નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM મિશનની પ્રવૃત્તિ
વિશ્વભરમાં મેડિટેશન વ્યસન મુક્તિ શિબિરો : આજ સુધીમાં ઘણા લોકોએ લાભ લીધો છે .
- ❖ નિત્યા રુપીરીરચ્યુઅલ હીલીંગ કોસ્મીક એનર્જી હીલીંગ પદ્ધતિમાં ઘણા માન્યા હીલર દ્વારા વિનામૂલ્યે હીલીંગ કરવામાં આવે
- છે. વિશ્વભરના આશ્રમો અને
કેન્દ્રો દ્વારા દરરોજ ઘણી વ્યક્તિઓને માનસિક અને શારીરીક હિલીંગનો લાભ અપાય છે .
- ** અન્નદાન : બધા આશ્રમોના અન્ન મંદિર દ્વારા દર અઠવાડીયે મુલાકાતીઓ, ભકતો અને શિષ્યોને આરોગ્યપ્રદ ભોજન વિનામૂલ્યે આપવામાં આવે છે.
- ** THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સંપ્રદાય અને તેની તાલીમ : સન્યાસી, બ્રહ્મચારી અને બ્રહ્મચારણી તરીકે દિક્ષીત સાધકો, ચોગ, મેડીટેશન, આધ્યાત્મિક ક્રિયાઓ, સંસ્કૃત, વેદ ઉચ્ચારણ, જીવન કળાની વર્ષોની સધન તાલીમ લે છે. આ સાધકો THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM મિશનના વિશ્વભરના આશ્રમોમાં ૧૦૦% સ્વયં સેવક તરીકે મિશનની પ્રવૃત્તિઓ ચલાવે છે.
- ❖ નિત્ય ચોગ : મહર્ષિ પતંજલિના મૂળ યોગ સૂત્રના આધારે વિશ્વભરમાં ક્રાંતિકારી ચોગ પદ્ધતિ શીખવાડાય છે.
- ❖ મંદિરો અને આશ્રમો : વિશ્વભરમાં ૩૦ થી વધુ વેદીક મંદિરો અને આશ્રમો.
- ❖ જેલમાં મેડીટેશન પ્રોગ્રામ : જેલો અને રીમાન્ડ હોમમાં અંતિમવાદી વલણોને સુધારવા મેડીટેશન પ્રોગ્રામ યોજવામાં આવે છે. અંતેવાસીઓમાં આશ્ચર્યકારક પરિવર્તન જોવા મળ્યાં છે.
- તબીબી શિબિરો : વિના શુલ્ક સારવાર, એલોપથી, હોમીયોપથી, આયુર્વેદ, એકયુપંકચર, આંખોના ચેક અપ, આંખોની સર્જરી, બનાવટી અંગોના ડોનેશન, સ્ત્રીરોગ અને ઘણું બધું.
ઇન્ટરનેટ દ્વારા આપવામાં આવે છે.
- ❖ યુ-ટ્યુબ ઉપર ફ્રી ઉપદેશો : પર ૫૦૦થી વધુ વ્યાખ્યાનો ઉપલબ્ધ છે. આના દ્વારા માસ્ટરનું જ્ઞાન સહેલાઇથી સૌને મળી શકે છે. આ વ્યાખ્યાનો સૌથી વધુ જોવાય છે.
- ** વૈજ્ઞાનિકો અને સંશોધકોને સહાય : આધ્યાત્મિક શક્તિ અને હીલીંગના વિષયમાં સંશોધન દ્વારા વિજ્ઞાન અને આધ્યાત્મિકતા વચ્ચેનો અવકાશ પુરવાનો સતત પ્રયત્ન.
- ❖ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM યુથ ફાઉન્ડેશન : ભાવનાશીલ યુવકોનું જૂથ કે જે શાંતિ અને જીવન મુક્તિના સહિયારા આદર્શ સાથે દિવ્ય અને ગતિશીલ સમાજનું ઘડતર કરે છે.
- ❖ નિત્યા ધીર સેવા સેના ਃ આનંદ સેવકન્ આ સ્વેચ્છિક જૂથ પોતાના રૂપાંતર દ્વારા માનવ જાતની સેવા માટે કાર્ય કરે છે એ આપત્તિઓ વખતે પૂર્નવસન માટે રાહત કાર્યો પણ કરે છે.
અરુણાચલ મૂક ઈશારાથી બોલાવી રહેલ પર્વત
જયારે અરૂણાચલ માણસની સૂઝ અને ગણિતથી પર છે, તો પછી કોઈ તેને કેવી રીતે જાણી શકે ? તેને સમર્પિત થઈ જાવ પર્વત જાતે જ તમારી સમજમાં આવી જશે. માત્ર આ એક જ રસ્તો છે.
અસ્તિત્વની શક્તિથી શક્તિ સ્કૂર્ત થયેલ અરૂણાચલ સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્ર છે. અહીં જે દેખાય છે તે અરૂણાચલ ટેકરી છે, તે દુનિયાભરમાંથી સાધકોને તેમના ધર્મ સંપ્રદાય, પ્રણાલી, પંથના બંધનો તોડીને પોતાના તરફ આકર્ષે છે.