KAILASA Library/નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)/પ્રકરણ - ૩Sign in
નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)

પ્રકરણ - ૩

પરમહંસનો સાક્ષાત્કાર થાય છે

શિવનો ઉલ્લેખ છે. જે ચંદ્રશેખરન છે. ચંદ્રથી સુશોભિત છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM નો જન્મ મારાગાઝી (ડિસેમ્બર-જાન્યુઆરી) તામિલ મહીનામાં થયો હતો. ભગવાન કૃષ્ણ પોતાને મહિનાઓમાં પોતે મારાગાઝી એટલે કે હું માગશર સાક્ષાત્કાર છૂં, એમ ઓળખાવે છે. આ મહિનો બ્રહ્મ મુહુર્તમાં છે - દિવ્ય હસ્તીઓ અને દેવોનો છે, તેમની વહેલી સવારનો છે જે દિવસનો સૌથી વધુ પવિત્ર સમયગાળો છે. આ મહિનામાં જ ઘણા મહાન ઋષિઓ અને એન્લાઇટેન્ડ માસ્ટરોએ જન્મ લીધો છે; રમણ મહર્ષિ, જે કૃષ્ણમૂર્તિ, શારદામણિ દેવી, એશાદ્દ સ્વામી, વિવેકાનંદ અને બીજા ઘણાં બધા આ મહિનામાં જન્મ્યા છે. આ મહિનાને સૌથી વધુ પવિત્ર માનવમાં આવે છે.

(ક્વોન્ટમ)આધ્યાત્મિકતાનું આવશ્યક પરિમાણ

તિરૂવન્નામલાઈમાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM નો જન્મ અષ્ટમીના દિવસે થયો હતો. આ ચંદ્રકળાનો આઠમો દિવસ છે. અષ્ટમી દુનિયાદારીનો દિવસ મનાય છે, તેથી વૈરાગીઓ માટે તે દિવસ પસંદગી યોગ્ય ગણાતો નથી. પૌરાણિક કથામાં અષ્ટમીને દિવસે કૃષ્ણની પ્રાર્થના કરવામાં આવે છે. પોતાનું વચનપાળવા અને દુનિયામાં એ સાબિત કરવા કે દ્દુનિયાદારીની વ્યક્તિ, અનુકૂળતાવાળી ભૌતિક જીંદગી જીવતાં જીવતાં જીવતાં પણ આધ્યાત્મિક્તાની ખાતરી કરાવી શકે છે: કૃષ્ણે અષ્ટમીના દિવસે જન્મ લેવાનું નક્કી કર્યું હતું.

કૃષ્ણાની ફિલોસોફીની પરંપરામાં એવું ઘણું બધું છે, જે આજે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ના આધ્યાત્મિકતાના આવશ્યક પરિમાણમાં ભૌતિક્તા અને આધ્યાત્મિક્તાનું મિલન થાય છે. અને ભૌતિક સફળતા અને આધ્યાત્મિક ક્રાંતિ સંયુક્ત રીતે સળંગ જોડાયેલાં છે તેવો ઉપદેશ આપે છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે, સામાન્ય જિંદગી અને કુટુંબ, કારકીર્દી પૈસા અને સફળતાના ભૌતિક ધ્યેયો તેમજ પરિત્યાગ કરવાના આધ્યાત્મિક મૂલ્યો વચ્ચે પસંદગી કરવાની જરૂર નથી.

અવતાર અને પરમહંસ તિરૂવન્નામલાઈમાં જન્મે છે : સચેત જન્મની કથા

મહાન પર્વત અરૂણાચલની ભવ્યતા અને જયોતિર્લીંગ અરૂણાચલેશ્વરના પવિત્ર શક્તિ કેન્દ્રમાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM અરૂણાચલમ્ અને લોકનાયકીના બીજા બાળક તરીકે જન્મ્યા.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તેમના સચેત જન્મને યાદ કરતાં કહે છે :

અંધારૂં પણ નહોતું કે સંપર્ણ પ્રકાશ પણ નહોતો; સંદિગ્ધ રંગથી પૃથ્વી ઘેરાયેલી હતી. એકાએક એક વિસ્તારમાં તેજસ્વી પ્રકાશ દેખાયો જેને હવે હું દક્ષિણ ભારત તરીકે જોઉં છૂં. એ દેદીપ્યમાન પ્રકાશમાં ઝળહળાટ કરતા ખરતા તારાના સ્વરૂપમાં પ્રવેશ્યો. બીજી જ ક્ષણે મેં મારી અંતર્દષ્ટિથી અરૂણાચલને ધારી લીધો. અને મેં ફરી એક વખત શરીર ધારણ કર્યું. હું મારી માતાના ગર્ભમાં દાખલ થયો.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ની માતાએ શોધી કાઢ્યું કે તે જયારે તિરૂપતિના પવિત્ર શહેરની યાત્રા પર હતી, ત્યારે તેની સાથે તેનું બીજું બાળક હતું. તે બિમાર હતી અને ડોક્ટરે તેને તપાસીને કહ્યું કે તેણી સગર્ભા છે. આવી રીતે ભગવાન વિષ્ણુના બીજા સ્વરૂપ વેન્કટેશ્વરા સાથેનો THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM નો સંબંધ તેના જન્મ પહેલાં જ તિરૂપતિમાં જોડાયો હતો. તેની માતાને પહેલા ખોળે દીકરો હતો. એટલે તેની ઈચ્છા દીકરી અવતરે તેવી હતી અને જ્યારે બીજો પણ દીકરો જન્મ્યો, ત્યારે તે થોડી નિરાશ થઈ ગઈ હતી !

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM નો જન્મ, દક્ષિણ ભારતમાં તિરૂવશ્રામલાઈના પવિત્ર શહેરમાં ૧૯૭૮માં જાન્યુઆરીની પહેલી તારીખે થયો હતો. સ્થાનિક રિવાજ મુજબ તેનું નામ તેના નાનાજી રાજશેખર પરથી પાડવામાં આવ્યું હતું. નામમાં

આ ખ્યાલે, એવા ઘણાં લોકો જે પસંદગી કરવા બાબતમાં દોષ ભાવનાની લાગણી અનુભવતા હતા એમની એ લાગણી દુર કરીને THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એ તેમની જ્યંદગીનું રૂપાંતરણ કર્યું છે.

મહાભારતમાં, માર્કન્ડેય ઋષિએ યુધિષ્ઠિરને એક સુંદરવાર્તા કહી છે :

એક કૌશિક નામનો સંન્યાસી હતો, જેણે અલૌકિક અને ભક્તિભાવ ભર્યા સાધુ તરીકેની આધ્યાત્મિક જિંદગી જીવવાની તૈયારી માટે બ્રહ્મચર્ય વ્રત પાળવાની પ્રતિજ્ઞા લીધી હતી.

એક દિવસ એ એક વૃક્ષની નીચે બેસીને મંત્રોનો જાપ કરતો હતો. એવામાં એક બગલો એ વૃક્ષ ઉપર આવીને બેઠો અને તેના માથા પર ચરક્યો. કૌશિકે ઉંચે એ બગલા સામે નજર કરી અને તેની ગુસ્સા ભરી નજરથી બગલો મરી ગયો અને નીચે પડ્યો.

બગલાને મરેલી હાલતમાં નીચે પડેલો જોઈને કૌશિકને ઘણું દુઃખ થયું. તેને અફસોસ થયો કે તેના મનમાં પેદા થયેલ રાક્ષસી વિચારે, એક ક્ષણના ગુસ્સામાં એક નિર્દોષ પક્ષીનો જીવ લીધો.

થોડા સમય પછી તેને ભૃખ લાગી અને તેની આધ્યાત્મિક શિસ્ત મુજબ િભક્ષા લેવા ગામમાં ગયો. તે ભિક્ષા લેવા માટે એક ઘરના દરવાજે ઊભો રહ્યો.

એ જ સમયે ઘરધણી થાકેલો અને ભૂખ્યો ઘરે આવ્યો અને તેની પત્ની તેના પગ ધોવામાં અને તેને જમાડવાનાં કામમાં લાગી ગઈ. કૌશિકે વિચાર્યું કે તેણી તેનું કામ પતાવ્યા પછી પોતાને ભિક્ષા આપશે એ આશામાં રાહ જોવા લાગ્યો.

ઘણો સમય રાહ જોયા પછી કૌશિક વિચાર્યું કે તેણી હું બહાર રાહ જોઇ રહ્યો છું એ ભૂલી ગઈ લાગે છે. ગમે તેમ, પેલી સ્ત્રી તેના પતિનું કામ પુરુ કરીને સંન્યાસીને ભિક્ષા આપવા બહાર આવી.

તેણીએ કહ્યું, "મને માફ કરજો, તમારે લાંબો સમય રાહ જોવી પડી."

કૌશિક ઉશ્‍કેરાઈ ગયો અને કહ્યું, "દેવી, તમે મને ખૂબ જ લાંબો સમય રાહ જોવડાવી છે. સંન્યાસી પ્રત્યે આવી ઉદાસીનતા સારી ના કહેવાય"

સ્ત્રીએ કૌશિકને કહ્યું, "મહેરબાની કરીને મને માફ કરી દો. હું માર પતિને જમવાનું પીરસતી હતી એટલે મોડું થઈ ગયું. "

કૌશિકે ધ્યાન દોર્યું, "પતિના કામ પાછળ ધ્યાન આપવું સાચું અને યોગ્ય છે, પરંતુ સંન્યાસીની ઉપેક્ષા કરવી જોઈએ નહીં. તમે ઘમંડી સ્ત્રી લાગો દળે. "

તેણીએ કહ્યું, ''મારા પર ક્રોધિત ના થાવ, અને યાદ રાખો કે મેં તમને રાહ જોવડાવી કારણ કે હું મારા પતિની સેવા કરવાની ફરજ નિભાવી રહી હતી. હું કોઈ બગલો નથી કે જેને તમારો હિંસક વિચાર મારી શકે, અને તમારો ક્રોધાવેશ એક પતિપરાયણ સ્ત્રીને કશું જ નુકસાન નહીં કરી શકે."

કૌશિક અચંબો પામી ગયો. તેને નવાઈ લાગી કે આ સ્ત્રીને બગલાની વાતની કેવી રીતે જાણ થઈ ગઈ.

સ્ત્રીએ આગળ કહ્યું, "ધ્રહ્મચારી તમે ફરજ પાલનનું રહસ્ય જાણતા નથી, અને તમે એ પણ જાણતા નથી કે ગુસ્સો માણસમાં રહેલો સૌથી મોટો દુશ્મન છે. તમને ભિક્ષા આપવામાં મોડું થયું એ બદલ ક્ષમા કરી દો.

મિથિલા નગરીમાં જાવ અને ત્યાં રહેતા ધર્મવ્યાધ પાસેથી યોગ્ય જીવન જીવવાના રહસ્યનું જ્ઞાન મેળવો."

કૌશિક આશ્ચર્ય પામી ગયો. તેણે કહ્યું, "હું તમારી સલાહનો હક્કદાર છું અને તે મારા સારા માટે છે. ભગવાન તમારું કલ્યાણ કરે."

આમ બોલીને તે મિથિલા તરફ ચાલ્યો ગયો.

કૌશિક મિથિલા પહોંચ્યા અને ધર્મવ્યાધની તપાસ કરી, તેને એમ હતું કે તે કોઈ સામાન્ય જિંદગીની ધાંધલ-ધમાલ ભરેલી જીદગીથી દૂર એકાંતમાં એકાદ આશ્રમમાં રહેતા હશે.

તે આ મહાન શહેરના સુંદર મકાનો વચ્ચે આવેલા અદ્દભૂત રસ્તાઓ અને બગીચાઓ વચ્ચે ચાલવા લાગ્યો અને એક કસાઈની દુકાન પર પહોંચ્યો, જયાં એક માણસ માંસ વેચી રહ્યો હતો. તેની નવાઈની હદ તો ત્યારે આવી ગઈ, જ્યારે તેણે જાણ્યું કે આ કસાઈ જ ધર્મવ્યાધ છે.

કૌશિક અતિશય આધાત પામી ગયો અને સખત સૂગ ચડવાને લીધે દૂર ઊભો રહી ગયો. કસાઈ તરત જ પોતાની બેઠક પરથી ઊભો થયો અને કૌશિક પાસે આવીને પૂછયું, ''આદરણીય સ્વામી આપ સારા છો ને ? શું તમને પેલી પતિવ્રતા સ્ત્રીઓએ મારી પાસે મોકલ્યા છે ?

કૌશિક વિસ્મયથી દિગ્મૂઢ બની ગયો.

''આદરણીય મહાત્મા, હું જાણું છું કે આપ મારી પાસે શા માટે પધાર્યા છો. ચાલો આપણે ઘરમાં જઈએ. " આમ કહીને કસાઈ તેને પોતાના ઘરમાં લઈ ગયો, જ્યાં કૌશિકે એક સુખી કુટુંબ જોયું અને કસાઇને પોતાના માતા પિતાની ભક્તિભાવથી સેવા કરતો જોયો.

કૌશિકે કસાઈ પાસેથી ધર્મનું અને માણસની ફરજુનું શિક્ષણ મેળવ્યું. પછી તે પોતાને ઘરે પાછો ફર્યો અને પહેલાં જેની અવગણના કરી હતી તે માતા પિતાની સેવા કરવાનું ચાલુ કર્યું.

બ્રહ્મચારીને કહેલી વ્યાધગીતા સમજાવે છે કે માણસ સામાન્ય ગૃહસ્થ જીવ જીવતાં જીવતાં પણ મોક્ષ પ્રાપ્તિ કેવી રીતે કરી શકે છે.

ભાવિના એંધાણ સમી અસાધારણ ઘટના

હિંદુ ધર્મશાસ્ત્રોમાં મહાન ગ્રંથ ભાગવતની શરૂઆતમાં મહર્ષિ વ્યાસ, ભગવાન કૃષ્ણને આ શબ્દોથી આહ્યાહન કરે છે : 'તમારી દિવ્યતાની કથાની શરૂઆત કરતાં પહેલાં તમારા સિવાય એવું કોણ છે જેને હું યાદ કરું !'

આ જ પ્રકાશમાં, આપણે આ કથા, એક અવતારની કથા શરૂ કરી છે. તો આપણે આ પૃથ્વી પર THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM રૂપે અવતરેલ શક્તિને યાદ કરીએ.

આપણી સાથે વાત કરતી વખતે એક વખત માસ્ટરે કહ્યું હતું. "હું જયારે મારા જન્મ અને જિંદગી વિષે વાત કરું છૂં, ત્યારે હું બિલફુલ જાણતો નથી હોતો કે હું મારી જાતને કેવી રીતે વ્યક્ત કરીશ. હું જાણતો હોતો નથી કે તે પોતાની જાતે જ કેવી રીતે વ્યક્ત થઈ જાય છે. હું બસ, એ શક્તિને અને તમને બધાને નમન કરું છું. તે શક્તિને જે રીતે કામ કરવું હોય તે રીતે કરવા દઉં છું.''

માસ્ટરે કહ્યું છે કે જન્મ સચેત હતો અને અદ્ ભૂત હતો એ અનુભવ, અનુભવકર્તા અને અનુભૂતિ અલગ અલગ નહોતા; બધું જ એક હતું. ત્યાં

કોઈ દ્વેત નહોતું. અનુભવ, અંધારાથી અંધારૂં છવાયેલું હોય અને પ્રકાશ, પ્રકાશથી છવાયેલો હોય તેવો હતો. તે શુધ્ધ ચેતના હતી; તે જીવંત શક્તિ હતી. તે શુધ્ધ ચેતના હતી સત્તુ, ચિત, આનંદ. શુધ્ધ ચેતના આવી હોય છે: તે આવી જ હોવી જોઈએ. તે જીવંત (સતુ) છે, તે જાણે છે અને તે જીવંત દિવ્યઆનંદ (આનંદ) માં છે; આવી રીતે તે સત્ ચિત આનંદ છે.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તેમની જન્મ પ્રક્રિયાનું વર્ણન ત્રણ ક્ષણોના ત્રણ દેશ્યોમાં કરે છે. પહેલું દ્રશ્ય હતું, દક્ષિણ ભારતમાં એક જગ્યામાંથી ઉદ્દ્ભવતી જયોતના પ્રકાશને ગ્રહણ કરવો. બીજુ દ્રશ્ય હતું, પોતે શક્તિરૂપે એ પ્રકાશમાં તરી રહ્યા હતા. ત્રીજું દ્રશ્ય હતું, અરૂણાચલ પર્વત અને તિરૂવશ્રામલાઈના દેવતાની સચેત જાગૃતતા તે જાણી ગયા હતા કે પોતે આવી પહોંચ્યા છે.

જયારે જીવ, બીજા શરીર માટે જૂનું શરીર છોડે છે, ત્યારે બીજું શરીર શોધવા માટે તેની પાસે ત્રણ ક્ષણો હોય છે. આત્મા, શિશુનું શરીર દુનિયામાં પ્રવેશે તે પહેલાં જ નવા શરીરમાં પ્રવેશ કરે છે, શરીર માનું ગર્ભાશય છોડે તે પહેલાં જ આ સમય બિંદ્દ સુધી ગર્ભસ્થ શિશુનું શરીર માતાની જીવન શક્તિનો ભાગ હોય છે; તેને તેની પોતાની જીવન શક્તિ હોતી નથી.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તેમના જન્મ પહેલાંની આ ત્રણ ક્ષણોના ત્રણ દૃશ્યોનું વર્ણન કર્યું છે હિંદુ ખ્યાલ મુજબ ક્ષણ સમય વિષેનો ખ્યાલ છે. જે લોકોના હલનચલનથી માપી શકાય તેવું આંકડાકીય માપ નથી. ક્ષણ બે વિચારો વચ્ચેનો સમય છે અને મનની સ્થિતિ પર આધારિત છે. જે વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોય છે. જીવ પોતાના ભૂતકાળના સંસ્કારોના આધારે શરીર પસંદ કરે છે. એન્લાઈટેન્ડ આત્માના કિસ્સામાં જેને શેષ સંસ્કારો હોતા નથી, તે અસ્તિત્વ છે, પરાશક્તિ નક્કી કરે છે કે તેણે ક્યાં જવાનું છે જે જીવો સંસ્કારો સાથે હોય છે તે બધા જ કિસ્સામાં, તે પૂર્વ

જન્મના સંસ્કારો, સાથે આવેલી યાદો અને વાસનાઓ, પછીના માતા પિતા, પછીનું સ્થળ અને પછીની જીંદગી પસંદ કરે છે. નવું શરીર તેના પ્રારબ્ધ કર્મો સાથે, ચાલકબળ સાથે જે તેની પૂર્વ જન્મની વાસનાઓ હોય છે, તેની સાથે જ જન્મે છે.

પર્વ શરીર જ્યારે કોમામાં સરી પડે છે, જીવ જ્યારે તે શરીર છોડે છે ત્યારે શક્તિના ઔપચારિક સ્તરે વાસનાની યાદો ખોવાઈ જાય છે. આત્માને તેણે પહેલાંના શરીરને જે હેતુ સાથે છોડયું હતું તે લાંબો સમય યાદ રહેતું નથી. તે તેના પ્રારબ્ધ કર્મો ભૂલી જાય છે. સચેત જન્મ આ યાદોને જાળવી રાખવા સક્ષમ હોય છે; તે પોતાની હાલની જિંદગીનો હેતુ યાદ રાખવા સક્ષમ હોય છે. જ્યારે પ્રારબ્ધ યાદ હોય ત્યારે તેને પરિપૂર્ણ કરવું શક્ય છે; બસ એક જ બાબતની જરૂર હોય છે, તે છે જાગૃતતા.

કહેવાય છે કે જ્યારે બુધ્ધનો જન્મ થયો કે તરત જ તેઓ ચાલ્યા હતા. આમ કહેવાનો મતલબ એ છે કે તે જન્મ્યા તે ક્ષણે પોતે જાગૃત હતા. આવું જ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM માટે છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ કહ્યું છે કે તે સગર્ભા માતાઓ સાથે એવી પધ્ધતિઓ પર કામ કરી રહ્યા છે જેથી માતાઓ તેમના બાળકોને સચેત જન્મ આપી શકે.

આપણે પહેલાં જોયું તેમ બાળક THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનો જન્મ પહેલી જાન્યુઆરી, નવા વરસને દિવસે થયો હતો. તેમનો જન્મ ચમકતા તારો, ચિત્રા નક્ષત્રમાં તામિલ મહિનાના ચંદ્રકાળના અઢારમાં દિવસે થયો હતો, જે ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ છે. હિંદુ અંકગણનામાં ૧૮ની સંખ્યા શુભ-માંગલિક મનાય છે. ભગવદ્ ગીતામાં પણ ૧૮ અધ્યાય છે. જે બીજા શુભકાર્યનો સંકેત છે.

સાથે તેમના ફુટુંબના આંબાનો અભ્યાસ કરીએ છીએ, ત્યારે ક્યારેક ગુંચવણમાં ૫ડી જઈએ છીએ કે તેમના વડવાઓ અલગ અલગ જાતિના છે. તદૃઉપરાંત આ અટકો સૈવા વલ્લારો પણ વાપરતા હતા. ખાસ કરીને બીજા જાતિ સમૂહો સામાન્ય રીતે તેનો ઉપયોગ કરતા હતા.

તેમના માતા-પિતાના કહેવા મુજબ તેમનું આ બીજું બાળક તેના જન્મ વખતે રડ્યું નહોતું; તેનો આત્મા ખૂબ જ શાંત અને અનુકૂળ હતો; તે જીવંત છે કે નહીં તેની ખાતરી કરવા માટે ડોક્ટરને તેને ટપલી મારવી પડી હતી ! જન્મ સમયે કોઈપણ પીડા ન હોતી. માતાનું વજન અને કદના આધારે ડોક્ટરોને અપેક્ષા હતી કે જોડિયા બાળકો હશે અને તેનું વજન ૧૦ પાઉન્ડ અંદાજ્યું હતું !

બાળકનો જન્મ કન્યારાશિ અને કન્યા લગ્નમાં થયો હતો, જે સામાન્ય રીતે છોકરીના જન્મની સંભાવના દર્શાવે છે, કુટુંબના પંડિતે જયારે તેની જન્મ-કુંડળી દોરી ત્યારે તેમણે જોયું કે ગ્રહો અને તારાઓની સ્થિતિ એવી સુસંગત ગોઠવાયેલી હતી કે તેમણે તેમની જયોતિષ તરીકેની જીંદગીમાં ક્યારેય જોઈ ન હોતી. ખૂબ જ ગહન અભ્યાસ કરી અને ગણતરીમાં પોતાની કોઈ ભૂલ નથી થતી તેની ખાત્રી કર્યા પછી ચોંકી ગયેલા જયોતિષીએ માતા પિતા સમક્ષ જાહેર કર્યું કે બાળક 'રાજા સંન્યાસી' બનશે. પંડિતે પોતાને બાળકની જન્મ કુંડળી બનાવવાની તક મળી એ બદલ ભાગ્યશાળી માની અને આ બાળકનું ભવિષ્ય ભાખ્યા પછી, જોષ જોવાનું કામકાજ છોડી દીધું.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના માતા-પિતા આ ભવિષ્ય કથનથી ખુશ નહોતા. તેમ છતાં મોટાભાગના ફુટુંબો સંતોને માન આપતા હોય અને પવિત્ર લોકોની પૂજા કરતા હોય તો પણ કોઈ માતા-પિતા એવું ઈચ્છતા નથી કે તેમનું પોતાનું

જયારે આવી શુભ શક્તિ પૃથ્વી પર પ્રવેશ કરે છે ત્યારે પૃથ્વી તેની ઉજવણી કરે છે, સમગ્ર અસ્તિત્વ તેની ઉજવણી કરે છે. માટે જ કહેવાય છે કે જયારે કૃષ્ણાનો જન્મ થયો હતો ત્યારે દેવી-દેવતાઓએ આશીર્વાદ વરસાવ્યા હતા અને ઉજવણીમાં નૃત્ય કર્યુ હતું. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનો જન્મ દિવસ આખી દ્દુનિયા દરેક વરસે ઉજવે છે, તે નવા વરસનો દિવસ છે !

માસ્ટરના જન્મ વખતે, શક્તિને ધરતી પર ઉતારવા માટે સામૂહિક ચેતનાના સ્તરમાં એક છિદ્ર પાડવામાં આવે છે. જ્યારે આવો માર્ગ ખુલ્લો કરવામાં આવે છે ત્યારે તેનો ઉપયોગ સામૃહિક ચેતનામાં પાછા ફરવા માટે પણ થઈ શકે છે. માટે જ માસ્ટરનો જન્મ દિવસ માંગલિક હોય છે અને તેને જયંતી કહેવામાં આવે છે. આ જયંતી શબ્દનનો અર્થ છે, 'તે આવ્યા, પૃથ્વીની મુલાકાત લીધી અને તે જાય છે.' આ મંગલ દિવસે માસ્ટરની નિરાકાર શક્તિ પર ધ્યાન કરવાથી માણસને સામૂહિક ચેતનાની ઝાંખી થાય છે અને તેને તેની સાથે એકાત્મકતા અનુભવવાની તક મળે છે.

મેં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના જન્મ વિષે તેમની માતાને પૂછયું ત્યારે તેણે મુસ્ક્રરાઈને કહ્યું, ''તે મોટું બાળક હતું પરંતુ સરળ અને પીડારહિત પ્રસૂતિ થઈ હતી.''

પોતાના જીવનમુક્તિ પહેલાનાં આ વર્ષેામાં તેઓ શ્રી આ પૃથ્વીમાં લોકોને જાગૃત અને સ્વસ્થ રીતે મળતા હતાં. અસ્તિત્વએ તેમને માટે નિર્માણ કર્યું હતું, તે મુજબ તેમના જન્મ સાથે આવેલ સત્વગુણને તપ અને પરિવ્રજકા દ્વારા ખેરવતાં ગયા.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનો જન્મ, તામિલનાડુમાં ધાર્મિક લોકોની સૈવા વેલ્લાલા જાતિમાં થયો હતો. આ જાતિમાં લોકો ચાર પેટા જાતિઓ, નયનાર, ચેટ્ટીયાર, મુદલીયાર અને પિલ્લેઈમાર તરીકે ઓળખાય છે. આપણે જયારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

થયા અને જતાં જતાં કહ્યું કે આ ઘરની દરેક પેઢીમાં ઓછામાં ઓછી એ વ્યક્તિ પોતાનું જીવન ભિક્ષાવૃત્તિથી પસાર કરશે જ.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના જન્મ પછી તેમના ફટુંબની ઘણી પેઢીઓથી ચાલ્યો આવતો પેલા સંન્યાસીએ આપેલો શાપ દૂર થઈ ગયો. એવું કહેવાય છે કે એન્લાઈટેન્ડ માસ્ટરનો જન્મ તેના વડવાઓના કર્મોને બાળી નાંખે છે અને દરેક રીતે સાત પેઢીના વંશજોના કર્મો નાશ પામે છે.

કુમારાસ્વામીના પત્ની THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને કુમારાસ્વામીનો અવતાર જ કહેતી હતી કુમારાસ્વામી હાંડી સાથેની રૂદ્રાક્ષની માળા કાયમ પહેરી રાખતા જે મહાન આધ્યાત્મિકતાની નિશાની છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે કે એ માણસ પરમહંસની જેમ જીવ્યા હતા, આત્મજ્ઞાની બનીને, અને એટલે જ એકક્ષણનો પણ વિચાર કર્યા વગર તેમની બધી જ સંપત્તિનો ત્યાગ કરી દીધો હતો. કુમારાસ્વામીની પુત્રી ધનકટ્ટી અમ્માલ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને જ્ઞાન પંડિત કહેતી હતી.

અવતારોનો સચેત જન્મ

૨૦૦૫ના અંત દરમ્યાન, લોસ એન્જસ યુ.એસ.એની બાજુમાં ડવાર્ટમાં નવા ખુલેલા આશ્રમમાં અમે વહેલી સવારની ઠંડીમાં માસ્ટરના ચરણોમાં બેઠાં હતા. તેઓ અમને તેમના સચેત જન્મની પૃષ્ઠભૂમિ વિષે વાત કરી રહ્યા હતા.

જયારે એક ગલુડિયું પણ જન્મે છે, ત્યારે નવા જન્મેલા જીવને તેના શરીરમાં સેટલ થતા સમય લાગે છે. હકીકતમાં માનવબાળને બીજા બધાં જ પ્રાણીઓ કરતાં હરતા-ફરતા થવામાં વધારે સમય લાગે છે. ગલુડિયું અથવા વાછરડું તેના જન્મ પછી, ડગુ મગુ ઉભું થાય છે, ઉભા રહેવાનો સંઘર્ષ કરે છે અને તરત જ સ્થિર ઉભું રહી શકે છે. માનવ બાળને હરવા કરવાની શરૂઆત

બાળક સાધુ બને; આવું જ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના મા-બાપનું હતું. તેમનો દિકરો સંસાર ત્યાગીને સાધુ બની જાય તેવું એ લોકો ઈચ્છતા નહોતા. બધા જ સામાન્ય મા-બાપોની જેમ તેઓ પણ ઈચ્છતા હતા કે તેમના સંતાન દ્વારા તેમનો વંશ-વેલો વિસ્તરે અને આવું કદાચ નહીં બને તે જાણ્યા પછી તેઓ ઘણા ચિંતિત રહેતા હતા.

તેઓ પંડિત પાસેથી જાણવા માગતા હતા કે કોઈ ધાર્મિક વિધિઓ અને પૂજા-વ્રત વગેરે કરવાથી છોકરાને સંન્યાસી બનતો અટકાવી શકાય કે નહીં. પંડિતે કબુલ કર્યું કે પોતાનું ભવિષ્ય કથન સાચું પડતું રોકી શકાય એવી કોઈ રીતો તે જાણતાં નથી. તેમ છતાં તેમણે સૂચન કર્યું કે જે અનિવાર્ય છે તેને મોડું કરવાની આશા માટે બાળકને આ બાબતની જાણ ના થવા દેવી.

ઘણાં વરસો પહેલાં, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના પરદાદા કુમારા સ્વામી ચેટ્ટીયાર એક એન્લાઈટેન્ડ માસ્ટરને મળયા હતા અને આધ્યાત્મિક અનુભવ કર્યો હતો. તેમણે જયારે સાંસારિક જીવનનો ત્યાગ કરવાનું નક્કી કર્યું ત્યારે, તેમણે પોતાની માલિકીની બધી જ ભૌતિક ચીજો ઝવેરાત સુધ્ધાં ઘરની બહાર શેરીમાં ફેંકી દીધા હતા. જેથી ત્યાંથી પસાર થનાર કોઈપણ વ્યક્તિ તે લઈ જઈ શકે. તેમણે ગૂહત્યાગ કરી દીધો હતો અને તિરૂવશ્વામલાઈમાં ભૂમન્ડાકોલાના સ્મશાનની બાજુમાં નિવાસ કર્યો હતો પછી તેઓ વારાણસીની યાત્રાએ ગયા હતા અને ત્યાં જ દેહત્યાગ કર્યો હતો.

એક વખત એક ભિક્ષુક ફરતા ફરતા કુમારાસ્વામીના ઘરે ભિક્ષા માગવા આવ્યા હતા. ઘરની એક સ્ત્રી જેવી એ સાધુને ભિક્ષા આપવા બહાર જવા લાગી એવું જ ઘરમાંથી કોઈએ કટાક્ષ મય શબ્દોમાં બૂમ પાડીને કહ્યું કે શારીરિક રીતે તંદુરસ્ત લોકોએ મહેનત કરીને કમાવું જોઈએ, ભીખ માગવી ના જોઈએ. આ સાંભળીને એ ભિક્ષુક ભિક્ષા લીધા વગર જ ત્યાંથી ચાલતા

હોય છે. તેઓ તેના આગળના જન્મમાં એન્લાઈટેન્ડ નથી થયા હોતા, પરંતુ તેની નજીક પહોંચી ગયા હોય; તેઓ એન્લાઈટેન્ડ માસ્ટરોના સંપર્કમાં આવ્યા હોય છે, પરંતુ એક અથવા બીજા કારણે બસ ચૂકી ગયા હોય છે. આવા જૂજ જીવો આ જન્મમાં અંતે મુક્તિ, એન્લાઈટેન્મેન્ટ, મોક્ષ અથવા દિવ્યતા સાથે એકરૂપ થવાનાં, કોસ્મિક શક્તિ સાથે એકરૂપ થવાના આ અનુભવને-તમે ગમે તે નામ આપી શકે છો તેને પ્રાપ્ત કરે છે અને જીવનમુક્ત આત્મા નિર્વાણ અવસ્થા પ્રાપ્ત કરે છે

જીવન મુક્ત, અવતાર કરતાં અલગ છે. જીવન મુક્તનો સચેત જન્મ હોતો નથી. તે આપણાં બધાંની જેમ જ જન્મે છે અને આપણી જેમ જ આખી જિંદગી સંઘર્ષ કરે છે. તે પૃથ્વી પર તેની સાચી દિવ્યતાની જાગૃતતા સાથે આવતો નથી. તેને તેની અંદરની દિવ્યતાના અનુભવ માટે જ્ઞાન, ભક્તિ અથવા ધ્યાનની સાધના કરવી પડે છે.

અવતારો, તેમની અંદરની દિવ્યતાના સંપૂર્ણ ભાન સાથે જ સચેત જન્મ લે છે. તેઓ પણ સાધના કરે છે. તેમ છતાં, આ આધ્યાત્મિક પ્રવૃત્તિ તેમની પોતાની દિવ્યતામાંથી ઉદ્દભવે છે, નહીં કે તેમની પૂર્વ જરૂરીયાતોમાંથી. સાધના, તેમની જાગૃતતાના સાક્ષીપણાનો ભાગ હોય છે; કોઈપણ જાતની મંઝિલની વ્યાખ્યા વગરની યાત્રાનો ભાગ હોય છે.

આપણે આ સમજવાની જરૂર છે; અવતારો પહેલે થી જ એન્લાઈટેન્ડ આત્માઓ છે, જે કોસ્મિક શક્તિએ તેમને માટે નક્કી કરેલ મિશન સાથે જ આ પૃથ્વી પર અવતરે છે. આ બાબતમાં તેમની કોઈ પસંદગી નથી હોતી. આમાં એવું છે કે જો આ એન્લાઈટેન્ડ જીવોની શક્તિ, સંજોગોના સંયોજનથી પૃથ્વીમાં ચૂસાય છે, તો આ બાબતમાં કોસ્મિક શક્તિ નક્કી કરે છે કે આ એન્લાટેન્ડ આત્માઓની શક્તિ પૃથ્વી પર માનવ જાત માટે મૂલ્યવાન હશે.

કરવામાં ઘણા મહીનાઓ લાગી જાય છે.

આવું જ માણસના જીવ સાથે પણ બને છે. ઉત્ક્રાંતિ કરવા માટે અને મોક્ષ પ્રાપ્તિ માટે માણસનો જીવ તેના સંસ્કારો વડે સંઘર્ષ કરે છે. આપણે જાણીએ છીએ કે સંસ્કારો, આજની અને પૂર્વ જન્મ સાથે જોડાયેલ ક્રિયાઓ અને ઈચ્છાઓની છાપો અને યાદો હોય છે. આપણે માતાના ગર્ભમાં હોઈએ છીએ ત્યારથી જ આપણે અનુભવો અને તેની યાદોનો સંગ્રહ કરીએ છીએ. આમાંની અમુક યાદો પૂર્વ જન્મોમાંથી સાથે આવેલી હોય છે. આ યાદો, સંસ્કારો આપણા સચેત જ્ઞાન વગર જ આપણાં મન-શરીરમાં સંગ્રહાયેલી હોય છે. આ સંસ્કારો મોટા ભાગે અજાણતાં જ આપણા નિર્ણયો ને દોરે છે.

સામાન્ય પ્રસંગોમાં આપણાંમાંના મોટા ભાગના આપણાં સંસ્કારોથી બંધાયેલા હોઈએ છીએ અને તેને હંમેશ માટે પરિપૂર્ણ કરવા માટે સમગ્રજીવન દરમ્યાન પ્રયાસો કરીએ છીએ આપણે અનુભવ કરી લઈએ છીએ તેમ છતાં તે અ-પરિપૂર્ણ રહી જાય છે અને આપણા મનનાં ઊંડાણમાં જમા થાય છે અને વધારે શક્તિશાળી બનીને ફરી પાછા દેખાય છે. આમાંનાં ઘણાં સંસ્કારો જીવન-મૃત્યુના વર્તુળની મનોસ્થિતિ અને અભિગમ મુજબ આપણી સાથે આવે છે.

આપણાંમાંના થોડા જ, કે જે ભાગ્યશાળી હોય છે, મોટો ભાગે જેઓ એન્લાઈટેન્ડ માસ્ટરોના માર્ગદર્શનથી, સંસ્કારોના બંધનમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ, મેડિટેશનથી અને અમુક વખતે પૂર્ણ ભક્તિથી પોતાનો રસ્તો શોધી લે છે અને છેલ્લે મુક્તિ મેળવે છે.

આવી ભાગ્યશાળી વ્યક્તિઓ એન્લાઈટેન્ડ થવાની તીવ્ર ઈચ્છા સાથે જન્મેલી

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ગ્રંથ - ૧

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM અવતાર

અવતારો પુરાણ કથાના હંસો જેવા, પરમહંસો છે. આ પક્ષીઓનો જન્મ, સચેત જન્મ હોય છે. પરમહંસો અવતારો છે, જે સંપૂર્ણ જાગૃતતા સાથે સંપૂર્ણ ભાન સાથે અને ઉડવા માટે પૂર્ણ સચેતરૂપે પૃથ્વી પર આવે છે.

બીજુ બાજુ જીવન મુક્તો, ગલુડિયાં, વાછરડાં અને નવજાત શિશુની જેમ આવે છે. જેઓ સંઘર્ષ કરે છે. ઊભા થાય છે અને ચાલવા લાગે છે. બીજાં ગલુડિયાં, વાછરડાં અને માણસોની જેમજ અંતે, પરમહંસોની જેમજ ઉડવું અને તેમના સ્તરે ભાન થવું અસંભાવ્ય છે. દિવ્યતાના અનુભવના સ્તરે જીવનમુક્તિ અને પરમહંસ બન્ને એક જ સ્થિતિએ પહોંચે છે; એન્લાઈટેન્મેન્ટમાં કોઈપણ તફાવત હોતો નથી. તેમની બન્ને વચ્ચે શરૂઆતના બિંદ્દનો તફાવત હોય છે, જે પરમહંસના સચેત જન્મનો છે. પરમહંસોને એન્લાઈટેન્મેન્ટ માટે સાધના અને તપ કરવાની જરૂર પડતી નથી; તેઓ જન્મથી જ એન્લાઈટેન્ડ હોય છે. તેમની સાધના અને તપ માત્ર બીજા લોકોને પ્રેરણા આપવા માટે અને બીજા આધ્યાત્મિક સાધકોના એન્લાઈટેન્મેન્ટના વ્યક્તિગત માર્ગમાં માર્ગદર્શન આપવા માટે હોય છે.

તમને કદાચ જાણવાની ઉત્સુક્તા થતી હશે કે આપણે કૂતરા છીએ કે હંસ તે કેવી રીતે જાણી શકીએ !

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને જયારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું, 'જો તમે પહેલેથી જ હંસ હોત તો તમારે અહીં આવવાની જરૂરત જ ના હોત. તમારે અહીં આવવા માટે પણ કૂતરા હોવું જરૂરી છે ! નહીંતર તમે આટલે દ્દર સુધી આ પૃછવા માટે અહીં આવ્યા જ ન હોત. જો તમે હંસ હોત તો તમારે પૂછવું જ ના પડત; તમને પોતાને જ બસ એમજ જાણ થઈ ગઈ હોત ! આપણાંમાના જેમને THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના સંપર્કમાં આવવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત થયું છે, તેવા આપણે આ પ્રસંગને આપણી જિંદગીનો સૌથી મોટો આશિર્વાદ માનીએ છીએ. આમાં કોઈ બૌધ્ધિક પૂથક્કરણ નહોતું જે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM અવતાર છે એવી આપણી શ્રધ્ધા તરફ દોરી ગયું. તે કૃષ્ણની જેમજ પૂર્ણાવતાર બનવાની નજીક છે.

એવા બીજા એન્લાઈટેન્ડ માસ્ટરો હશે જે અવતારોની જેમ જ પુજય ગણાતા હશે. તેઓ બધા જ પાંચ મહાન ભાવો (સંબંધો) માંથી એક અથવા બીજા ભાવનો આવિર્ભાવ કરતા હશે, જેનાથી તેમના તરફ શિષ્યો આકર્ષાતા હશે. આપણે બધા આધ્યાત્મિક માસ્ટરો સાથે પાંચમાંથી કોઈપણ એક ભાવ સાથે સંબંધિત હોઈએ છીએ. આ ભાવોમાં, 'દાસ ભાવ', માસ્ટર – સેવકોનો સંબંધ જેમકે રામ અને હનુમાન, 'વાત્સલ્ય ભાવ' મા-બાળકનો સંબંધ જેમકે યશોદા અને કૃષ્ણ, 'માતૃભાવ' બાળક–માતાનો સંબંધ જેમકે રામકૃષ્ણ પરમહંસ અને મહાકાળી માતા, 'સખ્ય ભાવ' જેમકે અર્જ્યુન અને કૃષ્ણ વચ્ચેનો સંબંધ, અને છેલ્લે 'મધુર ભાવ' જેમકે પ્રેમીનો સંબંધ જે મીરાએ કૃષ્ણ તરફ વ્યક્ત કર્યો હતો.

નિત્યાનંદ, કૃષ્ણએ જેમ પૂર્ણાવતારની જેમ સંબંધોનો આવિભાવ કર્યો હતો, તેવી રીતે સંબંધો બાંધે છે. નિત્યાનંદ અલગ અલગ લોકો સાથે આ અલગ અલગ સ્વરૂપોમાંથી કોઈપણ એક રીતે સંબંધિત બને છે. તેના સંબંધો આ માંના કોઈ એક સાથે મર્યાદામાં નથી. અમુક સાથે તે મહાભાવ, સર્વોચ્ચ સંબંધથી જોડાયેલ છે, જેમાં ઘણા અથવા પાંચેય ભાવ સંબંધોનું સંયોજન હોય છે. આપણે તેને કોઈ એક સમયે પ્રેમ કરી શકાય તેવા કૃષ્ણરૂપે જોયા છે, તો બીજા સમયે ભોળા શિવ તરીકે જોયા છે, તો વળી ક્યારેક પ્રેમાળ દેવી તરીકે અને ક્યારેક વિવિધ સ્વરૂપોવાળા વિષ્ણુ CEO ના રૂપમાં જોયા છે !

તેમને કોઈ એક સ્વરૂપમાં બાંધવા અશક્ય છે. તે કહે છે, "મને કોઈ એક સ્વરૂપમાં બાંધવાથી કે કોઈ એક પાસામાં જકડી રાખવો એટલે મને મૃત માસ્ટરમાં બદલી નાંખવા જેવું છે. હું જીવંત છૂં અને દરેક ક્ષણે બદલાતો રહું ધ્હું."

આ માસ્ટરમાં જો કોઈ ચોક્કસતા હોય તો તે એક માત્ર છે અને તે છે તેની અચોક્કસતા ! તેઓ વારંવાર કહે છે કે, ''તમે કહી શકો કે ગંગા ક્યા રસ્તે વહેશે ? હવે પછી તે કઈ બાજુ વળશે ? તે કુદરત છે. મારૂં પણ એવું જ છે; હું બ્રહ્માંડ સાથે વહું છું; હવે પછી હું શું કરીશ તેની મને કંઈ ખબર નથી હોતી; ક્યારે શું કરીશ એ પરાશક્તિ નક્કી કરે છે: મારું આ શરીર નહીં.''

વારંવાર આપણે કુદરતના બળ સામે ઉભા રહ્યા છીએ. તેને નિહાળતાં, આપણી અંદર ઉતારતાં, મનમાં ગ્રહણ કરતાં, નવાઈ પામતાં, પ્રેમ કરતાં, અને તેમની હાજરીમાં માત્ર સામે રહીને તેમના તરફથી દિવ્યુઆનંદને પ્રાપ્ત કરતાં અને એ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરતાં રહ્યાં છીએ.

હિંદ્દ ધર્મશાસ્ત્રોમાં ૩૩ કરોડ દેવતાઓનો ઉલ્લેખ છે. હિંદુઓ આ સંખ્યાને પણ ઓળંગી જાય છે. જે લોકો હિંદ્દ ફીલોસોફીથી અજાણ છે, એ લોકો જો તેનો પરિહાસ કે ઘૂણા ના કરતા હોય તો પણ તેમના માટે આ સંખ્યા ગુંચવાડો તો જરૂર પેદા કરે છે.

આ પ્રકરણમાં જે કંઈ લખેલ છે તે હિંદુ ધર્મની બાબતોના સમર્થનમાં નથી લખ્યું. પશ્ચિમી અથવા પૂર્વીય વાચક, જે હિંદુ ધર્મના અમુક પાસાંઓથી અજાણ છે તેમને હિંદ્દ ધર્મના એવા ચોક્કસ પાસાંઓની પૂર્વભૂમિકાથી જાણકાર કરવા માટે લખ્યું છે. જેથી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના જીવન વિકાસમાં જે પર્યાવરણે મહત્વનો પ્રભાવ પાડ્યો છે તેને સરળતાથી સમજી શકે.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM, ગ્રામીણ દક્ષિણ ભારતમાં આવેલ તિરૂવત્રામલાઈ શહેરમાં રૂઢિચૂસ્ત મધ્યમ વર્ગીય સંયુક્ત કુટુંબમાં હિંદુ તરીકે મોટા થયા હતા. તેના બચપણના ઘણાં અનુભવો આ પર્યાવરણ સાથે સંબંધિત હતા. જો આપણે હિંદ્દ ધર્મની સાથે સંબંધિત આ પાસાં ઓ વિષે જાણકાર હોઈએ તો તેના આ અનુભવો સાથે જોડાવું આપણા માટે સરળ બની જાય છે.

અહીં આપેલ હિંદ્દ ધર્મની ક્રિયાઓનો અર્થ બીજા કોઈ ધર્મો કે ફીલોસોફીઓની ટીકા કરવાનો બિલફલ નથી. દરેક ધર્મ જે તે પ્રદેશના મૂળ પર્યાવરણના આધારે તેની સંસ્કૃતિ, નાગરિકતા અને ફીલોસોફીમાંથી ઉદ્દુભવેલ છે. જ્યારે કોઈ સાચી આધ્યાત્મિકતા સમજીને ગ્રહણ કરે છે ત્યારે આ સમજણ તેને પોતાના ધર્મના સત્ત્વની વધારે સારી સમજણ તરફ લઈ જાય છે અને પોતાની આંતરિક જાગૃતતા તરફ લઈ જતી પ્રક્રિયા એવા તારણ પર લાવે છે કે બધાં જ ધર્મોનો સાર એક જ છે.

એવા ધર્મો અને સંસ્કૃતિઓ છે, જે મૂર્તિપૂજા કરે છે અને એવા ધર્મો છે જે મૂર્તિપૂજાને ધિક્કારે છે, જેઓ મૂર્તિને મૂર્તિપૂજા સાંકળે છે અને બિન સંસ્કૃત વર્તન માને છે અને નિરાકાર ભક્તિને વધારે સંસ્કૃત અને વધારે શ્રેષ્ઠ વિકલ્પ તરીકે સ્વીકારે છે. આવું મોટે ભાગે, મૂર્તિપૂજા સાથે સંકળાયેલ જીવતી વ્યક્તિઓનું બલિદાન આપવા જેવી અયોગ્ય વિધિઓના પરિણામે બન્યું હતું.

આમાંની ઘણી વિધિઓ સમાજના ઉપલા વર્ગની જબરદસ્તી અને ધાર્મિક નેતાઓની શક્તિશાળી સત્તાનો પાયો ઊભો કરવાનો માર્ગ બનાવવાની જરૂરીયાતમાંથી પેદા થઈ હતી, નહીં કે ધાર્મિક ફીલોસોફીની ગહન સમજણમાંથી.

આવી વિધિઓમાં નકારાત્મકતા જોનાર સુધારકો માત્ર વિધિઓને જ ધિક્કારતા નહોતા પરંતુ જેમાંથી આ વિધિ આવી હતી તેની પૃષ્ઠભૂમિને પણ ધિક્કારતા હતા. કમનસીબે, આ નવા ધર્મોએ પણ નિયમ અને દિશામાંથી બહાર આવ્યા પછી તેમની પોતાની વિધિઓ તો બનાવી જ. એટલા માટે જ સુધારણાની સાંકળ સતત ચાલતી રહી છે.

હિંદ્રત્વ બધાનો સમાવેશ કરનાર ધર્મ છે; જે કોઈપણ અંદર આવવા ઈચ્છે તેને માટે દરવાજા ખુલ્લા છે; હિંદુ ફિલોસોફીમાં માન્યતાઓની કોઈ રૂકાવટ નથી. હિંદુ ફીલોસોફી અંદરની ધાર્મિક માન્યતાઓની અસહમતિને ચલાવી લે છે. 'સનાતન ધર્મ' જે હિંદ્દત્વ માટેનું પ્રાચીન નામ છે તેનો અર્થ 'પવિત્ર અને ધાર્મિક કાર્યોનો અનંત માર્ગ' એવો થાય છે. હિંદુત્વ બધાનો સ્વીકાર કરીને ચાલવાની યાત્રા છે, મર્યાદિત કરતી માન્યતાઓ વાળી મંઝિલ નથી.

બચપણથી જ આપણા અચેતમનમાં ધરબાયેલી માન્યતા સિસ્ટમો, આપણને આપણી હયાત માન્યતાઓ વિરૂધ્ધનું અથવા કંઈ નવું ગ્રહણ છે.

સમાજના ઉપલા વર્ગો તરફથી અને ધાર્મિક નીતિનિયમોમાંથી આવેલી છે, જેથી આવા લોકો સમાજ અને ધર્મને પોતાના અધિકારમાં રાખીને પોતાના સ્વાર્થનું રક્ષણ કરી શકે તે માટે તૈયાર કરીને સમાજમાં ધર્મને નામે બળજબરીથી ઠોકી બેસાડવામાં આવેલી છે. સમાજે અને ધર્મે આપણા ઉપર આવી માન્યતાઓ ઠોકી બેસાડી છે, જેનું કોઈ આધ્યાત્મિક મૃલ્ય નથી; આવી માન્યતાઓને ટેકો આપે એવું કોઈ આધ્યાત્મિક સત્ય નથી. સત્ય તો આપણી અંદરના 'સ્વ' માં જાગૃતતા

કરવા માટે ખુલ્લા થતા અટકાવે છે. માણસ જાત આવી માન્યતાઓથી

પોતાની જાતને મર્યાદિત બનાવી દે છે. આમાંની ઘણી માન્યતાઓ

સાથે અનુભવી શકાય એવું હોય છે; ભગવાનના નામે કોઈ પ્રવૃતિને, સૂચનાઓને. આપણાં ઉપર સત્યને થોપી શકાય નહીં. જે કોઈપણ આવું કરે છે, પછી તે ધાર્મિક નેતા હોય કે સામાજિક નેતા હોય, તેઓ આવું કામ તેમનું માનનારાઓની ભલાઈ માટે નહીં પણ પોતાના સ્વાર્થ માટે કરે છે.

વાસ્તવિકતામાં હકીકત જેવા લાગતાં સત્યો પ્રત્યે જાગૃત થવા માટે થોડી બુદ્ધિ અને આત્મ નિરીક્ષણ જરૂરી હોય છે. તેમ છતાં સામાન્ય માણસ માટે નિરાકાર અસ્તિત્વ ઉપર ચિંતન-મનન કરવું ગુંચવાડા ભર્યું કામ હોય છે. તે ખૂબ જ અગોચર છે; તે ખૂબ જ વેગળું છે; તે ખૂબ જ બૌધ્ધિક કસરત માગી લે તેવું છે; અથવા વૈકલ્પિક રીતે તેમાં કોઈપણ જાતની સમજણ વગર આ ખ્યાલને સ્વીકારી લેવા માટે આંધળા વિશ્વાસની જરૂર પડે છે. સામાન્ય માણસ માટે આ નિરાકાર શક્તિને સરળતાથી ઓળખી શકાય તેવા મહામાનવના સ્વરૂપમાં જોવી એ ખૂબ જ સહેલી બાબત છે, જેથી આવા સ્વરૂપ સાથે ભક્તિ અને લાગણીથી જોડાઈ શકાય.

હિંદુઓને જે મૂર્તિ પૂજા કરે છે, તેની પાછળ આ વિચાર રહેલ છે. તેમણે નિરાકારનું પ્રતિનિધિત્વ કરતાં સ્વરૂપોનું સર્જન કર્યું, જે સામાન્ય જનતા સુધી પહોંચી શકે; બુધ્ધિને લાગણી સાથે જોડી શકે; મગજને હૃદય સાથે જોડી શકે. લાગણી બુધ્ધિ કરતાં હંમેશા વધારે મજબૂત હોય છે. તેમણે માણસ જેવા બાહ્ય દેખાવ ધરાવતા સ્વરૂપો અને અમુક વખતે પ્રાણીઓ જેવા દેખાવવાળા સ્વરૂપોનું સર્જન કર્યું, જે તેમને માટે જાણીતા હતા, જે સ્વરૂપોને તેઓ સરળતાથી ઓળખી શકે. આ મૂર્તિમાં દિવ્ય શક્તિનું આરોપણ કરવામાં આવ્યું. તેઓ આ સ્વરૂપો પાછળ રહેલી શક્તિની પૃજા કરે છે, જે તે સ્વરૂપોની નહીં. આ શક્તિ સ્વરૂપોની આસપાસ ધર્મશાસ્ત્રો અને દંતકથાઓની રચના કરવામાં આવી, જેથી તે સામાન્ય જનતા સુધી પહોંચી શકે.

માત્ર લુખ્ખી બુધ્ધિ સાથે દિવ્ય શક્તિ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો તે નાનો મુદ્દો છે, તેનો અનુભવ કરવા માટે હૃદયની જરૂર પડે છે. હૃદય વગરની બુધ્ધિ માત્ર રાક્ષસોનું સર્જન કરે છે. આધુનિક સમયનો ત્રાસવાદ લાગણી શૂન્ય બુધ્ધિમતાની પેદાશ છે, હૃદય વગરના મગજની પેદાશ છે.

મોટાભાગના ભારતીયો અને બધા જ હિંદુઓ ઘણાં બધાં સ્વરૂપોથી પરિચિત છે જે હિંદુ ભગવાનો અને દેવીઓએ ધારણ કર્યા છે. મોટે ભાગે બધાં જ હિંદ્દ ઘરોમાં પૂજાઘર હોય છે અથવા દિવ્યતાના સ્વરૂપોના ચિત્રો અને સાથે સાથે ઋષિઓ અને એન્લાઈટેન્ડ માસ્ટરોના ફોટાઓ પણ હોય છે.

હિંદુઓ જયારે મૂર્તિઓની પૂજા કરે છે ત્યારે તેઓ પથ્થર, ધાતુ અથવા કાષ્ઠની મૂર્તિઓની પૂજા કરતા નથી; તેઓ નિરાકાર શક્તિના સાકારરૂપે કલ્પેલાં સ્વરૂપોની પૂજા કરતા હોય છે. હિંદુઓ મૂર્તિઓના સ્વરૂપથી પર રહેલી નિરાકાર શક્તિની પૂજા કરે છે. હિંદુ સાકાર સ્વરૂપ વડે નિરાકારની ભક્તિ કરે છે. ભક્તિ મૂર્તિ દ્વારા થાય છે, મૂર્તિની ક્યારેય નહીં.

હિંદ્દ ધર્મની વિચારધારાઓમાં તો મૂર્તિપૂજાના ખ્યાલ વિષે સૌથી વધુ ગેર સમજણો પ્રવર્તે છે, અને તેની પાછળ રહેલી સમજણના જ્ઞાનની ખામીને લીધે, શિક્ષિત હિંદ્દુઓમાં પણ શંકા કુશંકાઓ રહેતી હોય છે.

માત્ર બુધ્ધિનો ઉપયોગ કરીને નિરાકારની ભક્તિ કરવા કરતાં, તમને જે અપીલ કરી શકે અને આધ્યાત્મિક્તા તરફ ઉપર ઉચકી શકે તેવા પોતાની કલ્પના મુજબના સ્વરૂપની પ્રાર્થના કરવી ઘણી વારે સારી છે. હૃદય જે મેળવી શકે તે બુધ્ધિ ક્યારેય ના પામી શકે; તમે જ્યારે હૃદયના સ્તરે પહોંચો છો, ત્યારે જ માત્ર 'સ્વ' સાથેના જોડાણની શરૂઆત થાય છે

ઘણીવાર, કોઈ પબ્લીક કે કોન્વેન્ટ સ્કૂલમાં વધારે ભણેલો ભારતીય એવું કહે છે કે પોતે મૂર્તિપૂજા અને વિધિ વિધાનોથી પર છે અને પથ્થરની કાલ્પનિક મૂર્તિઓની ભક્તિ કરવી મૂર્ખતા છે. આવું કહેનારે જો મૂર્તિપૂજા પાછળ રહેલ નિરાકાર શક્તિના ખ્યાલને સમજી લીધો હોય અને નિરાકાર શક્તિ સાથે જોડાવા માટેનું શિક્ષણ પ્રાપ્ત કરી લીધું હોય તો તે બરાબર છે. પરંતુ મૂર્તિ પૂજા પાછળનાં ખ્યાલો સમજયા વગર જ તેને વખોડવા જોઈએ નહીં.

આપણે બધા જ દિવ્ય છીએ, આપણે બધા જ બ્રહ્માંડીય શક્તિનો ભાગ છીએ.

હિંદ્દ ફિલોસોફી માને છે કે બધી જ સજીવ અને નિર્જીવ હસ્તીઓ મૂળભૂત રીતે દિવ્ય છે અને તેની લાક્ષણિક્તામાં છે. બધા જ પ્રમાણભૂત ધર્મો એક સરખી વાત કહે છે; આપણે બધા જ મનુષ્યો કુદરતી સ્વભાવમાં દિવ્ય છીએ. આ બાબતમાં કોઈપણ જાતની ક્યાંય પણ ગુંચવણ નથી.

હિંદુત્વમાં, વ્યક્તિમાં આ સત્યની આત્મા, જીવ તરીકે સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી છે. હિંદ્દ શાસ્ત્રોમાં આવતી મહાન ઘોષણા તત્વમૂમસિ, મહાવાક્ય કહેવાય છે. જેનો અર્થ છે; તું જ તે છે; તું દિવ્ય છે. આમાં શંકાને કોઈ સ્થાન જ નથી.

'સ્વ' ની આ દિવ્યતા અસ્તિત્વની, બ્રહ્માંડની, પરમાત્માની, કોસ્મિક શક્તિની, બ્રહ્મની અને આપણે સર્જનની શક્તિના ડહાપણને જે કોઈ પણ નામ આપીએ એ દિવ્યતાનો જ ભાગ છે.

આત્મા અને બ્રહ્મ એક જ છે; માણસ અને ભગવાન એક જ છે અને સરખા જ છે ; બન્ને એક શક્તિ છે. હિંદ્દ ફિલોસોફીમાં નાસ્તિકવાદી માન્યતાને કોઈ સ્થાન જ નથી. તમારી બહાર કોઈ ભગવાન નથી: તમે જ ભગવાન છો. માત્ર આ સત્યને સમજવાની અને તેને અનુભવવાની જ જરૂર છે. એન્લાઈટેન્ડ માસ્ટરોએ તેનો અનુભવ કર્યો છે; બીજા લોકોને કરવાનો હજુ બાકી છે. બસ, આ જ તફાવત છે. દિવ્યતાના ભાગ રૂપ આપણે દિવ્ય જ છીએ તેનું ભાન થવામાં ફક્ત આપણું મન અને માન્યતાઓ જ અવરોધ રૂપ છે.

'આત્મા' અને 'બ્રહ્મ' બન્ને નિરાકાર છે. તે શક્તિ છે. 'આત્મા' આપણાં મન-શરીરમાં પવિત્ર શક્તિરૂપે રહેલ છે; બ્રહ્મ સમગ્ર બ્રહ્માંડમાં છવાયેલ શક્તિ છે.

બધા જ હિંદ્દ પૌરાણિક ધર્મ શાસ્ત્રોના કથનો આ માન્યતાને આધારે કરવામાં આવ્યા છે કે આપણાંમાંના દરેક દિવ્ય છીએ, દેવ છીએ; ભગવાન છીએ; માત્ર માણસ જ નહીં પણ દરેક સજીવ આ જ છે. જે ૩૩ કરોડ દેવી દેવતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે જે તે સમયની સજીવ હસ્તીના સંદર્ભમાં કરવા આવેલ છે. આ બધી જ હસ્તીઓ શક્તિના સ્વરૂપો છે

અને કોસ્મિક અથવા બ્રહ્માંડીય શક્તિનો અખંડ ભાગ છે.

વેદ અને ઉપનિષદ્દૂ જેવા હિંદ્દ્ ધર્મ ગ્રંથો સ્પષ્ટ કહે છે કે અસ્તિત્વ નિરાકાર શક્તિ છે. તે વ્યક્તિગત સ્તરે અને વૈશ્વિક સ્તરે નિરાકાર છે. આ શક્તિ શાશ્વત, સર્વજ્ઞ, સર્વશક્તિમાન અને સર્વવ્યાપી છે.

સર્વકાલિન હિંદ્દ ધર્મગ્રંથ ભગવદ્ ગીતામાં કૃષ્ણ કોસ્મિક શક્તિના સાકાર સ્વરૂપે, આ નિરાકાર શક્તિ, આપણાં બધાની ભીતરમાં પોતાની જાતે જાતે જ પ્રત્યક્ષરૂપે પ્રગટે છે તેના વિષે કહે છે; કોઈપણ શસ્ત્ર આ શક્તિનો નાશ કરી શકતું નથી; પાણી તેને ભીજવી શકતું નથી;પવન તેને સૂકવી શકતો નથી; અગ્નિ તેને બાળી શકતો નથી : એ શાશ્વત છે; એ સર્વકાલિન છે.

આમાં ગર્ભિત રીતે એ દર્શાવ્યું છે કે, શરીરનો નાશ થયા પછી પણ આત્મા અમર છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને જયારે પૂછવામાં આવ્યું કે જ્યારે આ શક્તિ શરીર છોડે છે ત્યારે શું બને છે ? ત્યારે તેમણે કાગળના ટૂકડા પર તેનું સુંદર રીતે વર્ણન કર્યું છે.

તેણે કાગળ પર પેનથી વર્તુળો દોર્યા અને કહ્યું : જુઓ, મેં વર્તુળના પરિધ પર જે રેખા દોરી છે તે શરીર છે અને જેની અંદર શક્તિ પકડાયેલી છે. વર્તુળની અંદરનો વિસ્તાર જીવંત હસ્તીની શક્તિ છે. વર્તુળની બહારનો કાગળને સફેદ પૃષ્ઠિભૂમિવાળો ભાગ વૈશ્વિક શક્તિ છે. જેમાંથી આપણે બધા ઉદ્દ્ભવ્યા છીએ અને પાછા તેમાં એકરૂપ થઈ જવાના છીએ. જયારે શક્તિ શરીર છોડે છે ત્યારે વર્તુળનો પરિઘ અદેશ્ય થઈ જાય છે અને વર્તુળની અંદરની જગ્યા વર્તુળની બહારની જગ્યા સાથે એકરૂપ થઈ જાય છે. બીજી કોઈ દિવાલ નથી. બસ, આટલું જ.

ખરેખર સુંદર અને સરળ રીતે વર્ણન કર્યું છે !

ડાર્વિન અને ક્રિશ્ચિયન સિધ્ધાંતવાદીઓ કે-જેઓ ફરીથી સંગીન વૈજ્ઞાનિક પુરાવાઓ વગર શક્તિમાંથી સજીવ પદાર્થ કેવી રીતે ઉભર્યો તેના માટે કોઈ સાબિતી નથી; તેના વિજ્ઞાનને 'એવીઓજીનેસીસ' તરીકે રજૂ કરે છે. આ માત્ર વૈજ્ઞાનિક માન્યતામાં એક શબ્દ છે, તેની પાછળ કોઈ જ્ઞાન કે ડહાપણ નથી.

વિજ્ઞાનની ક્વોન્ટમ ફીઝીક્સની શાખાએ નિઃશંક રીતે સ્થાપિત કર્યું છે કે બધા જ પદાર્થો શક્તિ છે. મહાન હિંદુ ધર્મ ગ્રંથના પહેલા ઉપનિષદ્રના પહેલા ચરણમાં સુંદર રીતે કહેવામાં આવ્યું છે, 'ઈસાવાસ્યમુ સર્વમુ ઈદમુ શક્તિમાંથી જ બધા પદાર્થો ઉદ્દભવે છે. આ ઘોષણા આઈન્સ્ટાઈનના જન્મ પહેલાં ૫૦૦૦ વર્ષ પહેલાં કરવામાં આવી હતી. જયારે આઈન્સ્ટાઈને કહ્યું કે, "ત્યારે તેણે ઉપનિષદ્રના વાક્યના સંદર્ભમાં જ કહ્યું હતું."

તેણે કહ્યું હતું. "મારો સિધ્ધાંત માત્ર બધા જ પદાર્થો શક્તિ કેવી રીતે મુક્ત કરે છે તેના વિષે વાત કરે છે. હજારો વર્ષ પહેલાં એવું ડહાપણ હતું કે જેણે કહ્યું હતું કે આ બધા જ પદાર્થો શક્તિના સ્ત્રોતોમાંથી આવ્યા છે''

જો કોઈ વ્યક્તિ અતિશય શક્તિશાળી ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપથી કોઈપણ પદાર્થના અણુમાં વધારે ને વધારે ઉંડાણમાં જ્રુએ તો તેને સંપૂર્ણ ખાલી પણું જોવા મળશે. અણૂમાં કશું નહીં હોય ! શક્તિ નિરાકાર છે તેમ છતાં આપણે આપણી આસપાસની વસ્તુઓને આકાર સ્વરૂપમાં જોઈએ છીએ.

આજે વિજ્ઞાનની સાચી જાણકાર કોઈપણ વ્યક્તિ માટે એ સમજવું બિલ્ફુલ મુશ્કેલ નથી કે દરેક સાકાર પદાર્થ અંતે નિરાકાર છે અને એ નિરાકાર સાકાર સ્વરૂપે અભિવ્યક્ત થઈ શકે છે, અને થાય છે. હજારો વર્ષો પહેલાં હિંદ્દ ઋષિઓએ આ જ વાત કહી હતી. મૂર્તિપૂજા માટે આ જ આધાર છે.