KAILASA Library/કૃતજાતામાં (Krutajatanmam)/THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ સમજાવ્યું :Sign in
કૃતજાતામાં (Krutajatanmam)

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ સમજાવ્યું :

મને આત્મસાક્ષાત્કાર થયો એ પહેલાંના સમયમાં જ, મેડિટેશન અને તપશ્ચર્યાને પરિણામે લગભગ મારા બધા જ સંસ્કારો અને ભૂતકાળના અનુભવો ઓગળી ચૂક્યા હતા. તેમ છતાં મને લાગ્યું હતું કે એક અવરોધ હજુ બાકી રહી ગયો છે. મેં મારી ભીતરમાં તપાસ કરીને શોધી કાઢવું કે એ એક ગુનાહિત લાગણી હતી. જયારે હું ઘરનો ત્યાગ કરવા માંગતા હતો ત્યારે મેં તેમની પાસે રજા માંગી હતી અને તેણે આંસુ સારીને કહ્યું હતું કે

''મારે કશું જ કહેવાનું નથી. આ તારો પોતાનો નિર્ણય છે.'' તેણે ઉમેર્યું હતું કે તેં સંન્યાસી બનવાનો નિર્ણય લઈ લીધો છે, પરંતુ મારાથી તે સહન નથી થતું અને હું એટલા માટે જ કહ્યું છૂં કે તે મારાથી સહન થતું નથી; મને ડર છે કે તું કોઈ મુશ્કેલીમાં ના આવી જાય.''

તેમની માતાના આ શબ્દો, અસહાયપણું અને કોઈપણ પ્રતિભાવની અપેક્ષા વગરના THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના આંતરિક 'સ્વ' માં દોષભાવનામાંથી ઉઠતા શક્તિના અવરોધ તરીકે રહી ગયા હતા. જયારે તેમણે આ બાબત જાગૃતતા સાથે જોઈ ત્યારે એ પણ ઓગળી ગઈ હતી અને તેઓ દિવ્ય આનંદમાં ગરકાવ થઈ ગયા હતા અને આત્મસાક્ષાત્કાર થઈ ગયો હતો.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ કહ્યું કે આ બનાવ બદલ કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવા માટે તેઓ તેમની માતાના આશીર્વાદ મેળવવા નીકળી પડ્યા હતા.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની માતા તેમના પહેલા શિષ્ય પણ હતા. જ્યારે પણ કોઈ મુદ્દા પર તે ગુંચવાઈ જતી, ત્યારે તે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની સલાહ લેતી હતી. જયારે પણ તેને કોઈ અગત્યનો નિર્ણય લેવાનો હોય (પછી તે ટીવી સેટ ખરીદવાનો હોય) તો પણ તે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એકલાને પૂછતી. પાછળથી તેમના માતા પિતા પણ તેમને 'સ્વામી' કહીને બોલવતા થઈ ગયા હતા !

ઘણી વખત હું આ અદ્દભૂત સ્ત્રી પાસે બેસતો તેની સાથે સામાન્ય બાબતો વિષે ખાસ કરીને આપણા માસ્ટર વિષે વાતો કર્યા કરતો. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના પિતાજી નવેમ્બર ૨૦૦૫માં દેવલોક પામી ગયા હતા અને તેમના માતાજી અત્યારે બિદાડી આશ્રમમાં હજુ જીવે છે. તેણી આશ્રમમાં થતી બધી જ પૂજામાં હાજરી આપે છે, પરંતુ તેની સાદાઈ અને નિસ્પૃહતા એવી છે કે બહુ જ થોડા લોકો જાણે છે કે એ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની માતા છે. તે ખુલ્લી રીતે કહે છે કે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જે ફિલોસોફીકલ સત્યો વિષે વાતો કરે છે તેમાં પોતે ભાગ્યે જ કંઈ સમજે છે, અને બસ પોતે બેસીને સાંભળે છે અને તેમાંજ તેમને સંતોષ છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ હમણાં જ તેમને સંન્યાસિની તરીકે દીક્ષા આપી છે. જયારે ભગવા કપડા સ્વીકારવાનો તેમનો વારો આવ્યો ત્યારે, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ, દરેકને હસીને પૂછતા હતા એમ જ પૂછયું હતું, ''તમે તમારા માતા પિતાની આજ્ઞા મેળવી છે ?'' (તેણીના માતા પિતા હજુ જીવંત છે.)

તેણીએ સરળતાથી જવાબ આપ્યો હતો, "ના, સ્વામી, મેં બસ ઘર છોડી દીધું છે અને તમારી પાસે આવી ગઈ છૂં. ''

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM વારંવાર, તેમના માતા પિતાની નિખાલસતા, સરળતા અને સંપૂર્ણ નિષ્કપટતા વિષે અને આ બાબતે પોતાને માર્ગ પર અવરોધ વગર કેવી રીતે મદદ કરી છે, એ વિષે વાતો કરે છે.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના કુટુંબના નજીકના સગા સંબંધીઓમાં સમાચાર ફેલાઈ ગયા કે તે ગૃહત્યાગ કરી રહ્યા છે. મિત્રો અને સંબંધીઓ આશ્વાસન આપવા માટે ભેગા થવા માંડ્યા, અને ઘર શોક મનાવવા માટેનું સ્થળ બની ગયું. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ઘરમાં વચ્ચે મૂકેલા સોફા પર બેઠા હતા અને બધા જ મુલાકાતીઓ તેની આસપાસ ભેગા થયા હતા. તેની સામે દ્દઃખ ભરી નજરે જોતા હતા અને રડી રહ્યા હતા. તે બધા જ જાણતા હતા કે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ઘર છોડીને જતો રહેવાનો છે અને છતાં તેને આવું ન કરવા માટે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ એ લોકોને જવાબો આપ્યા, એ તેના સામાન્ય નરમ સ્વભાવથી તદૃન અલગ, નિખાલસ અને તોછડા અને ટૂંકા હતા. આથી એ લોકો વધારે પ્રશ્નો પૂછતા અટકી ગયા હતા.

એક કાકાએ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને ઘર શા માટે છોડી રહ્યો છે કહીને પડકારના ભાવમાં પૂછયું, "શું અમે બધા આધ્યાત્મિક લોકો નથી ?" THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ વળતો પ્રહાર કર્યો. "તમે સવારથી સાંજ સુધી દારૂ પીતા રહો છો. તમે આધ્યાત્મિક્તા વિષે શું જાણો છો ?'' કાકા ચૂપ થઈ ગયા અને અપમાનિત થઈને ઘર છોડીને જતા રહ્યા.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તેમની માતાને ચેતવણી આપી કે એક વખત હું ઘર છોડી દઈશ પછી બધી જ કૌટુંબિક મિલ્કત જતી રહેશે. તેમણે તેણીને કહ્યું કે આ બાબતમાં તારે ચિંતિત થવાનું નથી, તું અને મારા પિતાજી આરામથી જીવી શકો એટલા પ્રમાણમાં તમને પૂરતું મળી રહેશે. જો કે તે ઉડાવી શકાય એટલું વધારે નહીં હોય. તેના માતાને મિલ્કતની ચિંતા નહોતી; તેની માતાની એક માત્ર ચિંતા એ હતી કે તે નિર્જન વેરાન વિસ્તારોમાં રખડતો હશે ત્યારે તેને ખાવાનું કોણ આપશે.

એક વખત જયારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM, પ્રારબ્ધકર્મ અને જીવ કેવી રીતે પોતાનું શરીર પસંદ કરે છે તેમજ પોતાનો હેતુ કેવી રીતે પરિપૂર્ણ કરે છે એ વાતની ચર્ચા કરતા હતા ત્યારે તેમણે તેમના માતા પિતા વિષે કહ્યું હતું કે, "મારા માતા પિતા અંત્યત નિખાલસ હતા. તેઓ એટલા બધા સરળ હતા કે તેમને તેમના નિખાલસપણાની પણ ખબર નહોતી. મેં જે કંઈપણ કર્યું તેમાં એમણે ક્યારેય માર્યું માર્યું નહોતું. તેમણે ક્યારેય મને ખલેલ પહોંચાડી નહોતી. જયારે પણ હું તેમની સહી કરાવવા માટે મારું સ્કુલનું પ્રગતિ પત્રક તેમની પાસે લાવતો ત્યારે તેઓ કહેતા કે તું પોતે જ સહી કરી દે અને પાછૂં આપી દે ! તેમણે ક્યારેય પીડા અથવા અકસ્માત વખતે રક્ષણ પણ આપ્યું નથી. તેઓ મને સહજતાથી રહેવા દેતા. તેમણે મને જ્ઞાન અને દર્શન સાથે મોટો થવા દીધો હતો.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ જયારે ઘર છોડ્યું ત્યારે તેમણે તેમની માતાને કહ્યું હતું, "જે દરેક બાબતોની સંભાળ રાખે છે, એ શક્તિ તારી સંભાળ રાખશે. એ જ તમારી બધી પાયાની જરૂરીયાતોની સંભાળ રાખશે. તારા છેલ્લા દિવસો મારી સાથે પસાર થશે."

પાછળથી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને જાણવા મળ્યું હતું, આ જ શબ્દો રામકૃષ્ણ પરમહંસે જયારે, તેમના પ્રિય શિષ્ય વિવેકાનંદને સંન્યાસની દિક્ષા આપી ત્યારે વિવેકાનંદના વ્યથિત ફટુંબને કહ્યા હતા. તેમણે કહ્યું હતું. "જે દરેક બાબતની સંભાળ રાખે છે એ જ તમારી પણ સંભાળ રાખશે !''

જયારે માસ્ટરે આ બનાવને પોતાના ચહેરા પર પહોળા સ્મિત સાથે યાદ કર્યો હતો ત્યારે અમે, માસ્ટર અને તેમના માતા સાથે બેઠા હતા. મેં તેમણે જે વાત કરી હતી તેના સમર્થન માટે તેમની માતા તરફ જોયું. તેણીએ આંખોમાં આસું સાથે પોતાનું માથું નીચું કરીને હા પાડી હતી. તેણીએ બસ એટલું જ કહ્યું, ''સ્વામી તમે અહીં છો; આટલું પૂરતું છે. હું ધન્ય થઈ ગઈ છું.''

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના માતૃપક્ષનું ફુટુંબ આધ્યાત્મિક વલણ વાળું હતું. જો કે તેમના પિત્રપુક્ષનું કુટુંબ તદૃન વિરોધાભાસી હતું. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના નાના તેમની પહેલી પ્રેરણા હતા જે તેમને પોતાના ખભા પર બેસાડીને મંદિરે લઈ જતા. ધાર્મિક વાર્તાઓ કહેતા અને આવી રીતે તેમણે નાના છોકરામાં હકારાત્મક સંસ્કારોનું સિંચન કર્યું હતું. તેમના નાનાએ તેમને વારંવાર કહ્યું હતું કે તારે પ્રહ્લાદ, ધ્રુવ અને માર્કડેય જેવા બનવાનું છે. આ બધા માસ્ટરો પોતાની તરૂણાવસ્થામાં પહોંચ્યા પહેલાં જ એન્લાઈટેન્ડ થઈ ગયા હતા. કોઈને નવાઈ લાગે કે જ્યારે બાળક નાનો છે, ત્યારે જ તે કેવી રીતે જાણી ગયો હશે કે તેની અંદર શું સંગ્રહાયેલું છે, અને તેને પહેલા આધ્યાત્મિક અનુભવની ઈચ્છા પેદા થઈ છે.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ગ્રંથ - ૧

હત્યા:

પાછળ કરૂણા અને આશીર્વાદ પ્રસારની જીવંત શક્તિના દર્શન કર્યા. તેમણે ભગવાન તેમને આશીર્વાદ આપતા હોય તેઓ ઊંડાણમાંથી આવતો અવાજ સાંભળ્યો, ''તું મારી પાસે પાછો આવવાનો છે. તું સફળતા પૂર્વક પાછો આવવાનો છે. '' THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ મૂર્તિ સામે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા અને ગહન પ્રેમ અને સંતોષ સાથે તેમની રજા લીધી. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને અનુભવ થયો કે અરૂણાચલેશ્વર યાત્રામાં તેમની સાથે જ છે.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જયારે પણ તિરૂવજ્ઞામલાઈમાંથી બસમાં પ્રવાસ કરતા, ત્યારે અરૂણાચલ તેમની દરષ્ટિ મર્યાદાની બહાર ના જાય ત્યાં સુધી પાછળ જોયા કરતા. સામાન્ય રીતે આવું પ્રવાસ શરૂ થયા પછી લગભગ અર્ધા કલાક સુધી ચાલતું. આ વખતે જેવો તેમણે ચેન્નાઈ તરફનો પ્રવાસ શરૂ કર્યો, પછી, બસ ચેન્નાઈ પહોંચી ત્યારે આંખો ખોલી ત્યાં સુધી પર્વતને જોયા કર્યો હતો, તેને થયું કે પ્રવાસ દરમ્યાન પોતાના વહાલા અરૂણાચલનું સ્વપ્ન જોતા જોતા પ્રવાસ દરમ્યાન ઊંઘી ગયો હતો. તેમની અંદરનો આંતરિક અવકાશ અરૂણાચલની ભવ્યતાથી ભરાઈ ગયો હતો.