KAILASA Library/નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)/લાઇફ બ્લીસ ટેકનોલોજી (LBT)Sign in
નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)

લાઇફ બ્લીસ ટેકનોલોજી (LBT)

જીવન વિજ્ઞાનનો વિનામૂલ્યે નિવાસી કાર્યક્રમ

બ્લીસ ટેકનો લો જી લાઈફ (LBT)એ ૧૮ થી ૩૦ વર્ષના યુવાઓ માટેનો નિવાસી કાર્યક્રમ છે. પૂર્વની વૈદિક શિક્ષણ પદ્ધતિ આધારીત આ કાર્યક્રમ આધુનિક યુવાવર્ગને સારી શારિરીક, માનસિક અને લાગણી વિષયક આરોગ્ય અને વ્યવહારૂ જીવન માટે કારીગરી શીખવવા માટે ડીઝાઇન કરેલ છે

સર્જનાત્મક સમજણ અને નિખાલસતા પોષીને તથા વ્યવહારૂ કારીગરી શીખવીને તે આર્થિક રીતે સ્વાવલંબી અને આધ્યાત્મિક રીતે પરિપૂર્ણ યુવા તૈયાર કરે છે. સૌથી વધુ તો એ જીવન મુક્ત માસ્ટર સાથે રહેવાની અને તેમની પાસેથી શીખવાનું જીવનમાં ક્યારેક જ મળતી અમૂલ્ય તક આપે છે.