જરખનો હુમલો થશે તેનો જૂનો ભય
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM હજુ દસ વરસના નહોતા થયા એ પહેલાંના બચપણના સમયમાં દરરોજ અરૂણાચલ પર્વત પર ફરી વળતા. તેઓ વહેલી સવારે ચાર વાગ્યે શરૂ કરીને, કિર્તન કરતાં કરતાં પૂરા ચાર કલાક ટેકરીની પ્રદક્ષિણા કરતા હતા. આ સમય દરમ્યાન, હવે પછી શું બનશે તેની બિલ્ફલ ચિંતા કર્યા વગર THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM વર્તમાનક્ષણમાં જ રહેતા – જાણે કે નિર્દોષ બાળક પોતાની માતાના ખોળામાં રમી રહ્યું હોય તેવા વહાલનો અરૂણાચલની વ્યાપકતામાં આનંદ ઉઠાવતા.
એક સવારે તેમણે મધરાતના સમય બાદ તરત જ શરૂઆત કરી દીધી. એ દિવસોમાં ત્યાં રસ્તાઓ નહોતા, ટેકરીની આસપાસની કેડીઓ પર લાઈટો નહોતી. માત્ર જંગલ જ હતું, આખા રસ્તે ગાઢ ઝાડી જ હતી. સોનાનાડી
કહ્યું હતું. અસ્તિત્વ જ કોઈપણ પ્રસંગમાં આપણી સંભાળ રાખે છે.
તેમના એન્લાઈટેન્મેન્ટ પહેલાંના પોતાના અનુભવોમાંથી આ બીજો અનુભવ છે, જેમાં અસ્તિત્વમાં અતૂટ શ્રધ્ધા રાખવા માટે શું કરવું જરૂરી છે અને અસ્તિત્વ કેવી રીતે સંભાળ રાખે છે, તેની અનુભૂતિ થઈ હોય.