નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ગ્રંથ - ૧
શિવે કહ્યું. ''તું પૂથ્વી પર જન્મીશ અને તપ કર્યા પછી મારું નૃત્ય જોઈશ'' એ મુજબ આદિશેષ ચિદમ્બરમૂમાં પતંજલિ તરીકે જન્મ્યા અને શિવ ત્યાં આવ્યા અને તેના માટે નટરાજ બનીને નૃત્ય કર્યું.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ જયારે આ બનાવ વિષે અમને કહ્યું, ત્યારે અમારામાંના ઘણાને એ યાદ આવ્યું કે ઘણી બધી વખત, આનંદ દર્શનના સમયે નૃત્ય કરતી વખતે માસ્ટરના પોતાના ઝાંઝર તૂટીને નીકળી જતાં હતા; સોનાના ભારે ઝાંઝર તેના નૃત્યની શક્તિને માર્ગ કરી આપતા હતા.