KAILASA Library/નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)/નિત્યાનંદમSign in
નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)

નિત્યાનંદમ

સાધકો માટેનો મેડિટેશનનો ઉચ્ચતર કાર્યક્રમ આમાં માસ્ટરની હાજરી અને તીવ્ર શક્તિ ક્ષેત્રથી સાધક નિત્યાનંદની સ્થિતિમાં પહોંચી જાય છે એમાં મેડિટેશન. સેવા, માસ્ટરની હાજરીમાં બેસવું વિ. પદ્ધતિઓનો સમાવેશ થાય છે.