ત્વરિત પૂજા ઘર
ઘરમાંથી જો જાણીતી 'પીળીથેલી' તેની જગ્યાએ ના મળે તો પૃછયા વગર જ ખબર પડી જતી હતી કે એ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ લીધી હશે. એક વખત સ્કૂલમાં તહેવારોની રજા પડી ત્યારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તેના થોડા મિત્રોને ભેગા કરીને અને પડોશમાં આવેલા મંદિરો અને મંદિરોના તળાવો પાસે ખભે પીળી થેલી ભરાવીને ફરવા નીકળી પડ્યા હતા. આ આનંદ વિહારોમાં તે બે બાબતો કરતા હતા; એક, મંદિરના પરિસરમાં પડેલાં કચરાના દરેક ટૂકડાને હોંશથી ઉપાડી લેવો અને કચરા પેટીમાં નાંખી દેવો, આવી રીતે ભગવાનની જગ્યાને સ્વચ્છ રાખવાની પોતાની લાગણી સંતોષવી; બીજું : ભીની માટીથી પોતાની પીળી થેલીને ભરી દેવી. ઘરે આવીને આ માટીમાંથી તેણે મંદિરમાં જોયેલી છે મૂર્તિઓ જેવી મૂર્તિઓ બનાવવી અને તેને ભક્તિભાવથી શણગારીને પૂજા કરવી.
આવી રીતે મૂર્તિઓની સંખ્યા વધતી જવાથી તેને ક્યાં રાખવી એ સમસ્યા ઊભી થઈ. આ વિચાર તેના મનમાં પેદા થતાં જ, તેમાં અલગ પૂજારૂમનો આકાર તૈયાર થયો. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તેના મનમાં પેદા થતી આધ્યાત્મિક ઉર્મિઓ સાથે ક્યારેય સમાધાન કર્યું નથી. તેની પાસે, તેણે પોતે બનાવેલી મૂર્તિઓને રાખવા માટેનો પોતાનો પૂજારૂમ બનાવવાના પૈસા કે સામગ્રી નહોતા. તેને પોતાના માટે અલગ રૂમ માગવાનું ગમતું નહોતું. જેવો તે અસહાય થઈને વિચાર મગ્ન બનીને બેઠો કે તરત જ તેની નજર બિસ્કીટનાં ટીનનાં ખોખા પર પડી. તરત જ તેને ખ્યાલ આવી ગયો કે આનું શું કરી શકાય. તરત જ તેણે હથોડી, ફરસીથી લાકડાના નાના ટૂકડા અને લાંબા સ્ક્રૂથી ટીનનાં પતરાંને સુંદર રીતે જોડીને તેના ઘરના પાછળના ભાગમાં તેની મૂર્તિઓ માટે પૂજા ઘર તૈયાર કરી દીધું.
પસ્તકોમાં અતિશય રસ હતો. તેઓ બાળક THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને સાથે લઈને પુસ્તક મેળામાં ગયા. તેમણે તેને બુકસ્ટોલના માલિક પાસે નીચે બેસાડ્યો અને પોતે પુસ્તકો જોવા માટે અંદર ગયા.
જેવી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના દાદાજીએ પીઠ ફેરવી કે તરત જ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ સ્ટોલમાં રહેલ દરેક પુસ્તકને તપાસવાનું શરૂ કર્યું. એકાએક તે મહાન ધર્મગ્રંથ રામાયણ પર બાળકો માટેના ચિત્રો જોઈને અતિ ઉત્સાહથી ઉછળી પડ્યો. સ્ટોલના માલિકે પુસ્તક માટેનો તેનો ઉત્સાહ જોયો અને પૂછ્યું, તારે આ પુસ્તક જોઈએ છે. પછી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ પુસ્તકના પાના ફેરવ્યા અને જવાબ આપ્યો, "ના, મારે આ પુસ્તક નથી જોઈતું. હું કોઈક બીજા પુસ્તક માટે જોઉ છું, માલિકે પૂછ્યું શા માટે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ જવાબ આપ્યો કે પુસ્તકમાં રામાયણની અભિવ્યક્તિ ખોટી રીતે કરવામાં આવી છે અને તેમાં ચિત્રોના આધારે વાર્તા કહેવાને બદલે આમાં એવું લાગે છે કે ચિત્રો માટે જ વાર્તા બનાવવામાં આવી હોય."
બાળકની પુસ્તકમાં ખામી છે એવી દ્રઢતા ભરી રજુઆત, સ્પષ્ટતા અને અધિકાર યુક્ત વાણીથી સ્ટોલનો માલિક આશ્ચર્યથી દિગ્મૂઢ બની ગયો. તેણે તેને પૂછયું. "તું જે સાચા સ્વરૂપે રામાયણને જાણે છે એ વાર્તા મને સંભાળાવીશ ?" આવું આમંત્રણ મળતાં જ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ખુશીથી ઉછળી પડ્યો અને તેણે તેના દાદાજી પાસેથી જે સાંભળ્યું હતું અને રામાયણ ઉપરના બીજા પુસ્તકોમાંથી જે વાંચ્યું હતુ તેના અનુભવથી કહેવાનું શરૂ કરી દીધું. તેના દાદાએ તેને વાર્તાઓ કહી હતી તે તેને માટે પ્રેરણાજન્ય વ્યાખ્યાનોનો ભાગ બની ગઈ હતી, જેને તામિલમાં 'કથાકલાક્ષ પમૂ' કહેવામાં આવે છે. સ્ટોલના માલિકને થયું કે આ બાળક કોઈ સામાન્ય બાળક નથી. તેણે તેને ઉંચકીને ટેબલ પર બેસાડયો. નમન કર્યું અને પોતાની આંખમાંથી આસુંની વહેતી ધારા સાથે તેને સાંભળ્યો.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની બીજી પ્રિય વસ્તુ હતી લાકડાની ચાખડી જેને પાદ્દકા કહેવાય છે, અને મોટે ભાગે જેને સંન્યાસીઓ પોતાના પગમાં પહેરે છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જયારે પણ બહાર જાય, પછી તે મંદિરના ઉત્સવોમાં જવાનું હોય કે સંબંધીઓના ઘરે જવાનું હોય, હંમેશા પાદ્દકા પહેરીને જ જતા, જે ચાલતી વખતે સતત કર્કશ અવાજ કરે છે અને બીજા લોકોને તે બિલ્કુલ ગમતો નથી !
એક દિવસ, કુટુંબનો એક સભ્ય ઘરમાં ગેરવ્યાજબી ઉંચી કિંમત આપીને એલ્યુમિનીયમનું વાસણ લાવ્યો હતો. આ ખરીદીથી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના પિતા નારાજ થઈ ગયા અને પૃછ્યું "આ નકામા વાસણના આટલા બધા પૈસા શા માટે ખર્ચ્યા ?'' THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ પૂછયું શું આ નકામું વાસણ છે ? તેના પિતાએ કહ્યું 'હા' અને THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM બહાર જતો રહ્યો. બીજે દિવસે જયારે તેના પિતા ઘરમાં દાખલ થયા, એવો જ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ઉત્સાહથી હાથમાં લક્ષ્મીદેવીની મૂર્તિ લઈને તેમની પાસે ગયો. તેના પિતા આશ્વર્યથી બોલી ઉઠ્યા, "આ મૂર્તિ તો અતિ સુંદર છે. તું આ મૂર્તિ ક્યાંથી લાવ્યો ?" છોકરાએ જવાબ આપ્યો, ''મેં પેલી નકામી વસ્તુમાંથી આ ઉપયોગી વસ્તુ બનાવી દીધી.'' પિતાજી કંઈ સમજી શક્યા નહીં અને તેને તેના કહેવાનો મતલબ પૂછયો. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ સમજાવ્યું, "તમે કહ્યું હતું કે એલ્યુમિનીયમનું વાસણ નકામું છે, માટે મેં રોડ પરની દુકાને જઈને તેને વેચી નાંખ્યું અને આ મૂર્તિ ખરીદી લીધી ! મેં બરાબર કર્યું ને ?'' તેના પિતાજી બીજું કશું કરી શક્યા નહીં, પણ બાળકની આધ્યાત્મિકતા તરફ સતત વધી રહેલી અભિરુચિ જોઈને હસી પડ્યા.