KAILASA Library/નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)/લાઇફ બ્લીસ પ્રોગ્રામ લેવલ-૨, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સ્ફુરણા પ્રોગ્રામ (LBP Level-2. NSP) મૃત્યુનું રહસ્યોદ્‌ઘાટનSign in
નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)

લાઇફ બ્લીસ પ્રોગ્રામ લેવલ-૨, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સ્ફુરણા પ્રોગ્રામ (LBP Level-2. NSP) મૃત્યુનું રહસ્યોદ્‌ઘાટન

આ મેડિટેશન કાર્યક્રમ મૃત્યુની પ્રક્રિયા પરથી પડદો ઉઠાવીને જીવવાની કળા ખુલ્લી કરે છે. આ કાર્યક્રમ ગુનાહિત ભાવ, આનંદ, પીડા વગેરે આપણી સાથે વણાઈ ગયેલી અજાગૃત લાગણીઓથી જે બધી જ મૃત્યુના અંતિમ ડરમાંથી ઉભી થાય છે, મુક્ત થવા માટે અવકાશ ઉભો કરે છે એ કુદરતી સમજ શક્તિ, સ્વયં સ્ફુરિત ઉત્સાહ પ્રેરિત નવા જીવનનું પ્રવેશદ્વાર છે.