KAILASA Library/નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)/નિત્યા સ્પીરીચ્યુઅલ હીલીંગ :Sign in
નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)

નિત્યા સ્પીરીચ્યુઅલ હીલીંગ :

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM અનેક શારીરિક અને માનસિક રોગોમાં ચમત્કારિક પરિણામો આપનાર ઊર્જા આધારિત ઉપચારનું વિજ્ઞાન અને સેવા આપે છે.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM લોકોને નિત્યા સ્પીરીચ્યુઅલ હીલીંગ પદ્ધવતિમાં ઉપચારક બનવા માટે દિક્ષા આપે છે. આ દિક્ષા પામેલા ઉપચારકો વિશ્વભરમાં દરરોજ ઓછામાં ઓછા લોકોને નિઃશુલ્ક સેવા દ્વારા ઉપચાર આપે છે.

  • કોર્પોરેટ મેડીટેશન પ્રોગ્રામ : આંતર સૂઝથી મેનેજમેન્ટ, નેતૃત્વ કળા, સંઘ ભાવના પર કેન્દ્રીત કોર્પોરેટ કંપનીઓ માટે ખાસ કાર્યક્રમ. આમાં માઇક્રોસોફટ, એટીએન્ડટી, કવાલકોમ, જેપી મોરગન, પેટ્રોબ્રાસ, પેપ્સી, ઓરેકલ, AAPI વિ.નો સમાવેશ થાય છે.
  • ગ્રામીણ વિસ્તારના બાળકોને મદદ : સ્કૂલ માટે મકાનો, સ્કૂલ ગણવેશ,

શૈક્ષણિક સાધનો, ગ્રામીણ શાળાઓમાં વિનામૂલ્યે અપાય છે. દર્શક બ્લીસ ટેકનોલોજી : જીવન કળા અને આધ્યાત્મ વિજ્ઞાન શીખવતો

યુવાનો માટેનો બે વર્ષ/ત્રણ માસનો વિનામૂલ્યે કાર્યક્રમ.

  • ❖ નિત્યાનંદ ગુરૂકુળ : વૈદિક શિક્ષણ પદ્ધતિનો સમન્વય કરતી શિક્ષણનો આધુનિક વૈજ્ઞાનિક અભિગમ બાળકની આંતરિક સમજણને દબાણ કે સ્પર્ધાના ભય વગર ખીલવે છે અને રક્ષણ આપે છે.
  • ❖ નિત્યાનંદા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટીચર્સ
    • ટ્રેનીંગ : ત્રણસોથી વધુ શિક્ષકોને પરિવર્તનકારી મેડિટેશન પ્રોગ્રામ, કવોન્ટમ મેમરી પ્રોગ્રામ, નિત્ય યોગ, હેલ્થ અને હીલીંગ પ્રોગ્રામ, સ્પીરીચ્યુઅલ પ્રેકટીસ પ્રોગ્રામ વિ. શીખવવાની ટ્રેનીંગ આપી છે.
  • મીડિયા : THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ના પરિવર્તનકારી ઉપદેશોને લગતા લખાણો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વર્તમાન પત્રો અને મેગેઝીનોમાં પ્રકાશિત કરાય છે.
  • THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM પબ્લીશર્સ : ૪૭૦૦ કલાકથી વધુ પરમહંસ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ના વ્યાખ્યાનોને નકલ કરી, મઠારી અને પ્રકાશિત કરી પુસ્તક, DVD અને CDના રૂપમાં સ્ટોરમાં ઉપલબ્ધ કર્યા છે.
  • લાઈફ બ્લીસ ગેલેરીયા : THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ના વ્યાખ્યાનોને રેકોર્ડીંગ અને પુસ્તકો તથા નિત્યા કિર્તનના ૨૭ ભાષાના રેકોર્ડીંગનું વિશ્વભરમાં સ્ટોર અને મોબાઇલ શોપ દ્વારા વેચાણ કરવામાં આવે છે.
  • THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM મેડિટેશન અને હીલીંગ કેન્દ્રો : વિશ્વભરમાં મેડિટેશન અને હીલીંગની સેવાઓ આપે છે.
  • ❖ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સંગીત અકાદમી : સંગીત, નૃત્ય અને કલાના બીજા સ્વરૂપોનું શિક્ષણ અને પ્રોત્સાહન નાના અને મોટા સૌને માટે પ્રત્યક્ષ અથવા