસ્યા અને કહ્યું, 'મને છેતર નહીં. દૂર જતો રહે, દૂર જતો રહે,' THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM બીકના માર્યા દૂર દોડી ગયા. જયારે તેઓ સ્વામી શું કરી રહ્યા છે એ જોવા પાછા ફર્યા ત્યારે, સ્વામીને પોતાની દિશામાં જમીન પર સૂઈને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરતા જોઈને નવાઈ પામી ગયા.
આ બનાવ પછી, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જયારે પણ તેમની બાજુમાંથી પસાર થાય ત્યારે સાક્કુપાઈસ્વામી તેના તરફ કેન્ડી અને મિઠાઈ ફેંકતા, જેથી છોકરો તેમની નજીક ના આવે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM વિચારતા કે આ માણસ પાગલ હતો. એક દિવસ, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ સાક્કુપાઈ સ્વામી તરફ એક રૂપિયાનો સિક્કો
તિરૂવનત્રામલાઈમાં આ બાબત સામાન્ય વાત હતી. તેમણે પેલો માણસ ઊભો થાય ત્યાં સુધી રાહ જોઈ જેથી પોતે પસાર થઈ શકે. માણસ ઊભો જ ના થયો, અને એકાએક THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને ખ્યાલ આવ્યો કે એ નિશ્વેતન પડેલું માણસનું શબ હતું. તેઓ તેને ઉપરથી કુદીને પોતાના રસ્તે આગળ વધી ગયા. તેમની વધી રહેલી આધ્યાત્મિક ઈચ્છામાં ભય, દિલગીરી અથવા એવી કોઈ પણ લાગણી જે દિવ્યતા સાથે એકરૂપ થવાની તેની દોડમાં અડચણરૂપ બને, તેને માટે કોઈ સ્થાન જ નહોતું.