માસ્ટર આપણને ઘણી વાર કહે છે :
"તમારા બધા માટે 'ભગવાન' એક માત્ર ખ્યાલ છે; અને 'હું' હકીકત. મારા માટે 'ભગવાન' સત્ય છે; ભગવાન સત્ય અનુભૂતિ છે અને 'હું' માત્ર એક ખ્યાલ છે; તે હકીકત નથી. ''
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જયારે લગભગ નવ વરસના હતા અને અરૂણાગીરી યોગીશ્વરને મળ્યા ત્યારે તેમના પોતાના આંતરિક સ્વભાવની પહેલી જાગૃતતા આવી. તેઓ અવતારી હસ્તી હોવાની પહેલી વખત જાણ થઈ અને પહેલી વખત તેમના જીવન મિશનની અણધારી માહિતી મળી.
તિરૂવશામલાઈમાં અરૂણાચલાના મંદિરની અંદર અરૂણાચલેશ્વર ભગવાનની છત્રછાયામાં મુખ્ય મંદિરની પાછળના ભાગમાં અરૂણાગીરી યોગેશ્વરાની જીવસમાધી છે.
અરૂણાગીરી યોગેશ્વરને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તેમની વધતી ઉંમર દરમ્યાન અજાણતાં જ અરૂણાગીરી યોગેશ્વરની જીવ સમાધિ તરફ આકર્ષાયા હતા અને અરૂણાચલ મંદિરમાં પોતાનો મોટા ભાગનો સમય વ્યતિત કરતા હતા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ અરૂણાગીરી યોગેશ્વરની જીવ સમાધિ સામે બેઠક લીધી હતી.
એક દિવસ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM પોતાની જગ્યા ઉપર બેઠા હતા ત્યારે તેમણે અ જીવ સમાધિના અંધારા ખૂણામાંથી એક યુવાન રૂપાળા માણસને ઉભરતો જોયો. આ યુવાન માણસ તેના તરફ આવ્યો અને તેની સાથે વાતો કરવાની શરૂ કરી. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને લાગ્યું કે આ માણસ મંદિરની આસપાસ પોતે જે બીજા સાધુઓને મળે છે, તેનાથી બિલકુલ અલગ છે. જો કે આ માણસે પણ બીજા બધા સાધુઓની જેમ જ પોતાની કમર પર ભગવું વસ્ત્ર ધારણ કરેલ હોવા છતાં આ યુવાન માણસ ખૂબજ અલગ, બીજા વચ્ચેથી પારખી શકાય તેવો અને વધારે સુદઢ હતો. તેણે પોતાના લાંબાવાળ છૂટા રાખેલા હતા. ગળામાં રૂદ્રાક્ષની માળા પહેરી હતી અને કપાળ પર વિભૂતિ ભસ્મ લગાવેલી હતી.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને તેમની બંન્ને વચ્ચે શું વાત થઈ હતી તે યાદ નથી, સિવાય કે એ સંવાદે તેમના પર દિવ્ય આનંદને ખૂબ જ ગહેરો પ્રભાવ પાડ્યો હતો, તેમના મનમાં આ માણસને ફરી વખત મળવાની પ્રૂબળ ઈચ્છા પેદા કરી હતી. જયારે આ યુવાન માણસે જવાની તૈયારી કરી ત્યારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તેમને પૂછ્યું હતું કે શું હું ફરીથી આપના દર્શન કરી શકીશ અને કરી શકીશ તો ક્યારે ? યુવાન માણસે કહ્યું,'' 'જ્યારે પણ તારી ઈચ્છા થાય ત્યારે અહીં આવજે, મને મળવાની ઈચ્છા થાય એટલે બોલાવજે અને હું તારી પાસે આવી જઈશ.'
પાછળથી માસ્ટરે અમારી સાથે વાત કરતી વખતે અરૂણાગીરી યોગેશ્વરની સાથેનો પોતાનો અનુભવ. પ્રાચીન હિંદુ શાસ્ત્ર મંડકા ઉપનિષદમાંથી બે પક્ષીઓના રૂપકનો ઉપયોગ કરીને નીચે મુજબ વર્ણવ્યો હતો :
બે પક્ષીઓ ઘણી બધી ડાળીઓ વાળા ફળોથી લદાયેય વિશાળ વૃક્ષ પર બેઠાં હતાં. તેમાંનું એક પક્ષી સુંદર પીછાવાળું સોનેરી રંગનું હતું. તેના મનમાં પવિત્ર શાંતિ હતી અને તે ઓછા ફળવાળી વૃક્ષની ઉપરની ડાળી પર બેઠેલું હતું. તે પોતાનો મોટાભાગનો સમય આજુબાજુના ફળોમાં રસ દેખાડ્યા વગર જ સ્થિર બેસીને વ્યતીત કરતું હતું. બીજું પક્ષી નાનું અને ચંચળ હતું; તે ખાવાના ફળોની શોધમાં સતત એક ડાળથી બીજી ડાળ પર કૂદાકુદ કર્યા કરતું હતું.
બીજું જ્યારે મીઠા ફળનો સ્વાદ માણીને ખુશ થતું ત્યારે આનંદીત થઇને ચહેકી ઉઠતું. જ્યારે તેની ચાંચમાં કોઈ કડવું અથવા ખાટું ફળ આવી જતું– આવું વારંવાર બનતું ત્યારે તે ચીડીયો અવાજ કરતું અને નાખુશ દેખાતું. જેટલા વધારે કડવા ફળોનો સ્વાદ એટલું પક્ષી વધારે દ્દ્રઃખી થતું હતું. તેણે પોતાની જાતને કહ્યું કે આ ફળોમાં બિલ્કુલ આનંદ આવતો નથી અને આવી રીતે જીવવામાં કંઈજ મજા નથી.
પછી તેણે ઉપર જોયું તો, તેણે ત્યાં ઉપરની ડાળી પર દિવ્ય આનંદથી ભરપૂર સોનેરી પક્ષીને શાંત, સ્વસ્થ અને નિરાંતથી બેઠેલું જોયું. સોનેરી પક્ષી સમગ્ર વૃક્ષને પ્રકાશિત કરી રહ્યું હોય તેવું લાગતું હતું. નાનું પક્ષી તેને વધારે નજીકથી જોવા માટે ઉપર તરફ ઉડયું. ઉપર ઉડતાં ઉડતાં તેણે વચ્ચે ખૂબ જ રસવાળા મીઠાફળ જોયાં અને તેને લેવા માટે અટક્યું. ફળો ખૂબ જ સ્વાદિષ્ટ હતાં અને તે વધારે ખાવા માટે ત્યાં જ રોકાઈ ગયું. પછી અમુક ફળો કડવાં અને ખાટાં નીકળ્યા એટલે તે પાછું દુ:ખી થઈ ગયું. તેણે ઉચે
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ આ જગ્યા પર કોઈપણ જાતની ચુક વગર નિયમિત આવવાનું શરૂ કરી દીધું. એક વખત એ જીવ સમાધી પાસે પહોંચ્યા અને 'સ્વામી, સ્વામી', નામની બૂમ પાડી અને યુવાન માણસ મુસ્કુરાતા મુસ્ક્રુરાતા ઉભરી આવ્યો. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એવા ધ્યાન મગ્ન થઈ ગયા કે તેમની સાથે વાત કરવાનું પણ ભૂલી ગયા. તેમને એવું લાગ્યું જાણે કે પોતે તેમનો જ એક હિસ્સો છે. તેમણે પોતાની જાતને દિવ્ય આનંદ અને સુખથી ભરાઈ ગયેલી અનુભવી. તેમણે રોજરોજ કલાકોના કલાકો વાતો કરી હતી. જો કે મંદિરની આ જગ્યામાં ખૂબ જ થોડા લોકો આવતા હતા, એટલે મોટા ભાગે તેઓ બંત્રે એકલા રહી શકતા હતા.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ યુવાન માણસને તેમનું નામ પૂછર્યું હતું. યુવાન માણસે કહ્યું હતું કે તેનું નામ અરૂણાગીરી યોગેશ્વર છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને એ વખતે અરૂણાગીરી યોગેશ્વર કોણ છે તેનો ખ્યાલ જ નહોતો અને તેમનું નામ પણ જાણતા નહોતા. અરૂણાગીરી યોગેશ્વર તેના હીરો, આદર્શ અને પ્રેરણામૂર્તિ બની ગયા હતા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ માની લીધું હતું કે મોટા થઈને પોતે જે બનવા માંગે છે એવા જ અરૂણાગીરી યોગેશ્વર હતા. યુવાન માણસની દરેક બાબતો ચુંબકીય આકર્ષણવાળી અને મોહિત કરી દેનારી હતી.
યુવાન માણસ સાથેનો THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનો લગાવ એટલો બધો હતો કે તેઓ તેમને જોવા માટે સૂર્યોદય થવાની રાહ જોઈ શકતા નહોતા. તેઓ સવારે ખૂબ જ વહેલા ઉઠી જતા અને મંદિરમાં જીવ સમાધિ પાસે જવા માટે તરત જ નીકળી પડતા. જયારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની માતાએ નવાઈ પામીને પૂછયું કે સ્કૂલમાં જવા માટે ક્યારેય આટલી ઉતાવળ કરતો નથી અને હવે આટલી વહેલી સવારે ક્યાં, શા માટે જાય છે ? ત્યારે તેણે બહાનું બતાવી દીધું કે તેને સ્કૂલમાં વધારાના ખાસ વર્ગોમાં હાજરી આપવી પડે છે. આ જુવાન માણસ સાથે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ જે અનુભવ્યું હતું એ આત્માનો અવર્ણનીય આનંદ હતો.
જોયું તો ફરીથી તેને શાંત, સુખી અને નિરાંતે બેઠેલું સોનેરી પક્ષી દેખાયું. તે ફરી ઉપર જવા માટે ઉડ્યું.
તે ઉપર નીચે, ડાબી-જમણી બાજુ ઉડ્યું. દરેક વખતે તેણે સોનેરી પક્ષી જોયું અને તેની નજીક પહોંચવા લાગ્યું; પાછું તે પહેલાં ચાખેલાં મીઠાં ફળ ચાખવા માટે અટક્યું અને વધારે ખાવા માટે ગયું તો પાછા કડવાં અને ખાટાં ફળોનો સ્વાદ લેવો પડ્યો.
અને અંતે વૃક્ષની ટોચ પર જ્યાં સોનેરી પક્ષી બેઠું હતું ત્યાં પહોંચ્યું. તેણે એ પક્ષીને નજીકથી ધ્યાનથી જોયું તો એ ચોંકી ગયું કે આ સોનેરી પક્ષી બીજું કોઈ નથી પણ હું પોતે જ છું. તે વધારેને વધારે નજીક ગયું અને વધારે ખુશ થતું ગયું અને નિરાંત અનુભવતું ગયું. નાના પક્ષીને સોનેરી રંગના પક્ષી સાથે ગહન લાગણીનો અનુભવ થયો. એ પ્રેમ હતો : પ્રેમમાં પડવાનું નહોતું. પણ પ્રેમમાં ઉભરવાનું હતું, પ્રેમનો ઉદય હતો. તરત જ તેણે પોતાની ખોટી ઓળખ ગુમાવી દીધી અને સોનેરી પક્ષીમાં એકરૂપ થઈ ગયું.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની લાગણીઓ પણ આવી જ હતી. જો કે તેમણે એ વખતે તેમની લાગણીઓ ઉપનિષદ્રના શબ્દોની જેમ વર્ણવી નહોતી. એ તેમની ભીતરની સ્વ-અનુભૂતિ હતી, જે એ વ્યક્તિ સાથેના જોડાણ માટેની કડી હતી. જેથી તેઓ કોઈપણ કારણ વિના જ એ વ્યક્તિ પ્રત્યે આટલા સઘન રીતે આકર્ષાયા હતા. એ એવું હતું કે જાણે તેમણે પોતાની જાતને જ જોઈ હોય, પોતાને જ યુવાન અજાણ્યા માણસ તરીકે જોયા હોય, જે વધારે સમય અજાણ્યા જેવા ના લાગ્યા હોય.
અરૂણાગીરી યોગીશ્વર પહેલી વ્યક્તિ હતા, જેમણે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને પોતાની જાતનો જાગત અનુભવ વિકસાવવામાં મદદ કરી હોય. તેમની સાથેની ચર્ચા વડે તેમણે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને તેની બાહ્ય જિંદગીથી ઉપર જોવા માટે જાગૃત કર્યા હતા. તેમ છતાં પણ, તે એક નાના બાળકથી વધારે કશું જ નહોતા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને પોતાની ભીતરમાં જોવાની અને પોતાના અસ્તિત્વને વધારે ગહનતાથી ઉઘાડવાની જરૂરીયાત બાબતમાં સભાન કર્યા હતા. પછી ભલેને એ કેવી રીતે અને શા માટે કરવું તેનાથી તદૃન અજાણ હોય.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM અરૂણાગીરી યોગેશ્વર સાથે અરૂણાચલ ટેકરી પર પરિભ્રમણ કરતા અને THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ક્યારેય ના ગયા હોય એવી જગ્યાએ તેને લઈ ગયા હતા. એક દિવસ, તેઓ એવા સ્થાન પર પહોંચ્યા કે ત્યાં એવું લાગતું હતું કે અહીં રસ્તાનો છેડો છે. તેમ છતાં જેવું તેમણે ચાલવાનું ચાલુ રાખ્યું તો એવું લાગ્યું કે તેમની સામે નવો રસ્તો ખુલી રહ્યો છે અને તેમણે આગળ વધવાનું ચાલુ રાખ્યું. દૂર સુધી જતાં તેમણે એક વિશાળ વટ વૃક્ષ જોયું. જેવા તેઓ તેની નજીક પહોંચ્યા તો તેમણે વૃક્ષની નીચે મોટી ઉંમરના ઘણાં બધા લોકોને બેઠેલાં જોયા.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM અને અરૂણાગીરી યોગીશ્વર વટવૃક્ષ નીચે ગયા, અને પહેલેથી જ ભેગા થયેલા લોકો વચ્ચે ગોઠવાઈ ગયા. તેમાંના દરેક જણાએ આ નાના છોકરાનું પ્રેમથી લાક્ષણિક રીતે અભિવાદન કર્યું. અરૂણાગીરી યોગીશ્વરે બીજા બધા સાથે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની ઓળખાણ કરાવી અને તેઓ બધા જ આ નાના છોકરાને મળીને ખૂબ જ ખુશ થયા. બધા જ લોકોએ અરૂણાગીરી યોગીશ્વરની જેમજ ભગવા વસ્ત્રો ધારણ કરેલાં હતા. બધા જ મોટી ઉંમરના લોકો અરૂણાગીરી યોગીશ્વરની આસપાસ બેસી ગયા, અરૂણાગીરી એ લોકોથી ખૂબ જ નાની ઉંમરના હતા અને તેમણે શિષ્યો માસ્ટરને જેવી રીતે સાંભળે તેમ માનપૂર્વક અરૂણાગીરી યોગીશ્વરને શાંતિથી સાંભળ્યા.
સાધનાના માર્ગે આગળ વધી રહ્યો હતો તેમાં કંઈક અસાધરણ અથવા રહસ્યમય છે એવું ક્યારેય લાગ્યું નહીં. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM માટે અરૂણાગીરી યોગીશ્વર બીજા સાધુઓ જેવા જ હતા, બીજા કરતા યુવાન હતા અને જેની સાથે રહેવામાં પોતાને અનુકૂળતા આવતી હતી. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તેમણે આપેલ ભગવો ઝભ્ભો પોતાની સાથે લઈ ગયા અને ઘરે બીજા કપડાંની સાથે સાચવીને મૂકી દીધો.
અમુક દિવસો પછી, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની માતાએ તેના કપડાં વચ્ચે આ ઝભ્ભો જોયો અને તેના વિષે પુચ્છા કરી. તે જાણવા માંગતી હતી કે તે એ ક્યાંથી લાવ્યો અને કોણે અને શા માટે આપ્યો. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ કહ્યું કે એમને મંદિરમાં એક યોગી મળ્યા હતા એમણે આપ્યો છે પછી તેની માતાએ બાબતમાં પૃછવાનું બંધ કરી દીધું: થોડા દિવસો પછી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એ ઝભ્ભો પોતાના માર્ગદર્શક કુપ્પામ્માલને બતાવ્યો. તેણીએ પણ પૃછ્યું કે આ ઝભ્ભો તને કોણે આપ્યો છે ? THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ જવાબ આપ્યો કે આ ઝભ્ભો તેને અરૂણાગીરી યોગીશ્વરાએ આપેલ છે.
કુપ્પામ્માલ અચંબામાં પડી ગયા. તેણીએ ઉગ્ર પ્રતિભાવ આપતાં કહ્યું કે યોગીશ્વરા આવો ઝભ્ભો THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યા વગર આપે જ નહીં. પછી તેણીએ જાણવા માંગ્યું કે છોકરો તેમને કેવી રીતે ક્યાં મળ્યો હતો. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ કહ્યું કે તે મંદિરના પાછળના ભાગમાં સ્મશાનમાં તેમને નિયમિત મળે છે. કુપ્પામ્માલને લાગ્યું કે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તેને બધી જ બાબતો કહેતો નથી. તેણીએ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને કહ્યું કે તું મને એ જગ્યાએ લઈ જા અને મને અરૂણાગીરી યોગીશ્વરને બતાવ. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM નિખાલસપણે તે અરૂણાગીરી યોગીશ્વરને જ્યાં મળતો હતો ત્યાં લઈ ગયા અને બૂમ પાડી "સ્વામી, સ્વામી." તેમ છતાં આ વખતે તેને કોઈ પ્રતિભાવ મળ્યો નહીં. સામાન્ય રીતે જેવો તે બૂમ પાડતો કે તરત જ સ્વામીજી આવી જતા હતા.
પોતાની નવાઈ વચ્ચે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને આ બધા મોટી ઉંમરના માણસો વચ્ચે પોતે અલગ છે એવું લાગ્યું નહીં અને તેની સાથે એક સરખો જ વ્યવહાર કરવામાં આવ્યો. પહેલી વખત THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને ભગવાં વસ્ત્રોના આનંદની અનુભૂતિ થઈ અને પોતે પણ આવા વસ્ત્રો પહેરવાની તીવ્ર ઈચ્છા અનુભવી.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ અરૂણાગીરી યોગીશ્વરને પૂછયું કે હું પણ ભગવો ઝભ્ભો પહેરી શરૂં. અરૂણાગીરી યોગીશ્વરે બીજા બધાએ પહેર્યો હતો એવો ભગવો ઝલ્ભો THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને આપ્યો અને તેણે તરત જ તે પહેરી લીધો. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM આજે પણ એ વડલા નીચે ઘણાં વરસ પહેલાં અરૂણાગીરી યોગીશ્વરે આપેલો ભગવો ઝભ્ભો સંભાળીને સાચવીને રાખે છે.
આ ભગવો ઝભ્ભો આજે બિદાડી આશ્રમમાં છે, અને એ વાતની સાબિતી આપે છે કે જે કંઈ બની ગયું હતું એ કોઈ સ્વપ્ન અથવા નાના બાળકે જોડી કાઢેલો કાલ્પનિક કિસ્સો નહોતો પરંતુ હકીકત હતી.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ યુવાન માસ્ટરને પૂછયું, ''આ જગ્યા શું છે ? આપણે ક્યાં છીએ ?'' અરૂણાગીરી યોગીશ્વરે કહ્યું કે આ મારો આશ્રમ છે. મારૂં ઘર છે, એ જગ્યા એ જ્યાં મેં શીખવ્યું છે. પછી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ પૂછયું, ''તો પછી હું જયારે તમને બોલાવું છૂં ત્યારે તમે આટલી ઝડપથી સ્મશાનમાં કેવી રીતે આવી શકો છો ?" અરૂણાગીરી યોગીશ્વરે કહ્યું, "એ કોઈ સમસ્યા નથી. હું તારી પાસે ઝડપથી પહોંચી શકું છૂં. ''
અરૂણાગીરી યોગીશ્વર એ દિવસે સાંજે છોકરાને મંદિરમાં પાછો લાવ્યા THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ દરરોજ તેમને મળવાનું ચાલુ રાખ્યું. છોકરાને આ યુવાન વિષે કે જે માટે શિક્ષક અને ઋષિ અથવા યોગી હતા, જે આધ્યાત્મિક
અને તેને જેટલું પણ યાદ આવ્યું એ બધું જ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ કુપ્પામ્માલને વિગતવાર કહી દીધું.
કુપ્પામ્માલ પોક મૂકીને રડી પડ્યા. તે બંધ ગુફાના દ્વાર સામે સાષ્ટાંગ લાંબી થઈ ગઈ અને હૈયાફાટ આક્રંદ કરવા લાગી; "માસ્ટર તમારા દર્શન કરવા માટે ઘણાં બધા લોકો વરસોથી રાહ જોઈ રહ્યા છે. તમે ક્યારેય દેખાયા નથી અને છતાં તમે હવે નાના છોકરા સાથે રમવાનું પસંદ કર્યું !''
કુપ્પામ્માલ શું કહી રહી હતી તે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સમજી શક્યા નહીં. તે ગહન પીડા અને તીવ્ર માનસિક વેદના સાથે સ્મશાનમાંથી મંદિરમાં જતા રહ્યા. તેણે કોઈક ને ગુમાવી દીધા હતા, એવી કોઈ વ્યક્તિ જેને તે પોતાની ખૂબ જ નજીક સમજતા હતા, અને જેને માટે તે ખોવાઈ જશે એવો તે વિચાર પણ ના કરી શકે. છોકરાએ તેના હીરોને ગુમાવી દીધા હતા. તેની સમજમાં એ નહોતું આવતું કે જયારે પોતાને કુપ્પામ્માલ પાસે તેમની ઓળખ સાબિત કરવાની જરૂર હતી અને પોતે સાચું બોલી રહ્યા છે તે બતાવવાની જરૂર હતી, ત્યારે જ અરૂણાગીરી યોગીશ્વર પોતે બોલાવ્યા ત્યારે કેમ ના આવ્યા તેને એવું લાગ્યું કે તેની સાથે વિશ્વાસઘાત થયો છે.
જેવા તે અરૂણાચલેશ્વરના મંદિરના ગર્ભગૃહમાં દાખલ ગયા, તો તેમણે જોયું કે અરૂણાગીરી યોગીશ્વરા અંદર શિવલીંગ ઉપર બેઠેલા હતા; દેવને બદલે તેમણે તેને જોયા ! તે રડી પડ્યા ''સ્વામી, સ્વામી !'' તમે અહીં છો. મેં તમને સમાધિ પર બોલાવ્યા ત્યારે તમે શા માટે ના આવ્યા ? કુપ્પામ્માલ અમ્મા કહે છે કે તમે જીવંત નથી. તે તમને જોવા માંગે છે.''
યોગી માત્ર ત્યાં બેસી રહ્યા અને મુસ્કુરાયા, પૂજારીઓને લાગ્યું કે છોકરાનું મગજ ખસી ગયું છે. તેમને અરૂણાગીરી યોગીશ્વરા દેખાતા નહોતા. તેઓ સમજી શક્તા નહોતા કે છોકરો કોની સાથે વાત કરી રહ્યો છે અથવા શા માટે અને શું કહી રહ્યો છે. તેમણે છોકરાને ગર્ભગુહમાંથી બહાર કાઢી મુક્યો. છોકરાએ બૃમ પાડવાનું ચાલુ રાખ્યું, "સ્વામી, મહેરબાની કરીને બહાર આવો ! બહાર આવો !"
છોકરાની અકળામણ જોઈને કુપ્પામ્માલ તેની તરફ હસી પડ્યા, તેણી એ પછયું, ''તેઓ કેવી રીતે આવે ? ક્યાંથી આવી શકે ? અહીંયા રહેવા માટે કોઈ જગ્યા જ નથી. હોય તો મને બતાવ !"
છોકરો, એક કબર જેવી જગ્યા તરફ ગયો, સામાન્ય રીતે અરૂણાગીરી યોગીશ્વર જ્યાંથી બહાર આવતા હતા એવું તેણે ધાર્યું હતું, એ સ્થાન પર પ્રવેશી શકાય એવી કોઈ ખુલ્લી જગ્યા ના જોઈને THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM આશ્ચર્યમાં પડી ગયા. ત્યાં માત્ર પથ્થરનો સ્લેબ હતો જે તેની નીચે પડેલાને ઢાંકતો હતો અને એ પથ્થર પર આકૃતિ કોતરેલી હતી. આ આકૃતિ પોતે જેને દરરોજ મળતો હતો એ અરૂણગીરી યોગીશ્વર જેવી જ લાગતી હતી.
આઘાતથી ગુંચવાઈ જઈને, ડરી જઈને THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ રડવાનું શરૂ કરી દીધું. તેને સમજાતું જ નહોતું કે શું બની રહ્યું છે. કુપ્પામ્માલ પોતાની સામાન્ય સમજણ અને છોકરાએ જે કંઈ કહ્યું હતું તેના સ્વીકારની વિરુધ્ધમાં પોતે જ કશું સમજી કે સ્વીકારી શક્તી નહોતી. કદાચ તે સમજી ગઈ હતી, પરંતુ તે સમજી હતી તેનો સ્વીકાર કરી શકતી નહોતી. જે બની ગયું હતું તેનો ખુલાસો કરી શકતી નહોતી. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM બેકાબુ બનીને રડી રહ્યા હતા.
કુપ્પામ્માલે પૂછયું, ''તેઓ કેવા દેખાતા હતા ? તેમણે શું કર્યું હતું ?'' તને એ ક્યાં લઈ ગયા હતા ? તેમણે શું કહ્યું હતું ? તું એમની સાથે કેટલો સમય રહ્યો હતો ? THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ જે કંઈપણ બની ગયું હતું એ બધું જ તેને સમજાવ્યું. સ્મશાનમાં પહેલી વખત અરૂણાગીરી યોગીશ્વર તેના તરફ આવતા કેવી રીતે દેખાયા, તેમણે છોકરો પોતાને કોઈપણ સમયે કેવી રીતે બોલાવી શકે છે, દરરોજ તેઓ કેવી રીતે મળતા હતા, તે તેને વિવિધ જગ્યાઓએ કેવી રીતે લઈ જતા હતા, વટવૃક્ષ વિષે, તેમની આસપાસના વૃધ્ધ માણસો વિષે
વહેલી સવારે છોકરો રોજ તેમને જે જગ્યાએ બોલાવતો હતો તે સ્થળ પર દોડી ગયો. તે જીવસમાધિની સામે બેઠો અને પશ્ચાતાપના આંસુ સારવા લાગ્યો. ''તમે શા માટે બહાર આવતા નથી ?'' તમે મારા પર ક્રોધિત થયા છો ? મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી દો. હું તમારા વગર જીવી શકીશ નહીં. મહેરબાની કરીને બહાર આવીને મને મળો મને દર્શન આપો, મારી સાથે વાત કરો, "તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.
એકાએક THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને પોતાની સામે અરૂણાગીરી યોગીશ્વરા દેખાયા, પરંત ખૂબજ જુદા સ્વરૂપમાં અરૂણાગીરી યોગીશ્વરા, છોકરો પહેલાં તેમને જે હાડમાંસના શરીરમાં, સ્થૂળ સ્વરૂપમાં જોતો હતો. તેવા સ્વરૂપમાં નહોતા. તેઓ ખૂબ જ અલગ સ્વરૂપમાં હતા. તેમનું આખું સ્વરૂપ પ્રકાશનું હતું તેજસ્વી અને અગમ્ય. અરૂણાગીરી યોગીશ્વરાના પગ જમીનને સ્પર્શ નહોતા કરતા તેઓ પારદર્શક અને ઝગમગતા સ્વરૂપમાં હતા.
અરૂણાગીરી યોગીશ્વરાએ અમાપ કરૂણા અને પ્રેમથી છોકરા તરફ સ્મિત કર્યું. તેમણે કહ્યું. ''હે પ્રિય, તું અને હું એક જ છીએ. આપણે ક્યારેય જુદા થઈ શકીએ જ નહીં. પરંતુ ખેલ પૂરો થઈ ગયો છે. તને હવે મારી ખોટ ક્યારેય નહીં સાલે. તું મારાથી ક્યારેય અલગ નહીં થાય. આપણે એક જ છીએ.
આટલું કહેતા કહેતા અરૂણાગીરી યોગીશ્વરાનું સ્વરૂપ છોકરાની અંદર એકરૂપ થઈ ગયું અને તેની નજર સામેથી અદેશ્ય થઈ ગયું. એ ક્ષણથી પછી ક્યારેય THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને પોતે અરૂણાગીરી યોગીશ્વરાથી અલગ છે એવું લાગ્યું જ નથી. તેઓ અત્યારે તેમનો જ ભાગ છે એવું લાગે છે, તેના પર ગહન પરિપૂર્ણતા, દિવ્ય આનંદ તેમના પર ઉતરી આવ્યો હતો એ પ્રેમ, કરૂણા, બધી જ હકારાત્મક લાગણીઓના ધસમસતા પ્રવાહની તેના સર્વોચ્ચ સ્તરે વર્ષા હતી.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને સમજણ ના પડી કે હવે યોગી શા માટે પ્રતિભાવ આપતાં નથી, પહેલાં જે રીતે બહાર આવતા હતા, એમ શા માટે આવતા નથી ? તે ખૂબ જ વ્યથિત હૃદયે પોતાને ઘેર જતા રહ્યા. તેના માટે આ સંવેદનાત્મક ઘડી હતી. એક સ્તરે એના મનમાં શાંતિ હતી કે તેમણે ગર્ભગૃહમાં યોગીને પોતાની તરફ મુસ્કૂરાતા જોયા હતા. તેને ખુશી હતી કે તેણે તેમને બિલ્ફુલ ગુમાવી દીધા નથી. બીજા સ્તરે એ મુંઝવણમાં હતો કે તેમણે તેને પ્રતિભાવ નહોતો આપ્યો.
છોકરાને નવાઈ લાગી કે શું ખોટું થયું છે ? શું મેં યોગી વિષે કુપ્પામ્માલને વાત કરીને ખોટું કર્યું છે ? શું એ વાત અમારા બંન્ને, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM અને અરૂણાગીરી યોગીશ્વરા વચ્ચેનું રહસ્ય હતું કે જેના વિષે બીજા કોઈને જાણ ના થવી જોઈએ ? શું મેં મારી બેદરકારીથી મારા મિત્રને ગ્રમાવી દીધા છે ? પછી ભલે તે અજ્ઞાનતામાં થઈ હોય. શું યોગી મારા પર ક્રોધિત થયા છે ? શું તેઓ મને મળવા ક્યારેય નહીં આવે ?
એ કરમાવી નાંખે તેવી પીડા હતી. પોતાની જાતનો હિસ્સો ગુમાવી દેવાની પીડા હતી; તેણે પહેલાં ક્યારેય નહીં અનુભવેલી પીડા હતી. તે બેકાબુ બનીને ડૂસકાં ભરી રહ્યા હતા. તેના ગાલ પર આંસુની ધારાઓ વહી રહી હતી. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM દોસ્ત ગુમાવી દીધા બદલ વિલાપ કરી રહ્યા હતા.
છોકરાએ આખી રાત માનસિક યાતનામાં તરફડીયા મારતાં મારતાં પસાર કરી. તેને લાગ્યું કે તે સવારે ઉઠી શકશે નહીં.
એ દિવસે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના બચપણનો અંત આવી ગયો. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનું ચાલવાનું, બીજા લોકો સાથે વાતચીત કરવાનું વધારે પુખ્ત બની ગયું. તેવી અનુભૃતિ અને પોતાના એન્લાઈટેન્મેન્ટ સાથે જ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM પૂર્ણ વિકસિત બની ગયા.