નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)
લાઇફ બ્લીસ પ્રોગ્રામ લેવલ-૩ આત્મ સ્ફૂરણા પ્રોગ્રામ (LBP Level-3 ATSP)
તમારા "'સ્વ'' સાથે અનુસંધાન કરો. આ તલસ્પર્શી કાર્યક્રમ મનની કાર્યપદ્ધતિનું સ્પષ્ટ રીતે વિશ્લેષણ કરી, મનથી
દોરવવાને બદલે મનના સ્વામી કેવી રીતે બનવું તે અનુભવજન્ય રીતે બતાવે છે. તત્કાલ સ્પષ્ટતા અને સંશ્લેષણ પેદા કરવા માટે એ વિલક્ષણ બૌદ્ધિક સમજણ સાથે શક્તિશાળી મેડિટેશન શીખવે છે.
લાઇફ બ્લીસ પ્રોગ્રામ લેવલ ૩ - ભક્તિ સ્ફૂરણા પ્રોગ્રામ
(LBP Level-3 BSP)
તમારી ઉપાસના પૂર્ણ કરો.
આ કાર્યક્રમ બીજાઓ અને તમારા 'સ્વ' સાથે જોડાવાના વિવિધ પરિણામોને પ્રગટ કરે છે. એ સ્પષ્ટ રીતે બતાવે છે કે સંબંધ એ તમારા પોતાના અજ્ઞાત પાસાઓને ઉજાગર કરી તમારી સમક્ષ પ્રગટ કરે છે.