KAILASA Library/પવનને અંદર આવવા દો! (Pavanane Andar Aavava Do!)/પ્રવનને અંદર આવવા દો !Sign in
પવનને અંદર આવવા દો! (Pavanane Andar Aavava Do!)

પ્રવનને અંદર આવવા દો !

પ્રસન્ન જીવનની ચાવી

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM નો પરિચય

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM (સ્વામીજી) એ આપણી સદીના એક ક્રાંતિકારી ગુરુ છે.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એ બહું નાની વયે અધ્યાત્મયાત્રા શરૂ કરી. ભારતના ખૂણેખૂણે પગપાળા પરિભ્રમણ કર્યું, ભારતમાં અને નેપાળમાં મહાન ગુરૂઓ પાસે અધ્યયન કર્યું અને અસાધારણ જુસ્સાથી ઉગ્ર તપશ્ચર્યા કરી. ૧ જાન્યુઆરી, ૨૦૦૦ ના દિવસે તેમને ચેતનાના અંતિમ વિકાસની અનુભૂતિ થઈ અને તેમણે પરમ આનંદ -નિત્ય આનંદની સ્થિતિ પ્રાપ્ત કરી. અધ્યાત્મ અને જીવન પ્રત્યે તેમનો વ્યવહારુ છતાં કરૂણાપૂર્ણ અભિગમ, માનવસ્વભાવના મર્મને જાણવાની ઊંડી સૂઝને કારણે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM વિશ્વના લાખો લોકોના હૃદય સુધી પહોંચ્યા છે.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM નું મિશન સરળ છે - મનુષ્યમાં રહેલી સુષુપ્ત દિવ્યતાને જગાડવી. આ ધ્યેયની સિદ્ધિ માટે તેમણે ૧જાન્યુઆરી,૨૦૦૩ ના દિવસે ધ્યાન માટેના વિશ્વવ્યાપી અભિયાન – ધ્યાનપીઠમ્ નું ઉદ્દઘાટન કર્યું. બિડાડી (ભારતમાં બેંગલોર પાસેનું ગામ) માં આવેલું મુખ્ય આધ્યાત્મિક કેન્દ્ર અને વિશ્વમાં પથરાયેલાં ૩૦૦ થી પણ વધારે કેન્દ્રો દ્વારા ચાલતું ધ્યાનપીઠમ્ અભિયાન વ્યક્તિના આંતરિક પરિવર્તન દ્વારા સમગ્ર માનવ સમાજના પરિવર્તનનું કામ કરે છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ની દિવ્ય ઉપચારકશક્તિ તેમજ સરળ, વ્યવહારુ ધ્યાનપદ્ધતિ મનુષ્યને જીવનનાં શારીરિક, ભાવનાત્મક, બૌદ્ધિક અને આધ્યાત્મિક એમ દરેક ક્ષેત્રે વિકાસ કરવામાં મદદરૂપ થાય છે.