KAILASA Library/નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)/પૂર્વ જન્મોSign in
નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)

પૂર્વ જન્મો

ઘણાં લોકોએ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને પૂછયું કે તમે બીજા કોઈ માસ્ટરનો નવો અવતાર છો ? એક સ્તરે તેમનો ખુલાસો એ છે કે બધી જ એન્લાઈટેન્ડ હસ્તીઓ પાછી બ્રહ્માંડીય શક્તિમાં એકરૂપ થઈ જતી હોય છે અને તેથી જ બધા જ એન્લાઈટેન્ડ માસ્ટરોની શક્તિઓ એક જ હોય છે.

તેમ છતાં બીજા સ્તરે, એવું લાગે છે કે અમુક ખાસ વિશિષ્ટ લાક્ષણિક્તાઓ નવા જન્મમાં સાથે આવે છે. કૃષ્ણા, જ્યારે અવતરે ત્યારે કદાચ વાંસળી અને મોર પીંછ સાથે ના પણ લાવે તો પણ પછીના નવા અવતારોમાં પૂર્ણાવતાર રહે છે.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ વિવિધ સમયે ઈશારાઓ કર્યા છે કે તેમનો છેલ્લો અવતાર લગભગ ૩૦૦ વરસ પહેલાં દક્ષિણ ભારતમાં થયો હતો. તેમણે કહ્યું છે કે યોગ્ય સમયે આ વિષેની માહિતીની જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આજે તો આપણે તેમની હાજરીનો આનંદ માણી રહ્યા છીએ !

પ્રકરણ - પ