KAILASA Library/કૃતજાતામાં (Krutajatanmam)/LBE માં તમે.Sign in
કૃતજાતામાં (Krutajatanmam)

LBE માં તમે.

  • જીવન મૂક્તિ ના રૂપમાં જીવનને ખરા રૂપમાં અનૂભવશો,
  • THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ પોતે આપેલ વાર્તાલાપ અને ધ્યાન દ્વારા પ્રાચીન આંતરિક વિશ્વના આત્મ જાગૃતિના વિજ્ઞાનને શીખશો અને આત્મસાત્ કરશો.
  • પતંજલીના યોગસૂત્રને આધારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ પ્રયોજેલા નિત્ય યોગ-પ્રબૂદ્ધતા માટેના યોગ- ના દરરોજ અભ્યાસ દ્વારા યોગીક શરીર બનાવશો. નિત્ય યોગ શરીર, મન અને 'સ્વ' ને સયોજીને વધુ શકિત, માનસિક સ્પષ્ટતા, શારીરિક અને ભાવનાશીલ સ્વાસ્થ્ય આપો છે.
  • 'આંતરિક ઉજાગરણ' કાર્યક્રમમાં ભાગ લેશો, આ માસ્ટર સાથેનો ૨૧-દિવસનો ઉત્કટ પ્રબુદ્ધતાનો કાર્યક્રમ જીવનના હેતુ શોધવા અને તમારા મનની પકડમાંથી ઉપર ઉઠવા માટેના ઉકેલો અને ધ્યાન, દૈનિક નિત્ય યોગના સત્ર, નિત્યા સ્પીરીટર્યુઅલ હીલીંગની દીક્ષા, વિ. નો સમાવેશ

થાય છે.

  • સાંસ્કતિક. ઐતિહાસિક અને આધ્યાતિમક રીતે અગત્યના સ્થળોની ચાત્રા કરી શકશો જેવાં કે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનું જન્મ સ્થળ તિરવત્રમલાઈ, પતજંલીનું જન્મસ્થળ ચિદં મ્બરમ્ વિ.
  • મન-શરીર સચંત્ર વિષેની સમજણ અને જીવનને ઉત્સવ તરીકે કેવી રીતે જીવાય એ વિષે ગહન સૂઝ અને સમજણ માટે અભ્યાસ વિ, ચર્ચાઓ અને વાદવિવાદ માં ભાગ લેશો.
  • જવાબદારી પૂર્વક સમાજ સેવા માટે અને તમારી સર્જનાત્મકતા અને બૌદ્ધિકતાની ક્ષમતાને વિસ્તારવા માટેની યોજનાઓની કલ્પના, પ્રયોજન અને અમલ કરશો.
  • બેંગલોર બેંગલોર આશ્રમમાં ના રહસ્યવાદી વટવુક્ષની આસપાસના ક્ષેત્રમાં સતત આંતરિક હીલીંગ અનુભવશો.
  • દિવસના બધા જમણ વખતે સાત્વિક આર્યુવેદિક ભોજન માણશો.

વિશ્વભરમાંથી લોકો આ કાર્યક્રમમાં ભાગ લે છે અને તેમના આંતરિક અવકાશ અને બાહ્ય જીવનમાં Quantum છલાંગ અનુભવશો.