કૃતજાતામાં (Krutajatanmam)
પ્રકરણ - ૩
પરમહંસનો સાક્ષાત્કાર થાય છે
શિવનો ઉલ્લેખ છે. જે ચંદ્રશેખરન છે. ચંદ્રથી સુશોભિત છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનો જન્મ મારાગાઝી (ડિસેમ્બર-જાન્યુઆરી) તામિલ મહીનામાં થયો હતો. ભગવાન કૃષ્ણ પોતાને મહિનાઓમાં પોતે મારાગાઝી એટલે કે હું માગશર સાક્ષાત્કાર છૂં, એમ ઓળખાવે છે. આ મહિનો બ્રહ્મ મુહુર્તમાં છે - દિવ્ય હસ્તીઓ અને દેવોનો છે, તેમની વહેલી સવારનો છે જે દિવસનો સૌથી વધુ પવિત્ર સમયગાળો છે. આ મહિનામાં જ ઘણા મહાન ઋષિઓ અને એન્લાઇટેન્ડ માસ્ટરોએ જન્મ લીધો છે; રમણ મહર્ષિ, જે કૃષ્ણમૂર્તિ, શારદામણિ દેવી, એશાદ્દ સ્વામી, વિવેકાનંદ અને બીજા ઘણાં બધા આ મહિનામાં જન્મ્યા છે. આ મહિનાને સૌથી વધુ પવિત્ર માનવમાં આવે છે.