રૂદ્રાક્ષમુનિ સાથે મિલન
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ, લોકો જેમને રૂદ્રાક્ષમુનિ કહેતા હતા, જેઓ રાત્રે જ અરૂણાચલેશ્વરના મંદિરમાં આવતા રૂદ્રાક્ષ મંડપમની બાજુમાં બેઠક જમાવતા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ આ જગ્યાએ ઘણાં દિવસો સુધી તેમની રાહ જોઈ પણ સફળ ના થયા. એક રાત્રે, રૂદ્રાક્ષની ઘણી બધી માળાઓ પહેરેલી વ્યક્તિ મંદિરમાં પ્રવેશી. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તેને રૂદ્રાક્ષ મુનિધારીને તેમની પાછળ દોડ્યા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ માણસની દિનચર્યાનું ધ્યાન રાખ્યું અને તેની સેવા કરવા માટે અને તેની સાથે વાતો કરવા માટે રાહ જોઈ.
એક દિવસ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ પેલી વ્યક્તિ મંદિરની બહાર નીકળી એટલે તેની પાછળ ચાલવાનું ચાલુ કર્યું અને જોયું તો એ મંદિરથી વધારે દૂર નહીં એવા એક ઘરમાં ગઈ તેને ફુટુંબ અને બાળકો હતા ! THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને થયું કે તે છેતરાઈ ગયા છે અને તેમને ગુસ્સો આવ્યો. તેમણે તેની પાસે જઈને પૂછયું કે તમે રૂદ્રાક્ષ મુનિ નથી એ મને કહ્યું કેમ નહીં ?
આ માણસ માયાળુ હતો. તેણે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને સમજાવ્યું કે તારી રૂદ્રાક્ષ મુનિને મળવાની તાલાવેલી જોઈને અને જો તે નહીં મળે તો તું કેટલો નિરાશ થઈ જઈશ, એ વિચારીને તું નિરાશના થા એટલા માટે એ રમત ચાલુ રાખી હતી ! તેણે કહ્યું, ''તું રૂદ્રાક્ષમુનિ મળી ગયા છે એવું માનીને ખૂબ જ ખુશ હતો. હું તારો એ આનંદ ઝુંટવી લેવા માગતો નહોતો. અને તને મારી
સમય જતાં આ માણસ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનો સારો મિત્ર બની ગયો. તે હતાશ માણસ હતો અને આધ્યાત્મિક દિલાસાની શોધમાં હતો. તેણે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને થેલો ભરીને રૂદ્રાક્ષની માળાઓ આપી હતી. જે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના શરૂઆતના ફોટોગ્રાફોમાં જોવા મળે છે.
આ ઉંમરે પણ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM હિંદ્દ શાસ્ત્રો અને ધર્મગ્રંથોના જાણકાર હતા. માત્ર વાર્તા રૂપે જ નહીં પરંતુ તેની અંદરના અર્થો બાબતમાં પણ સમજણ હતી. તિરૂવત્રામલાઈમાં થતાં બધા જ આધ્યાત્મિક વ્યાખ્યાનોમાં તે જતા અને આરપાર નીકળી જાય તેવા સોંસરવા સવાલો પૂછતા. ઘણા પ્રસંગોમાં આ નાના છોકરાને જવાબો આપવામાં વક્તાઓને મુશ્કેલી પડતી અને હકીકતમાં એક વક્તાએ તો આયોજનકારોને કહી દીધું કે જો આ નાનો છોકરો વધારે સવાલો પૂછશે તો મારે બોલવાનું બંધ કરી દેવું પડશે અને હું સભા છોડીને જતો રહીશ. રામકૃષ્ણ પરમહંસ બચપણમાં જેવી રીતે કરતા હતા, તેવી જ રીતે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM પણ, એવા જ્ઞાનીઓ સમક્ષ પ્રશ્નો કરતા હતા જેમની પાસે બૌધ્ધિક જ્ઞાનનો ખજાનો હોય પણ અનુભવ ના હોય અને જે લોકો ખરેખર જાણવા માંગતા હોય અને વધારે સ્પષ્ટતા ના કરી શકતા હોય.
એક પ્રસંગે, તિરૂવશ્વામલાઈમાં ખૂબ જ શિક્ષિત અને વિખ્યાત આધ્યાત્મિક ગુરુ ક્રિયાનંદાવારીયાર વ્યાખ્યાન આપવા હતા. વ્યાખ્યાન દરમ્યાન તેમણે તામીલમાં કહ્યું. "અંગમૂ વેરુ, લીંગમવેરુ, આગ્ગાકૂડાડુ", મતલબ કે જે લોકો શિવલિંગને હારની જેમ પોતાના શરીર પર પહેરતા હોય તેમણે તેને ક્યારેય દૂર કરવું જોઈએ નહીં. અથવા કોઈપણ સમયે તેનાથી અલગ થવું જોઈએ નહીં.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM આજે પણ આ બનાવને આ અદભૃત વ્યક્તિ સાથેના ગાઢ લગાવ સાથે યાદ કરે છે, જેમણે પોતાની મોટી ઉંમર અને પોતે મહાજ્ઞાની હોવાં છતાં, પોતાની નામોશીના ડર વગર સ્વીકારી લીધું હતું કે નાનો છોકરો સાચો હતો. તેમણે પાછળથી અમને કહ્યું હતું કે જિંદગીએ પોતાને સતત કોઈક દ્વારા, કોઈ બાબત દ્વારા દરેક તબક્કે સતત શીખવ્યું છે. લોકો સહજતાથી પોતાની સાધનાની શોધખોળમાં યોગ્ય સમયે આવતા-જતા ગયા અને સ્પર્શતા ગયા.