કૃતજાતામાં (Krutajatanmam)
કલપતર
આ એક દિવસના મેડિટેશન પ્રોગ્રામથી તમારામાં જીવન મુક્તિના બીજ નંખાચ છે. કલ્પતરૂ ધ્વારાતમને મળશે :
- શક્તિ જીંદગીમાં જે બદલવાની જરૂર હોય તે સમજવા અને બદલવા માટેની શક્તિ.
- બુદ્ધિ જાંદગીમાં જે બદલવાની જરૂર નથી તેને સમજીને સ્વીકારવાની બ્રદ્ધિ.
- યુક્તિ ગમે તેટલું બદલવાનો પ્રયત્ન કરો પણ તમે જે વાસ્તવિકતા તરીકે જ્રુઓ છો તે પોતે જ એક સતત બદલાવું સ્વપ્ન છે તે સમજવા અને સ્વીકારવાની સ્પષ્ટતા.
- ભક્તિ શ્રદ્ધા, સવિચલ, શાશ્વત અને પરમ સાથે ગહન જોડાણની લાગણી.
- મુક્તિ આ ચારે વચ્ચે સંવાદિતા સધાય ત્યારે મળતી અંતિમ મુક્તિ, જીવન મુક્તિ.
આ કાર્યક્રમ તમને તમારા કાર્યો અને હેતુઓ વચ્ચે સંવાદિતા લાવવાની ઊર્જાથી સજ્ર કરે છે જેથી તમે સફળતા અને આંતરિક પરમાનંદ સાથે જીવો છો.